સિંધી ભજીયા

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#ZayakaQueens
#પ્રેઝન્ટેશન
#આ સિંધી ભજીયા સિંધી જાતિના લોકોનું પ્રખ્યાત નાશ્તો છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે, જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે નાશ્તામાં જલ્દી થી બનાવી શકાય તેવું સ્નેક્સ છેઆ ભજીયાને ડબ્બલ ફ્રાય કરવામાં આવે છે, જેથી તે વધુ ક્રિસ્પી બને છે.

સિંધી ભજીયા

#ZayakaQueens
#પ્રેઝન્ટેશન
#આ સિંધી ભજીયા સિંધી જાતિના લોકોનું પ્રખ્યાત નાશ્તો છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે, જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે નાશ્તામાં જલ્દી થી બનાવી શકાય તેવું સ્નેક્સ છેઆ ભજીયાને ડબ્બલ ફ્રાય કરવામાં આવે છે, જેથી તે વધુ ક્રિસ્પી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
5 વ્યક્તિ
  1. 1+1/2કપ બેસન
  2. 1 કપડુંગળી (ઝીણી સમારેલી)
  3. 1 ટીસ્પૂનઆખા ધાણા (અડધકચરા વાટેલા)
  4. 1 ટીસ્પૂનલાલ મરચું પાવડર
  5. 1 ટીસ્પૂનલીલું મરચું (ઝીણું સમારેલું)
  6. 2ટબેલસ્પૂન કોથમીર (ઝીણી સમારેલી)
  7. ચપટીખાવાનો સોડા
  8. મીઠું સ્વાદાનુસાર
  9. પાણી જરૂર મુજબ
  10. તેલ
  11. સજાવવા માટે -
  12. ચાય(ભજીયા સાથે મુકવા માટે)

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બેસન, ડુંગળી, લાલ મરચું, લીલું મરચું, કોથમીર, મીઠું, આખા ધાણા,ખાવાનો સોડા અને થોડું પાણી ઉમેરી ભજીયા માટે જાડું મિશ્રણ તૈયાર કરો.

  2. 2

    એક કડાઈ માં તેલ ગરમ કરી તૈયાર કરેલા મિશ્રણમાંથી ચમચા વડે ભજીયા ઉતારો.ભજિયાને મઘ્યમ આંચે આછા ગુલાબી રંગના ફ્રાય કરી ડીશમાં કાઢી, ભજીયાના નાના નાના ટુકડા કરી ફરીથી ગરમ તેલમાં સોનેરી રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરો.

  3. 3

    આવી રીતે બધા ભજીયા ફ્રાય કરી ટીશ્યુ પેપર ગોઠવેલી ડીશમાં કાઢી લો જેથી વધારાનું તેલ શોષાઈ જાય.

  4. 4

    તૈયાર છે સિંધી ભજીયા ચાય સાથે ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes