સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક પેનમા તેલ ગરમ કરવુ તેમા બટેટાના લાબા કટકા કરી ગુલાબી તળી લેવા બધા શાકને તળી લેવા તે કાઢી તેમા રાઇ જીરૂ મેથીદાણા લીમડીનાપાન નાખી હીંગ નાખવી આદુ મરચાની પેસ્ટ નાખી લોટ સાંતળવો ગુલાબી તેમા 3 કપ ગરમ પાણી નાખવુ ને તેમા બધા મસાલા નાખી મિક્સ કરવુ ગરમ થાય એટલે ટમેટાની પેસ્ટ નાખવી ને મિક્સ કરવુ બધા તળેલા શાક નાખવા ને હલાવવુ ઢાકીને દસમિનિટ રાખવુ વચ્ચે હલાવવુ પછી આબલીનો ગર નાખી એક ચમચી ખાંડ નાખી ગરમ મસાલો નાખી મિક્સ કરવુ બે મિનિટ રાખી તૈયાર
- 2
તો તૈયાર છે સિંધી કઢી
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સિંધી કઢી (Sindhi kadhi recipe in Gujarati)
જેમ કે નામ સૂચવે છે તેમ આ એક સિંધી રેસીપી છે જે ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. સામાન્ય રીતે આપણે કઢી દહીં અને બેસન નો ઉપયોગ કરીને બનાવીએ છીએ પરંતુ સિંધી કઢી માં દહીંનો ઉપયોગ થતો નથી, ફક્ત બેસન અને શાકભાજી દ્વારા આ કઢી બનાવવામાં આવે છે. અલગ-અલગ પ્રકારના શાકભાજી આ કઢી ને એક સરસ ફ્લેવર આપે છે. સિંધી કઢી એકદમ સરળ અને સ્વાદિષ્ટ ડીશ છે જે પ્લેન રાઈસ સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. સિંધી કઢી, આલુ ટુક અને પ્લેન રાઈસ નું કોમ્બિનેશન સિંધી લોકો નું પ્રિય ભોજન છે.#AM1#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : સિંધી કઢીઆ કઢી આજે મે first time બનાવી છે . જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે નાના મોટા બધા ને ભાવે તેવી છે . આ કઢી steam rice સાથે એકદમ સરસ લાગે છે. Sonal Modha -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpad_gujકઢી નામ સાંભળતા જ આપણને દહીં માં ચણાનો લોટ ઉમેરીને તૈયાર કરેલ ઘોળ યાદ આવે. પરંતુ સિંધી કઢી માં દહીં કે છાશ નો ઉપયોગ કરવામાં આવતો નથી. આ કઢી બધા જ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેથી આ સિંધી કઢી એ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે અને તે રાઈસ સાથે લેવાય છે. Ankita Tank Parmar -
સિંધી કઢી(Sindhi kadhi recipe in gujarati)
#Goldenapron3 #Week 24#kadhi#માઇઇબુક #પોસ્ટ 16 Kshama Himesh Upadhyay -
લીલી ડુંગળી ને લીલુ લસણ ની કઢી (Lili Dungri Lilu Lasan Kadhi Recipe In Gujarati)
#ROK Jayshreeben Galoriya -
-
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#cookpadgujaratiઆમ તો મારા ઘરે વિક માં એક વખત કઢી બને છે પણ આ વીક ની કઢી ચેલેન્જ માં બીજીવાર બનાવી .એ પણ પહેલી જ વખત સિંધી કઢી બનાવી .ખરેખર ખૂબ જ સરસ બની છે .હવે અવાર નવાર બનાવીશ(all thanks to cookpad) .કેમકે એમાં મિક્સ શાકભાજી વપરાતા હોવાથી શાક ની ગરજ પણ સારે છે .ખૂબ જ મજા આવી, આ દહીં વગર ની કઢી ખાવાની . Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
-
-
સરગવા ની શીંગ ની કઢી વાળું શાક (Saragva Shing Kadhi Valu Shak Recipe In Gujarati)
Jayshreeben Galoriya -
-
-
-
-
-
-
More Recipes
- ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
- રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
- ચણા ના લોટ ની સેવ (Chana Flour Sev Recipe In Gujarati)
- ટોમેટો સૂપ વિથ ફ્રેન્ચ ફ્રાઈસ (Tomato Soup With French Fries Recipe In Gujarati)
- ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16617024
ટિપ્પણીઓ