રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા લોટ ચાળી ને દહીં મિક્સ કરવુ પછી મીઠું હળદર નાખી હલાવવુ પછી 3 કપ પાણી નાખી એકદમ પાતરૂ બેટર બનાવવુ પછી એક પેન મા તેલ મુકવાનુ તેમા રાઈ જીરૂ મેથી નાખી ફુટે એટલે બે ઇલાયચી બે તજ બે લવીગ ને એકતમાલ પત્ર નાખી ચપટી હીંગ નાખી લીલામરચા આદુ નાખી સાંતળવું પછી જે બેટર છે તે નાખવુ ને હલાવવુ ગેસ ઉપર વીસ મિનિટ ધીમા તાપે રાખવી જેમ ગરમ થાશે એવી સ્વાદ સરસ લાગશે
- 2
- 3
પછી એક પેન મા ઘી ગરમકરવુ તેમા જીરૂને સૂકામરચા નાખી લાલમસાલો નાખી ઉપર વધાર કરવો તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજસ્થાની પકોડા કઢી (Rajasthani Pakoda Kadhi Recipe In Gujarati)
#Cooksnap Challenge#KRC#cookpad gujarati રાજસ્થાની રેસીપી કઢી દરેક જગ્યાએ અલગ અલગ પ્રકાર ની બનાવવામાં આવે છે. મીઠી, ખાટ્ટી, લસણ વાળી, પકોડા ની કઢી પણ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે. આજે મેંરાજસ્થાન ની પ્રખ્યાત પકોડા કઢી બનાવી છે. લગ્ન પ્રસંગ માં બનતી, સ્પેશિયલ મસાલાવાળી, સરળતાથી ઝટપટ બનતી સ્વાદિષ્ટ કઢી. Dipika Bhalla -
-
સરગવા ની શીંગ ની કઢી વાળું શાક (Saragva Shing Kadhi Valu Shak Recipe In Gujarati)
Jayshreeben Galoriya -
-
-
વઘાર વગર ની કઢી(Kadhi without Tadaka recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#0oilrecipe#CookpadIndia#COOKPADGUJRATI કઢી નો તેલ અથવા ઘી નો વઘાર કરવા માં આવે છે. પરંતુ મેં અહીં તેલ ઘી નો ઉપયોગ કર્યા વગર જ કઢી બનાવી છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15955407
ટિપ્પણીઓ