ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Bela Doshi
Bela Doshi @cook_27660230

બઘા ને દિવાળી ની શુભેચ્છાઓ. ધનતેરસના દિવસે અમારે ત્યાં ફાડા લાપસી જ હોય.શુભ ઘનતેરસ. #cookpadindia #cookpadgujarati #sweetdish #fadalapsi #DFT

ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

બઘા ને દિવાળી ની શુભેચ્છાઓ. ધનતેરસના દિવસે અમારે ત્યાં ફાડા લાપસી જ હોય.શુભ ઘનતેરસ. #cookpadindia #cookpadgujarati #sweetdish #fadalapsi #DFT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 વયકતિ
  1. 1 વાડકીઘઉં ના ફાડા
  2. 1/2 વાટકી ઘી
  3. ૩/૪ વાટકી ખાંડ
  4. 3 વાડકીપાણી
  5. 1/2 ચમચીઈલાયચી પાઉડર
  6. 10/12 નંગદ્રાક્ષ
  7. 5/6 નંગબદામ ની કતરણ
  8. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ફાડા મા તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરો, 20મિનિટ રહેવા દો.

  2. 2

    પેન માં ઘી મુકી ફાડા ને સારી રીતે શેકો, લાલ થાય એટલે તેમાં પાણી ઉમેરો બરાબર મિક્સ કરો.

  3. 3

    પાણી બળી જાય, ફાડા બરાબર ચઢી જાય એટલે તેમાં ખાંડ ઉમેરો બરાબર મિક્સ કરો.

  4. 4

    ખાંડ ઓગળી જાય એટલે હલાવી લો, ગેસ બંધ કરી દો હવે તેમાં ઈલાયચી પાઉડર, ટાક્ષ, બદામ ની કતરણ ઉમેરો.

  5. 5

    ધનતેરસના પાવન દિવસે બનતી આપણી એક પારંપરિક મિઠાઈ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bela Doshi
Bela Doshi @cook_27660230
પર

ટિપ્પણીઓ

Similar Recipes