ઓટ્સ બેસન ઢોકળા (Oats Besan Dhokla Recipe In Gujarati)

Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચણાનોલોટ
  2. 1/2 વાટકી ઓટ્સ
  3. 1 ચમચીલીલામરચાની પેસ્ટ
  4. 1/4 ચમચી આદુની પેસ્ટ
  5. 1/2 ચમચી લસણની પેસ્ટ અ
  6. 1/2 ચમચી લાલમસાલો
  7. 2 ચમચીખાંડ
  8. 1 વાટકીદહીં
  9. 1/2 ચમચી મીઠું
  10. 1/2 ચમચી રાઈ
  11. 1 ચમચીતલ
  12. 4 ચમચીતેલ
  13. 1 ચમચીઈનો
  14. ધાણાભાજી
  15. 1લીલા મરચાની પીસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ચણાનો લોટ ને ઓટ્સ બંને મિક્સ કરી આદુ મરચાને લસણની પેસ્ટ ને દહીં મીઠું ને 1 ચમચી ખાંડ નાખી મિક્સ કરવુ જરૂર મુજબ બેટર બનાવી દસ મિનિટ ઢાકીને રાખવુ એક થાળી મા તેલ લગાવી ને રાખવુ

  2. 2

    જે બેટર છે તેને હલાવી ઈનો નાખી લીબુનો રસ 1 ચમચી અથવા પાણી નાખી મિક્સ કરી થાળી મા પાથરવુ તેની ઉપર લાલ મસાલો નાખી વરાળ થી બાફવા મુકવી

  3. 3

    એક પેનમા તેલ નાખી ગરમથાય એટલે રાઈ નાખવી અને ફૂટે એટલે તેમા લીલામરચા ને તલ ને ફૂટે નાખી ધાણાભાજી નાખી દેવી.

  4. 4

    હવે બધું તેલમા નાખવુ ને ગરમથાય એટલે ઢોકળા ના પીસ કરી ઉપર વધાર કરવો તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

Similar Recipes