શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સીંગદાણાને શેકી ને ફોતરા કાઢી નાખો પછી અધકચરા ખાંડી લો.ગોળ છીણીને તૈયાર કરો.
- 2
એક પેનમાં ગોળ ઉમેરો પછી 1/2 ચમચી પાણી ઉમેરો અને સતત હલાવતા રહો પછી પાઇ થવા આવે ત્યારે ઘી ઉમેરો ને હલાવતા રહો. પાઇ
બરાબર થાય પછી તેમાં સીગનો ભૂકો ઉમેરો પછી બે મીનીટ મીક્ષ કરીને નીચે
ઉતારીને હલાવતા રહો. - 3
પછી લાદી પર સહેજ ઘી લગાવીને ઢાળી દો પછી વેલણથી વણી લો. ઠરે પછી પીસીસ કરો.
Similar Recipes
-
-
તલ અને સીંગની ચીકી (Til Shing Chikki Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી માં મારો ભાઈ ગણપતિની સ્થાપના કરે છે. અને એક દિવસ તે અન્નકુટ પણ કરે છે તો અન્નકૂટ માટે મેં શીંગ ની ચીકી બનાવી. Priti Shah -
મમરા ની ચીકી (Mamara Chiki Recipe In Gujarati)
#MBR4#Week 4#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
તલ શીંગ ની ચીકી (Til Shing Chikki Recipe In Gujarati)
#MS#cookpadgujarati#cookpadindia તલ અને શીગ ની ચીકકી Sneha Patel -
-
-
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week:18#cookpadindia#Cookpadgujrati सोनल जयेश सुथार -
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiશીંગ ની ચીકી Ketki Dave -
-
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#RJS#રાજકોટ ને જામનગર રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#MSMakarsankrati special challange Vaishaliben Rathod -
-
-
શીંગ તલ ની ચિક્કી (Shing Til Chikki Recipe In Gujarati)
#makarsankrati special.# cookpadgujrati.# cookpadindia. Shilpa khatri -
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ ની ચીકી નું નામ આવે એટલે જલારામ, સંગમ,વગેરે નામ આવે શિયાળા માં આ ચીકી ખાવા ની મજા કંઇક અલગ જ હોય છે અને તેમાં પણ વેરાયટી શીંગ ની,તલ ની,કોપરા ની,ડ્રાય ફ્રુટ ની,અનેક વેરાયટી હોય છે. Rekha Vora -
તલ શીંગ ચીકી (Tal shing chikki Recipe in gujarati)
#GA4#week18આ ચીકી તલને શીંગ નો પાઉડર કરી બનાવી છે જે થી એકદમ પાતળી અને ક્રિષ્પી બને છે Dipal Parmar -
-
-
શીંગ ની ચીક્કી (Shing Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 # Peanut Chikkiમિત્રો આજે હું બધાને ભાવતી એવી સીંગની ચીકી કેવી રીતે બનાવી એની રેસીપી શેર કરુ છું તો આજે આપણે બિલકુલ પણ ઘી વગર અને પાણી માં ચીકી બનાવવા ની રીત બતાવીશ. તો આ ચીકી ખૂબ જ ક્રિસ્પી અને સોફ્ટ બનશે.Dimpal Patel
-
શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI SPECIAL#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
શીંગ પાક (Shing Paak Recipe In Gujarati)
#SFR#શ્રાવણ સ્પેશ્યલ રેસીપી#cookpadindia Bharati Lakhataria -
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#મકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જ #MS# શીંગ ની ચીકીમકરસંક્રાંતિ આવે અને દરેક જાતની ચિકીઓ બજારમાં મળવાની શરૂઆત થઇ જાય છે. અને દરેક સંક્રાંતિ ઉપર ધરે પણ બનાવે છે.મેં આજે શીંગ ની ચીકી ઘરે બનાવી છે. Jyoti Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16607189
ટિપ્પણીઓ (5)