તલ અને સીંગની ચીકી (Til Shing Chikki Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
#વિન્ટર સ્પેશ્યલ
#cookpadindia
#cookpadgujarati
તલ અને સીંગની ચીકી (Til Shing Chikki Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલ
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ધીમી આચે તલ શેકી લો. તલ કાઢી ને પછી સીગદાણા શેકી લો. સીગદાણા ઠરે પછી ફોતરા કાઢી નાખો.
- 2
એક પેનમાં છીણેલો ગોળ ઉમેરો પછી
1/2 ચમચી પાણી ઉમેરો ને પાઇ થાય એટલે ઘી ઉમેરો ને પછી સીગદાણા
ને તલ ઉમેરો અને લાદી પર ઘી લગાવી ને વેલણથી વણી લો, ને પછી પીસ કરી લો. - 3
તો તૈયાર છે આપણી તલ ને સીંગની
ચીકી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાળા તલની લાડુડી (Black Til Ladu Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલ રેસીપી#MBR8#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
તલ અને શિંગની ચિકકી (Til shing chikki recipe in Gujarati)
#GA4#Week18#chikkiચિકકી ગોળવાળી અને ખાંડવાળી એમ બન્ને રીતે બનાવવામાં આવે છે. અમારે ત્યાં તલ, શિંગા, દાળિયા, મમરા ની ગોળવાળી ચિકકી બને છે. તથા મિક્સ ડ્રાયફ્રુટ ની ખાંડવાળી ચિકકી બને છે. ચિકકી બનાવવાનુ મારા સાસુમાં પાસેથી શીખી છું. Jigna Vaghela -
તલ શીંગ ની ચીકી (Til Shing Chikki Recipe In Gujarati)
#MS#cookpadgujarati#cookpadindia તલ અને શીગ ની ચીકકી Sneha Patel -
-
-
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#USતલ સાંકળી ને તીલચીક્કી, તલ પાપડી વગેરે અનેક નામે ઓળખાય છે અને તલ સાંકળી સફેદ તલ કે કાળા તલ નાખી ગોળ કે ખાંડ માંથી બનાવવામાં આવે છે જો તમારે સ્વાથ્ય માટે ગોળ માંથી બનતી તલ સાંકળી ગુણકારી અને લાભકારી માનવામાં આવે છે તો ચાલો તલની ચીકી. Smruti Rana -
મમરા ની ચીકી (Mamara Chiki Recipe In Gujarati)
#MBR4#Week 4#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
તલ કાજુ ચીકી (Til Kaju Chikki Recipe In Gujarati)
#MS#cookpadgujaratiમકરસંક્રાંતિ આવે એટલે બધા ના ઘરમાં જાત જાતની ચીકી તો બને જ.આ પર્વ પર તલનું ખાસ મહત્વ છે.તલ દાન પણ કરે છે.તલ દાન કરવા માટે ઘણા તલની ચીકી - તલ સાંકળી તેમજ વિવિધ જાતની ચિક્કીમા પણ તલ મિક્સ કરી ને દાન કરતાં હોય છે. મેં આજે તલ-કાજુ ચીકી વીથ બાસકેટ બનાવી છે. જે કોઈ ને પેક કરી ગિફ્ટ કરીએ તો ખૂબ સારી લાગે છેઅને તે ખુશ પણ થઈ જાય છે અને ગુપ્ત દાન પણ થઈ જાય છે. તલ-કાજુ ચીકી વીથ બાસ્કેટ Ankita Tank Parmar -
-
તલ અને સીંગની ચીકી (Til Shing Chikki Recipe In Gujarati)
શિયાળામાં તલ ખાવાથી ખૂબ ફાયદો થાય છે ગોળ ખાવાથી પણ ખૂબ ફાયદો થાય છે#US khush vithlani -
શીંગ તલ ની ચિક્કી (Shing Til Chikki Recipe In Gujarati)
#makarsankrati special.# cookpadgujrati.# cookpadindia. Shilpa khatri -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
ઉતરાયણ માં સ્પેશ્યલ બનાવાતી ચીકી,ચીકી શીંગ, તલ, ડ્રાયફ્રુટ, દાડિયા, મમરા વગેરે ની બનાવાય છે. Bina Talati -
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ સ્પેશિયલ તલ ની ચીકી જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે Jayshree Chauhan -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MS #Makar Sankranti recipe challenge મકર સંક્રાંતિ માં જુદા જુદા તૈલી બીયા નો ઉપયોગ કરી ચીકી બનાવાય છે.તલ ની ચિક્કી કે લાડુ તેમાં મુખ્ય છે. Varsha Dave -
-
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
આ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું.અમે આમાં લાડુ ની અંદર ગુપ્ત દાન કરવા માટે એક રૂપિયા બે રૂપિયાના સિક્કા પણ ઉમેરતા. Urvi Mehta -
-
તલ અને શીંગ ની ચીકી (Til Shing Chiki Recipe In Gujarati)
ચીક્કી તલ અને શીંગ ની#GA4 #Week18 Harshida Thakar -
ક્રિસ્પી ચીકી અને તલ નો પાપડ (Crispy Chikki Til Papad Recipe In Gujarati)
#MS#Cookpadindia#Cookpadgujaratiમકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જ Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16634247
ટિપ્પણીઓ