ખાનદેશી કઢી

#ROK
#kadhirecipe
#MBR2
#WEEK2
#KhandeshiKadhiRecipe
કઢી એક Traditional व्य॔जन છે.કઢી દરેક પ્રાંત ના લોકો અલગ અલગ રીતે બનાવે છે.... જેમકે...ગુજરાતી ખટમીઠી કઢી,પંજાબી પકોડા કઢી....
આજે મહારાષ્ટ્ર માં બનતી અનેક પ્રકારની કઢી પૈકી ની એક ખાનદેશી સ્ટાઈલ માં કઢી ને બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી રહી છું આશા છે તમને ગમશે.
ખાનદેશી કઢી
#ROK
#kadhirecipe
#MBR2
#WEEK2
#KhandeshiKadhiRecipe
કઢી એક Traditional व्य॔जन છે.કઢી દરેક પ્રાંત ના લોકો અલગ અલગ રીતે બનાવે છે.... જેમકે...ગુજરાતી ખટમીઠી કઢી,પંજાબી પકોડા કઢી....
આજે મહારાષ્ટ્ર માં બનતી અનેક પ્રકારની કઢી પૈકી ની એક ખાનદેશી સ્ટાઈલ માં કઢી ને બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી રહી છું આશા છે તમને ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
: કઢી બનાવવાં માટે : -
સૌપ્રથમ કઢી બનાવવાં માટે ની તમામ સામગ્રી એકત્રિત કરી લો.
□ દહીં માં પાણી ઉમેરી ને છાશ બનાવી લો ને અલગ રાખો.
□ લસણ ની કળીઓ અને લીલાં મરચાં ના કટકાં કરી મિક્ષચર જાર માં કર્શ કરી લો. - 2
તપેલી માં છાશ,લીલાં મરચાં અને લસણ ની પીસેલી પેસ્ટ, ચણા નો લોટ અને જુવાર નો લોટ અને હળદર ઉમેરી ને સરસ ભેળવી લો.
- 3
: વઘાર માટે : -
વધાર માટે ની બધી જ સામગ્રી એકત્રિત કરી લો. - 4
કઢાઈ માં શુદ્ધ ઘી ગરમ કરી તેમાં રાઈ,જીરુ,મેથી દાણા ઉમેરો ને તતડે એટલે હીંગ, લવિંગ, બાદીયા ના ફુલ, મીઠાં લીમડાનાં પાન અને સુકા લાલ મરચું ઉમેરી ને સરસ વઘાર કરી લો ને તેમાં કઢી નું બનાવેલું મિશ્રણ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી ને સરસ મિક્ષ કરી લો.
- 5
- 6
મધ્યમ આંચ પર કઢી ને ૮ મિનિટ સુધી ઉકાળો. કઢી ઉકળતી હોય ત્યારે વચ્ચે વચ્ચે હલાવતાં રહો.
સરસ કઢી ઉકાળી જાય એટલે ગેસ બંધ કરી દો. - 7
તૈયાર ગરમાગરમ ખાનદેશી સ્ટાઈલ કઢી ને બાઉલમાં કાઢી લો...
આ કઢી પીરસી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લગ્નપ્રસંગે બનતી ગુજરાતી કઢી
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#COOKPADINDIA#COOKPADGUJARATI#GUJARATIKADHIRECIPE#KadhiRecipeલગ્ન પ્રસંગે રસોઈયા મહારાજ બનાવે તેવી ખાટી - મીઠી કઢી આજે બનાવી ને એની રેસીપી મૂકી રહી છું. Krishna Dholakia -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpad_gujarati#cookpadindiaગુજરાતી કઢી એ બીજા રાજ્યો અને પ્રાંત ની કઢી કરતા અલગ હોય છે. તે પંજાબી કઢી જેટલી ઘાટી નથી હોતી કે તેમાં પકોડા નથી હોતા. વડી ગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે. કઢી ના મૂળ ઘટકો માં ચણા નો લોટ અને દહીં ( ખાટું ) હોય છે. મેં જૈન વિધિ પ્રમાણે કઢી બનાવી છે. એટલે કે મેં દહીં ને ગરમ કરી ને વાપર્યું છે. Deepa Rupani -
પંજાબી કઢી વીથ મેથીના પકોડા (Punjabi Kadhi With Methi Pakora Recipe In Gujarati)
#MBR2#ROK#cookpadindi#cookpadgujaratiડબલ તડકા પંજાબી કઢી પકોડા (મેથી પકોડા) Ketki Dave -
ભીંડા કઢી
#કાંદાલસણદોસ્તો કઢી એ ગુજરાતીઓ ની શાન છે.. ગુજરાતી લોકો ના ઘર માં પરંપરાગત કઢી બનતી જ હોય છે...મૈં ઘણા વર્ષો પેહલા મુંબઈ માં એક ગુજરાતી રેસ્ટોરન્ટ માં ભીંડા કઢી ટ્રાય કરી હતી..અને પહેલી વાર જ ટ્રાય કરી હતી.મને ભીંડા કઢી ખૂબ જ ભાવી હતી..ત્યારથી આ રેસિપી મારી મનપસંદ છે..તો દોસ્તો ચાલો આપણે રેસ્ટોરન્ટ જેવી જ ભીંડા કઢી ઘરે બનાવશું.... Pratiksha's kitchen. -
કઢી-ખીચડી
#TT1#ThursdayTreatChallenge#cookpadindia#cookpadgujaratiગામડામાં સાંજનું ભોજન કાઠીયાવાડી કઢી સાથે ખીચડી ખાવાની મઝા કાંઇક અલગ જ હોય છે... Ranjan Kacha -
-
માથંગા એરિસેરી (Mathanga Erissery Recipe In Gujarati)
#KER#Keralreciped#MathangaErissery#ChooseToCook માથંગા એરિસેરી એ કેરળ(દક્ષિણ ભારતીય) ની પરંપરાગત વાનગી છે.□ આ વાનગી માં pumpikn(કોળાં) ને લાલ ચોળી કે કોઈપણ કઠોળ કે તુવરદાળ સાથે બનાવવા માં આવે છે.□ પીસેલા લીલાં નારીયેળ ને ઉમેરવા માં આવે છે.□ નારિયેળ તેલ કે શુધ્ધ ઘી સાથે વઘાર કરવામાં આવે છે.□ આ એરિસેરી ને વાટકી ભાત,પાપડ અને અથાણાં સાથે પીરસવા માં આવે છે.□ મારી ખાસ ફ્રેન્ડ પ્રસન્ના મેનન કેરળ ની હતી...તો એની મમ્મી પાસે થી ઘણી વાનગીઓ જમી હતી...ઈ લોકો ઓનમ માં ખૂબ જ સરસ ફુલો ની અને અલગ અલગ રંગો ની રંગોળી કરતાં....ઢોંસા,ઈડલી,કેળા ની (કાચાં અને પાકાં),કોળાં ની...એમ ઘણું બધું બનાવતાં...મને એના નામ સાંભળી ને ઈ સમયે મજા આવતી...રીતસર ગોખતી.....આ જ ની વાનગી માથંગા એરિસેરી પણ માસી ની યાદ તાજી કરી....એમની પાસે પથ્થર હતો એની પર ટોપરુ ને મસાલા વાટતા અને ચમચી જેવું આગળ થી ડીઝાઇન વાળું એક સાધન હતું એમાં નારિયેળ રાખી છીણતાં...આભાર કૂકપેડ ઘણાં સમય પછી એમની વાનગીઓ એમની પાસે થી શીખી ને બનાવવાની કોશિશ કરી.... Krishna Dholakia -
-
ગુજરાતી ખાટી કઢી
#મિલ્કી #માઇલંચ #goldenapron3 week10 puzzle word - Curd, Haldi કઢી ઘણા બધા પ્રકારની બનતી હોય છે, આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી કઢી જે ખીચડી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
શાહી મસાલા મિક્સ વેજ હાંડી ખીચડી - કઢી કોમ્બો
#ટ્રેડિશનલફ્રેન્ડસ, ખીચડી એક સાદું અને પૌષ્ટિક ભોજન છે . જનરલી અલગ અલગ રીતે બનાવવામાં આવતી ખીચડી માં ચોખા અને મગ નું કોમન કોમ્બિનેશન હોય છે પરંતુ ખીચડી ને વઘુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં કોઈપણ બીજી દાળ તેમજ સીઝનેબલ શાકભાજી એડ કરી માટી ના વાસણ માં બનાવી એક અલગ મીઠાશ સાથે , ટેસ્ટી અને હેલ્ધી બનાવી ને છાશ કે ખાટીમીઠી કઢી સાથે સર્વ કરવા માં આવે છે. મેં અહીં ખીચડી ને ખાટીમીઠી કઢી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ડપકા કઢી
#દાળકઢી ડપકા કઢી એક વિસરાતી વાનગી છે.દક્ષિણ ગુજરાત ના ગામડાઓ માં બનતી વાનગી છે.ખૂબ ઝડપ થી બનતી વાનગી છે.રાઈસ, રોટલા કે રોટલી સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
કોળા ની પૂરી (Pumpkin Poori Recipe In Gujarati)
#CWM2#HathMimasala#MBR7#WEEK7#WLD#cookpadindia#cookpadgujarati કોળું એક સુપર ફુડ ગણાય છે...કારણ કે તે શરીર માટે ગુણકારી છે...જેમકે દ્રષ્ટિ વધારે...હ્રદય ને સ્વસ્થ રાખે છે...માટે આહાર માં કોળા નો ઉપયોગ કરવો જોઈએ...કોળા માં થી મેં બરફી,થેપલાં,શાક અગાઉ કૂકપેડ પર બનાવી ને રેસીપી મુકી છે...આજે કોળા ની પૂરી ની રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને આ રેસીપી ગમશે. Krishna Dholakia -
-
સામા ની ફરાળી ઈડલી ને ચટણી (Sama Farali Idli Chutney Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બનાવવાની મજા આવે છે.□ કૂકપેડ તરફથી આ અઠવાડિયા માં સામા માં થી બનતી ફરાળી વાનગી બનાવવાની છે.□ મેં સામો (મોરૈયા) માં થી પ્લેટ ઈડલી બનાવી છે...સાથે મજેદાર ફરાળી ચટણી તૈયાર કરી છે... તો તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#WEEK5#વિન્ટર કિચન ચેલેન્જ#ત્રેવટી દાળ . ... આજે કૂકપેડ તરફ થી ત્રેવટી દાળ બનાવવાની થીમ આપી છે...આ દાળ અલગ અલગ ઘણી રીતે બનતી હોય છે.મેં આજે હવેલી માં શ્રી હરી ને બનાવી ને ભોગ અર્પણ કરે છે ઈ રીતે આ દાળ બનાવી ને મુકી રહી છુંહવેલી માં ડોલોત્સવ નાં ચોથા ખેલ સમયે કે દ્વિતિય દિવસે રાજભોગ સમયે સખડી ભોગ માં આ ત્રેવટી દાળ બનાવી ને ભાત સાથે શ્રી હરિ....શ્રી ઠાકોરજી ને અર્પણ કરી ને પ્રસાદ ભકતો ગ્રહણ કરે છે. (sakhdi bhog) આશા રાખું છુ કે તમને બધા ને આ રેસીપી ગમશે. Krishna Dholakia -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AT#MBR2#ROKકઢી લગભગ દરેક ઘરોમાં બનતી હોય છે અને શિયાળામાં તો ગરમા ગરમ અલગ અલગ પ્રકારની કઢી ખાવાની મજા કંઈક ઓર જ હોય છે. Amita Parmar -
બેસન કઢી
#goldanapron3#week1કઢી માં ચણા નો લોટ ઓછો હોય છે પણ આજે મેં ચણા નો લોટ વધારે લીધો છે જેથી ચટણી તરીકે ઉપયોગ માં લેવાય અને આ કઢી એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
-
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
બાજરી ના લોટ ની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
#EB#ff3 શ્રાવણ મહિનો એટલે તહેવારો ની ઉજવણી ને હર હર મહાદેવ ની પૂજા અર્ચના કરવાનું મહત્વ.□ આજે શ્રાવણ વદ પાંચમ એટલે 'નાગ પાંચમ'તરીકે ઓળખાય છે,આજે લગભગ બધાં ને ત્યાં નાગ દેવાતા નું પૂજન થાય,કુલેર ની પ્રસાદી ધરાવવામાં આવે છે.તો આજે હું કૂકપેડ માં 'કુલેર' ની રેસીપી મુકી રહી છું. Krishna Dholakia -
મખાના કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2⭐ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.⭐ Falguni Shah -
મસ્તી ભરી કઢી (કઢી વીધાઉટ દહીં)
#ROK#cookpadindia#cookpadgujaratiમસ્તી ભરી કઢી.... કઢી વીધાઉટ દહીં Ketki Dave -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
પંજાબી કઢી
#ઈબુક#Day 62007માં અમારે ત્યાં પ્રસંગમાં રસોયા એ આ કઢી બનાવેલી ત્યારથી હું બનાવું છું .મારી ફેવરીટ કઢી છે અને ગેસ્ટ ને પણ બહુ ભાવે છે. ઘણા બધા શાકભાજી આવે છે એટલે હેલ્ધી પણ છે. આશા રાખું છું કે તમને પણ ગમશે. Sonal Karia -
-
માવા વગર ગાજર નો હલવો
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#cookpadIndia#cookpadGujarati#wthoutkhoyacarrothalawarecipe#CarrotHalawaRecipe#CarrotRecipe#SweetdishRecipeલગ્નપ્રસંગ હોય અને એમાંય શિયાળામાં તો...અવનવી સ્વીટ ડીશ પૈકી એક ગાજર નો હલવો તો ચોક્કસ જ હોય...માવા ના ઉપયોગ કર્યા વગર સરસ ગાજર નો ગરમાગરમ ને પાછો 'Super Delicious' હલવો આજે બનાવી ને રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને આ રેસીપી ગમશે. Krishna Dholakia -
-
ગુજરાતી કઢી અને કઢી મસાલો (Gujarati Kadhi & Kadhi Masala Recipe In Gujarati)
#ટ્રેડિશનલગુજરાતી ટ્રેડિશનલ કઢી એ આપણી ઓળખ છે. કઢી માં વઘાર થાય એટલે ઘર માં ખબર પડી જાય કે આજે કઢી બની છે. ગરમાં ગરમ કઢી એકલી પીવાની કે ખિચડી , રાઈસ કે પુલાવ જોડે ખાવાની મજા આવે છે.એમાં નખાતો સ્પેશીયલ મસાલો જો નાંખવા માં આવેતો એની આયુર્વેદીક દ્રષ્ટિ એ મહત્વ વધી જાય છે તો આપને એ મસાલો બનાવતા પણ શીખીશું. આ મસાલો બનાવી ને ડીપ ફ્રીજ માં સ્ટોર કરી શકાય છે. Kunti Naik
More Recipes
ટિપ્પણીઓ (9)