સિંધી કઢી(sindhi kadhi recipe in Gujarati)

Sweta Keshwani
Sweta Keshwani @cook_19506389
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ ટે સ્પૂનતેલ
  2. ૩ ટે સ્પૂનચણા નો લોટ
  3. ટામેટું સમારેલું
  4. સમરેલા બટેટા
  5. ૧૦ ગુવાર
  6. ભીંડા
  7. રીંગણ
  8. મીઠો લીમડો
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૧ ટે સ્પૂનલાલ મરચું
  11. ૧ ટીસ્પૂનહળદર
  12. ૧/૨ ટે સ્પૂનધાણજીરુ
  13. ૧ ટીસ્પૂનરાઈ
  14. ૧ ટીસ્પૂનહિંગ
  15. ૧ ટી સ્પૂનજીરું
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ માં તેલ લો તેમાં ચણા નો લોટ ઉમેરી મિક્સ કરો.

  2. 2

    હવે ધીમા તાપે થોડું બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

  3. 3

    હવે બધા મસાલા નાખી મિક્સ કરો તરત થોડું થોડું પાણી ઉમેરી મિક્સ કરતા જાઓ. ગઠ્ઠા ના પડે તેનું ધ્યાન રાખો.

  4. 4

    ત્યારબાદ બધા શાકભાજી ઉમેરી ૨૦-૨૫ મિનિટ ઢાંકી મુકો.હવે રાઈ જીરું હિંગ નું વઘાર કરો.

  5. 5

    તૈયાર છે સિંધી કઢી કોથમીર વડે ગાર્નિશ કરી ભાત સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweta Keshwani
Sweta Keshwani @cook_19506389
પર

Similar Recipes