ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Colours of Food by Heena Nayak @kaushik
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં પાણી લઈ તેમાં ગોળ નાખીને ઓગાળી લો.એક કડાઈમાં ઘી અને ફાડા લઈ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી શેકી લો
- 2
તેમાં પાણી ઉમેરોઅને ચઢવા દો.ઘી છૂટે એટલે તેમાં ગોળ નું પાણી,ટોપરાના ટુકડા,ડ્રાયફ્રુટ ક્રશ કરેલા ઉમેરો અને હલાવતા રહો.
- 3
ઘી છૂટે ત્યાં સુધી હલાવો.હવે બાઉલમાં કાઢી ડ્રાયફ્રુટ ના ટુકડાથી સજાવો.
Similar Recipes
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ફાડા લાપસી મેં માઈક્રોવેવમાં બનાવેલ છે. Hetal Chirag Buch -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB #week10. આજે રથયાત્રા છે એટલે ભગવાનને પ્રસાદ બનાવવા માટે મેં ફાડા લાપસી જ બનાવી છે ભગવાનનો પ્રસાદ હોય એને ફાડા લાપસી નો સ્વાદ પણ કંઈ અલગ અલગ જ આવે છે ફાડા લાપસી બનાવી છે ફક્ત દસ જ મિનિટમાં અમારી ફાડા લાપસી રેડી થઈ ગઈ છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#LSR#મહારાજ_સ્ટાઈલ#Cookpadgujarati ફાડા લાપસી એ ગુજરાતના પરંપરાગત મિષ્ટાન્નોમાંની એક છે. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે મોટો તહેવાર, ગુજરાતી ઘરોમાં ફાડા લાપસી બને જ છે. જયારે ઘરમાં કોઈ સારા સમાચાર મળે કે પછી લગ્ન પછી નવવધૂ ઘરમાં આવી હોય ત્યારે આપણે આ લાપસી બનાવવી પસંદ કરીએ છીએ. આ લાપસી ખાંડ કે ગોળ ઉમેરીને બનાવવામાં આવે છે. આજે હું તમારી સાથે જે રેસિપી શેર કરવા જઈ રહી છું તેનાથી ફાડા લાપસી બનાવશો તો લાપસી ચોંટશે પણ નહિ અને ઝટપટ પ્રેશર કૂકર માં સરળતા થી બનાવી શકાશે. અને આ લાપસી એકદમ સ્વાદિષ્ટ પણ બનશે. Daxa Parmar -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB week10 ફાડા લાપસી એ બધી જગ્યાએ પ્રચલિત છે ગુજરાત હોય હરયાણા હોય કે ગમે તે જગ્યાહોય મહેમાન ઘરે આવવાના હોય તો ફાડા લાપસી, ઘણા માં તો દેવ ને પ્રસાદ પણ ફાડા લાપસી નો ધરાવવામાં આવે છે. તો આજે આપણે કુકરમાં ફટાફટ બની જતી ફાડા લાપસી ની રેસીપી જોઇએ Varsha Monani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10ફાડા લાપસી ટ્રેડિશનલ રેસીપી છે અને અમુક તહેવારોમાં ખાસ બનાવવામાં આવે છે Kalpana Mavani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10કોઈપણ નાના કે મોટા શુભ પ્રસંગે લાપસી , કંસાર કે ફાડા લાપસી બનતી જ હોય છે.ઘઉંના ફાડા માંથી બનતી આ વાનગી ગુજરાતની એક પ્રચલિત વાનગી છે.ગોળ , ખાંડ કે બંન્ને ના સંયોજન થી બનતી આ વાનગી તેમાં નાખવા માં આવતા તજ , લવિંગ અને કોપરાથી એક સુંગધ અને સ્વાદ આપે છે.આ ફાડા લાપસી આજે મેં ભગવાન જગ્ન્નાથની રથયાત્રા નિમિતે બનાવેલ છે.ફાડા લાપસી(ગોળવાળી) Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10આજે અષાઢી આઠમ નિમિત્તે અમારે ત્યાં ફાડા લાપસી બની જે ગોળવાળી બને છે તેની રેસીપી તમારી સાથે શેર કરુ છું. Jigna Vaghela -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
આજે અષાઢ સુદ બીજ - રથ યાત્રાનાં શુભ પ્રસંગે પ્રશાદ ધરવા ફાડા લાપસી બનાવી. ઓરમું#EB Dr. Pushpa Dixit -
ફાડા લાપસી(Fada lapsi Recipe in Gujarati)
#GA4#week15#Jaggery_ગોળલાપસી એ ગુજરાતી ડીસ ગણાય છે લાપસી ગુજરાતી પરમ્પરાગત વાનગી છે જે મે ગોળ નો ઉપયોગ કરી બનાવી છે અને કુકરમાં બાફી બનાવી છે જે થી ફટાફટ બની જાય છે Dipti Patel -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10#Theme10 સામાન્ય રીતે આપણે ત્યાં શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે ' ફાડા લાપસી' દરેક ઘરમાં બનાવવા માં આવે છે. Krishna Dholakia -
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
બઘા ને દિવાળી ની શુભેચ્છાઓ. ધનતેરસના દિવસે અમારે ત્યાં ફાડા લાપસી જ હોય.શુભ ઘનતેરસ. #cookpadindia #cookpadgujarati #sweetdish #fadalapsi #DFT Bela Doshi -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#fadalapsi#CookpadIndia#COOKPADGUJRATI પહેલાના સમયમાં જ્યારે ઘરે કોઇ મહેમાન આવે અથવા કે તો કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે ઘઉંના ફાડાની લાપસી બનાવવાનો રિવાજ ખૂબ જ પ્રચલિત હતો. અહીં એ પરંપરાગત રીતે મારા સાસુ બનાવે છે તે રીતે ઘઉં ના ફાડા લાપશી તૈયાર કરેલ છે. આ પદ્ધતિથી બનાવવામાં સહેલી પડે છે અને ફાડા સરસ રીતે ચઢી પણ જાય છે. Shweta Shah -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Fada lapsiલાપસી કે કંસાર એ ઘઉંના ઝીણાં ફાડા, ઘી, અને ગોળ કે સાકરમાંથી શુભ પ્રસંગોએ બનાવવામાં આવતી એક ગળપણ વાનગી છે. Ashlesha Vora -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતીઓ એટલે મીઠાઈ ખાવાના શોખીન,પછી એ ગમે તે foam માં હોય .બધી મીઠાઈ માં અને દરેક મીઠાઈ માં સાવ નિર્દોષ અને હેલ્થી જો કાઈ હોય તો એ "ફાડા લાપસી"ચાલો બનાવી દઈએ જ.. Sangita Vyas -
ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
ફાડા લાપસી એ ટ્રેડિશનલ ગુજરાતી મિઠાઈ નો પ્રકાર છે જે લગ્નની આગળ થતી વિધિઓમાં, વાર તહેવારે કે ધાર્મિક પ્રસંગોએ બનાવવામાં આવે છે. ફાડા લાપસી ઘઉંના ફાડા/ દલિયામાંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા પ્રેશર કુકર નો ઉપયોગ કરીને ફાડા લાપસી બનાવી છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. મારા કુટુંબમાં આ મીઠાઈ ધનતેરસના દિવસે કે કોઈ શુભ પ્રસંગો એ બનાવવામાં આવે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10Theme10 આ વાનગી શુભ પ્રસંગોમાં તેમજ ધાર્મિક તહેવારોમાં બનતી હોય છે ....ગુજરાતી ઘરોમાં આ લાપસી લોકપ્રિય છે...આજે રથયાત્રાના પર્વ નિમિત્તે પ્રસાદ રૂપે બધા જ ઘરોમાં બનાવીને જગન્નાથ જી ને ધરાવાય છે.... Sudha Banjara Vasani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DTR ધનતેરસ ની સર્વ ને શુભેચ્છાઓ 💐બે રીતે લાપસી બને છે ઘણા તેમાં ખાંડ નાખી ને ઇલાયચી ભૂકો નાખી બનાવે છે મે ગોળ ને જાયફળ નાખ્યું છે HEMA OZA -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite Recipeમારા ઘરે નોરતા ના નૈવેદ્ય માં ફાડા લાપસી બનાવાય છે. દરેક સારા અને શુભ પ્રસંગે ઘર માં બનતી ટ્રેડિશનલ મીઠાઈ એટલે ફાડા લાપસી..માતાજીના થાળ માં પણ બનાવાય છે.. Sangita Vyas -
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10 ફાડા લાપસી ને ઓરમુ પણ કહેવાય છે.મે તેને કડાઈ મા જ બનાવ્યું છે.ઘણા લોકો કૂકર મા પણ બનાવે છે.મે અહી દૂધ નો ઉપયોગ કર્યો છે એટલે તેની મીઠાસ બહુ સરસ આવે છે.દૂધ ની જગ્યાએ પાણી પણ લઈ શકાય છે.તમે પણ દૂધ નાખી ને ટ્રાય કરજો ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15266808
ટિપ્પણીઓ (3)