ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

#EB
#week10
કોઈપણ નાના કે મોટા શુભ પ્રસંગે લાપસી , કંસાર કે ફાડા લાપસી બનતી જ હોય છે.
ઘઉંના ફાડા માંથી બનતી આ વાનગી ગુજરાતની એક પ્રચલિત વાનગી છે.
ગોળ , ખાંડ કે બંન્ને ના સંયોજન થી બનતી આ વાનગી તેમાં નાખવા માં આવતા તજ , લવિંગ અને કોપરાથી એક સુંગધ અને સ્વાદ આપે છે.
આ ફાડા લાપસી આજે મેં ભગવાન જગ્ન્નાથની રથયાત્રા નિમિતે બનાવેલ છે.
ફાડા લાપસી(ગોળવાળી)
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB
#week10
કોઈપણ નાના કે મોટા શુભ પ્રસંગે લાપસી , કંસાર કે ફાડા લાપસી બનતી જ હોય છે.
ઘઉંના ફાડા માંથી બનતી આ વાનગી ગુજરાતની એક પ્રચલિત વાનગી છે.
ગોળ , ખાંડ કે બંન્ને ના સંયોજન થી બનતી આ વાનગી તેમાં નાખવા માં આવતા તજ , લવિંગ અને કોપરાથી એક સુંગધ અને સ્વાદ આપે છે.
આ ફાડા લાપસી આજે મેં ભગવાન જગ્ન્નાથની રથયાત્રા નિમિતે બનાવેલ છે.
ફાડા લાપસી(ગોળવાળી)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ કપ ફાડા લેવા. મધ્યમ કદના ફાડા અહીં મેં લીધા છે.એક તાસળામાં ઘી લઈ ફાડા ને શેકવા.
ફાડા પહેલા સફેદ અને પછી બ્રાઉન થાય ત્યાં સુધી મધ્યમ તાપે શેકવાં. બરાબર શેકવા. - 2
કુકરમાં ૩+૧/૨ કપ પાણી લઈ ગરમ કરવા મુકો. ગરમ થાય ત્યાં સુધીમાં ફાડા શેકી લો. આ ગરમ ગરમ ફાડા કુકરમાં નાખી હલાવી છ સીટી વગાડો.
કુકર બરાબર સીજાય પછી જ ખોલો.ખોલો પછી દબાવીને જોવો કે બરાબર ચડ્યા છે અને પાણી નથી રહ્યું.નોંધ: ફાડા મોટા હોય તો ૧/૨ કપ વધુ પાણી લો.
- 3
પેનમાં ૧/૨ ટી સ્પુન ઘી મુકી તજ લવિંગ નાખો. પછી બાફેલા ફાડા નાખો. ગોળ અને ખાંડ નાખો.
નોંધ: તમે એકલા ગોળ કે એકલી ખાંડની પણ ફાડા લાપસી બનાવી શકો છો. માપ આજ રાખવું. મેં અહીં ઓર્ગેનિક ગોળ લીધો છે.
એકલી ખાંડની લાપસીનો કલર થોડો આછો અને એકદમ છુટ્ટી થશે. - 4
સતત હલાવતા રહો. લચકા પડતું રહે અને કિનારી પર ઘી છૂટે એટલે એક ચમચી ઘી + કોપરાનું છીણ+ દ્રાક્ષ+ સમારેલા કાજુ બદામ નાખો.
- 5
હવે ૩-૪ મિનિટ હલાવો દેથી દ્રાશ ફુલી જાય.ગેસ બંધ કરો. ઈલાયચી પાઉડર નાખો.ઠંડી પડે એટલે ફાડા લાપસી જાડી થઈ જશે.એકદમ ઠંડી પડ્યા પછી ઘી છૂટશે ને છૂટી પણ થશે.
- 6
ફાડા લાપસી તૈયાર છે.પીરસતી વખતે ફરી થોડી ગરમ કરો જેથી સરસ છૂટી થશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Fada lapsiલાપસી કે કંસાર એ ઘઉંના ઝીણાં ફાડા, ઘી, અને ગોળ કે સાકરમાંથી શુભ પ્રસંગોએ બનાવવામાં આવતી એક ગળપણ વાનગી છે. Ashlesha Vora -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10ફાડા લાપસી તો એક ટ્રેડિંશનલ વાનગી છે. અત્યારે તો આ વાનગી વિસરાઈ ગઈ છે.પરંતુ શુભ પ્રસંગો માં બનતી હોય છે.ઘઉં ના ફાડા માં પોશક તત્ત્વો ખુબ જ રહેલા છે અને સાથે સાથે વિટામીન B1, B2 તેમજ ફાઇબર ભરપૂર માત્રા માં છે. તે વજન ઘટાડવા માં અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં મદદ રૂપ બને છે.@RiddhiJD83 Arpita Shah -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite Recipeમારા ઘરે નોરતા ના નૈવેદ્ય માં ફાડા લાપસી બનાવાય છે. દરેક સારા અને શુભ પ્રસંગે ઘર માં બનતી ટ્રેડિશનલ મીઠાઈ એટલે ફાડા લાપસી..માતાજીના થાળ માં પણ બનાવાય છે.. Sangita Vyas -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ઓ ના ઘરે શુભ પ્રસંગે લાપસી ના આંધણ તો મુકાય જ, ઘઉં ના ફાડા મા ફાઈબર હોય છે, પોષ્ટિક આહાર છે Pinal Patel -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#વીક 10 ફાડા લાપસી એ આપણી ગુજરાતી લોકો ની પરંપરા ની વાનગી છે. તેમાં ,ઘી,અને ગોળ કે ખાંડ નાખી ને પણ બનાવી શકીએ છે.કુકર કે કડાઈ બેવ માં બની શકેછે. અષાઢી બીજ હોવાથીે ઘરમાં ફાડા લાપસી બનતી જ હોઈ છે. Krishna Kholiya -
ફાડા લાપસી (Fada Lapsi recipe in Gujarati)
#EB#week10 ફાડા લાપસી એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે. પરંપરાગત રીતે આ વાનગી શુભ પ્રસંગોમાં અને તહેવારોમાં ખાસ બનાવવામાં આવે છે. ઘરની સામાન્ય અને પૌષ્ટિક સામગ્રી માંથી જ આ વાનગી સરળતાથી બની જાય છે. ગુજરાતી લોકોમાં આ વાનગી ઘણી જ પ્રચલિત અને પ્રિય છે. Asmita Rupani -
ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
ફાડા લાપસી એ ટ્રેડિશનલ ગુજરાતી મિઠાઈ નો પ્રકાર છે જે લગ્નની આગળ થતી વિધિઓમાં, વાર તહેવારે કે ધાર્મિક પ્રસંગોએ બનાવવામાં આવે છે. ફાડા લાપસી ઘઉંના ફાડા/ દલિયામાંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા પ્રેશર કુકર નો ઉપયોગ કરીને ફાડા લાપસી બનાવી છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. મારા કુટુંબમાં આ મીઠાઈ ધનતેરસના દિવસે કે કોઈ શુભ પ્રસંગો એ બનાવવામાં આવે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
આજે અષાઢ સુદ બીજ - રથ યાત્રાનાં શુભ પ્રસંગે પ્રશાદ ધરવા ફાડા લાપસી બનાવી. ઓરમું#EB Dr. Pushpa Dixit -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10 આ ફાડા લાપસી વાર તહેવારે અને શુભ પ્રસંગે બનાવવા માં આવે છે.ખુબ સ્વાદિષ્ટ બને છે અને બધા ને પસંદ આવે છે. Varsha Dave -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Cookpadindia#Cookpadgujaratiફાડા લાપસી ઈન્ડિયન પરંપરાગત તથા પ઼સંગ, પૂજા તથા તહેવાર માં બનાવાય છે. ફાડા માં ફાઈબર સારા પ઼માણમા હોય છે. ઘી માં વિટામીન A, E અને K હોય છે.હોમ મેડ હેલ્ધી સ્વીટ ડીશ છે. Neelam Patel -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#LSR#મહારાજ_સ્ટાઈલ#Cookpadgujarati ફાડા લાપસી એ ગુજરાતના પરંપરાગત મિષ્ટાન્નોમાંની એક છે. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે મોટો તહેવાર, ગુજરાતી ઘરોમાં ફાડા લાપસી બને જ છે. જયારે ઘરમાં કોઈ સારા સમાચાર મળે કે પછી લગ્ન પછી નવવધૂ ઘરમાં આવી હોય ત્યારે આપણે આ લાપસી બનાવવી પસંદ કરીએ છીએ. આ લાપસી ખાંડ કે ગોળ ઉમેરીને બનાવવામાં આવે છે. આજે હું તમારી સાથે જે રેસિપી શેર કરવા જઈ રહી છું તેનાથી ફાડા લાપસી બનાવશો તો લાપસી ચોંટશે પણ નહિ અને ઝટપટ પ્રેશર કૂકર માં સરળતા થી બનાવી શકાશે. અને આ લાપસી એકદમ સ્વાદિષ્ટ પણ બનશે. Daxa Parmar -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10 શુભપ્રસંગ માં અને નાના મોટા તહેવાર માં બનતી પારંપારિક ગુજરાતી વાનગી છે. કેસર,ઈલાયચી,તજ,લવિંગ અને સૂકામેવાથી બનેલ વાનગી સ્વાદ અને સુગંધ ખૂબ સરસ આપે છે. ભગવાન ના પ્રસાદ માટે પણ તેનો ઉપયોગ થાય છે.આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથ માટે પ્રસાદ તરીકે બનાવી છે.આ લાપસી ઝટપટ બને તે માટે કૂકરમાં બનાવી છે. Bhavna Desai -
ફાડા લાપસી(Fada lapsi Recipe in Gujarati)
#GA4#week15#Jaggery_ગોળલાપસી એ ગુજરાતી ડીસ ગણાય છે લાપસી ગુજરાતી પરમ્પરાગત વાનગી છે જે મે ગોળ નો ઉપયોગ કરી બનાવી છે અને કુકરમાં બાફી બનાવી છે જે થી ફટાફટ બની જાય છે Dipti Patel -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB Week 10ફાડા લાપસી એ આપણી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય ત્યારે કે તહેવારોમાં પણ આ લાપસી બધાના ઘરે લગભગ બનતી જ,આ લાપસી છુટ્ટી પણ બને અને કુકર માં પણ બને છે અહીં મેં કુકરમાં બનાવીને મૂકી છે. Buddhadev Reena -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10Theme10 આ વાનગી શુભ પ્રસંગોમાં તેમજ ધાર્મિક તહેવારોમાં બનતી હોય છે ....ગુજરાતી ઘરોમાં આ લાપસી લોકપ્રિય છે...આજે રથયાત્રાના પર્વ નિમિત્તે પ્રસાદ રૂપે બધા જ ઘરોમાં બનાવીને જગન્નાથ જી ને ધરાવાય છે.... Sudha Banjara Vasani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
આ ગુજરાતી સ્વીટ પ્રસંગોપાત માં બનાવાય છે.મેં ફાડા લાપસી , આજે રથયાત્રા ના શુભ દિવસે ભગવાન શ્રી જગન્નાથ ને ધરાવા માટે બનાવી છે.#EB#Week 10 Bina Samir Telivala -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10#Theme10 સામાન્ય રીતે આપણે ત્યાં શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે ' ફાડા લાપસી' દરેક ઘરમાં બનાવવા માં આવે છે. Krishna Dholakia -
-
ફાડા લાપસી (fada lapsi recipe in Gujarati)
માત્ર ગુજરાત માં નહીં પરંતુ આ લાપસી રાજસ્થાન, મહારાષ્ટ્ર માં પણ બનાવાય છે અને કુકર માં આ લાપસી ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝડપ થી બની જાય છે.જે પ્રસાદ તરીકે અથવા શુભ પ્રસંગે બનાવાય છે.જેમાં ખાંડ ને બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે.જેને ઓરમું પણ કહેવાય છે. Bina Mithani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DFTધનતેરસને દિવસે મા લક્ષ્મી ની પ્રસાદી છે એટલે સ્વાદિષ્ટ ફાડા લાપસી અથવા કંસાર Ramaben Joshi -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB week10 ફાડા લાપસી એ બધી જગ્યાએ પ્રચલિત છે ગુજરાત હોય હરયાણા હોય કે ગમે તે જગ્યાહોય મહેમાન ઘરે આવવાના હોય તો ફાડા લાપસી, ઘણા માં તો દેવ ને પ્રસાદ પણ ફાડા લાપસી નો ધરાવવામાં આવે છે. તો આજે આપણે કુકરમાં ફટાફટ બની જતી ફાડા લાપસી ની રેસીપી જોઇએ Varsha Monani -
ડ્રાયફ્રુટ ફાડા લાપસી(Dryfruit fada lapsi recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruit અમારા કાઠિયાવાડી મા એવું હોય કે કઇક નવું કામ કરી એ કે નવું કઇક વસાવી એ તો લાપસી જરૂર બનાવી એ....તો આજે તો Cookpad..નવા વર્ષ મા જઇ રહ્યું છે તો શુભ કામના ને અભિનંદન પાઠવવા માટે લાપસી તો બનાવવી જ જોઈએ...ને...એટલે મે ડ્રાયફ્રુટ ફાડા લાપસી બનાવી છે. Rasmita Finaviya -
રાજસ્થાની ફાડા લાપસી (Rajasthani Fada Lapsi Recipe In Gujarati)
#KRC# fada lapis#broken wheat recipe#ghee recipe#jegarry Recipe આજે મેં રાજસ્થાની ટ્રેડીશનલ રીતે ફાડા લાપસી બનાવી છે.ગોળ નો ઉપયોગ કરી ઓછું ઘી વાપરી,કૂકર માં આ લાપસી બનાવી છે. Krishna Dholakia -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતીઓ એટલે મીઠાઈ ખાવાના શોખીન,પછી એ ગમે તે foam માં હોય .બધી મીઠાઈ માં અને દરેક મીઠાઈ માં સાવ નિર્દોષ અને હેલ્થી જો કાઈ હોય તો એ "ફાડા લાપસી"ચાલો બનાવી દઈએ જ.. Sangita Vyas -
ડાયેટ ફાડા લાપસી (Diet Fada Lapsi Recipe In Gujarati)
ઘઉં ના ફાડા ની લાપસી સ્પે.ઘી વિનાની ને કુકર માં જલ્દી બની જાય છે.ઘઉં ના ફાડા ની ખીચડી, લાપસી વિવિધ પ્રકાર વેરાયતી બને છે જે ખાવા માં હેલ્ધી હોય છે આજે મેં ફાડા લાપસી બનાવી. Harsha Gohil -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek 10Fada lapsi...ફાડા લાપસી એ આપણા ગુજરાતી ની ખૂબ જાણીતી વાનગી છે. કોઈ સારા પ્રસંગો માં મીઠું બનાવતી વખતે ઘણી વખત બનાવતા હોય એ છીએ. એમાં એ વડીલો ને તો ખૂબ જ ભાવે એવી ફાડા લાપસી આજે બનાવી છે. Payal Patel -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10લાપસી એ પરંપરાગત રેસીપી છે. જે ખાસ પ્રસંગો માં બનાવવામાં આવે છે અને લાપસી ઘઉં માંથી બનતી હોવાથી જેમાં વિટામિન B1, ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. ગુજરાતી લોકોમાં આ રેસિપી ધણી પ્રચલિત અને પ્રિય છે. Niral Sindhavad -
ફાડાની લાપસી(Fada lapsi Recipe in Gujarati)
#GA4#Week4#post2#Gujaratiઆજે મે ગુજરાતી ટ્રેડિશનલ સ્વિટ બનાવી છે . લાપસી ઘણા બધા ગુજરાતીઓના ઘરમાં બનતી જ હોય છે . લાપસી એક એવી મીઠાઈ છે કે બધા જ ગુજરાતીઓના ઘરમાં શુભ પ્રસંગે કે તહેવારોમાં બનાવે છે. Patel Hili Desai -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#sweetdishનાના-મોટા શુભ પ્રસંગમાં બનતી ગુજરાત ની પરંપરાગત લાપસી નો વટ હજી હેમખેમ છે. પ્રસંગમાં ભલે ગમે તેટલી મીઠાઈઓ બને પણ ઘરે લાપસી નું શુકન તો કરવું જ પડે. Neeru Thakkar -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10આજે અષાઢી આઠમ નિમિત્તે અમારે ત્યાં ફાડા લાપસી બની જે ગોળવાળી બને છે તેની રેસીપી તમારી સાથે શેર કરુ છું. Jigna Vaghela
More Recipes
ટિપ્પણીઓ (13)