ભીંડા કઢી

#કાંદાલસણ
દોસ્તો કઢી એ ગુજરાતીઓ ની શાન છે.. ગુજરાતી લોકો ના ઘર માં પરંપરાગત કઢી બનતી જ હોય છે...મૈં ઘણા વર્ષો પેહલા મુંબઈ માં એક ગુજરાતી રેસ્ટોરન્ટ માં ભીંડા કઢી ટ્રાય કરી હતી..અને પહેલી વાર જ ટ્રાય કરી હતી.મને ભીંડા કઢી ખૂબ જ ભાવી હતી..ત્યારથી આ રેસિપી મારી મનપસંદ છે..તો દોસ્તો ચાલો આપણે રેસ્ટોરન્ટ જેવી જ ભીંડા કઢી ઘરે બનાવશું....
ભીંડા કઢી
#કાંદાલસણ
દોસ્તો કઢી એ ગુજરાતીઓ ની શાન છે.. ગુજરાતી લોકો ના ઘર માં પરંપરાગત કઢી બનતી જ હોય છે...મૈં ઘણા વર્ષો પેહલા મુંબઈ માં એક ગુજરાતી રેસ્ટોરન્ટ માં ભીંડા કઢી ટ્રાય કરી હતી..અને પહેલી વાર જ ટ્રાય કરી હતી.મને ભીંડા કઢી ખૂબ જ ભાવી હતી..ત્યારથી આ રેસિપી મારી મનપસંદ છે..તો દોસ્તો ચાલો આપણે રેસ્ટોરન્ટ જેવી જ ભીંડા કઢી ઘરે બનાવશું....
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ને સરખા ધોઈ લૂછી ને મનપસંદ શેપ માં કટ કરી લેવા..હવે એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં ભીંડા અને જરાક મીઠું નાખીને ઢાંકવા વગર સરખા ધીમે તાપે ચડવા દેવા..હવે ભીંડા ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડાવવું.. (ભીંડા ક્રિસ્પી કરવા જરૂરી)
- 2
હવે આપણે કઢી બનાવશું.. એક કઢાઈ માં ૨૫૦ ગ્રામ દહીં લઇ તેમાં મીઠું, સાકર, ચણા નો લોટ નાખી સરખું એકરસ કરવું.. (સાકર ઓપ્શનલ). હવે જરૂર મુજબ પાણી ઉમેરી ફાસ્ટ ગેસ રાખી ઉકાળવું... એક વાત ધ્યાન માં રાખવું કે કઢી માં ચમચો લગાતાર હલાવતા રેહવું...તેથી કઢી ફાટશે નહીં... જ્યારે કઢી જાડી થવા લાગશે તો સમજવું કે ચણા નો લોટ ચડી ગયો છે.. અને કઢી થાય એટલે ગેસ બંધ કરી ઉતારી લેવું.
- 3
હવે આપણે ભીંડા કઢી ને સાથે મિક્સ કરશું...
- 4
હવે આપણે ભીંડા કઢી માટે વઘાર તૈયાર કરશું.. એક તડકા પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું,હિંગ,મીઠો લીમડો,લવિંગ,લીલાં મરચાં ઝીણાં સમારેલાં,સૂકા લાલ મરચું, મેથી દાણા,બધું ઉમેરી તડકાવો.. હવે ગેસ બંધ કરી જરાક લાલ મરચું પાઉડર નાખી કઢી પર વઘાર કરવો..લીલાં કોથમીર ભભરાવવા..
- 5
બસ તૈયાર છે સ્વાદિષ્ટ ભીંડા કઢી...ખુબજ ટેસ્ટી લાગે છે..દોસ્તો તમે પણ જરૂર ટ્રાય કરજો...તમને જરૂર ગમશે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રીસ્પી ભીંડા ની કઢી
#દાળકઢીહું નાની હતી ત્યારે વેકેશન માં ગામડામાં જતી ત્યાં મારા ફઈ ભીંડા ની કઢી બહુ બનાવતા મે એમાં થોડું ટ્વીસ્ટ કર્યું છે તો ચાલો બનાવીએ.Heen
-
વેજીટેબલ ખીચડી (Veg khichdi recipe in gujrati)
#ભાતદોસ્તો તમે ખીચડી એટલે પોષ્ટિક આહાર.. ખીચડી તો ઘણા પ્રકાર ની બને છે..આજે આપણે વેજીટેબલ ખીચડી બનાવશું.. જે ખીચડી ને હજી પોષ્ટિક બનાવશે..અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો વેજીટેબલ ખીચડી બનાવશું.. Pratiksha's kitchen. -
-
😋ભીંડા દહીં તિખારી, ગુજરાતી ટ્રેડિશનલ વાનગી😋
#indiaદહી તિખારી ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે. ગુજરાત ની દરેક કાઠિયાવાડી હોટેલ માં આ વાનગી મળે છે.. અને લોકો ખૂબ જ પસંદ કરે છે. મૈં આજે દહી તિખારી ભીંડા ની સાથે બનાવી છે..અને દોસ્તો સાચે જ બહુ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરૂર ટ્રાય કરજો.😄👌😋💕૨૫૦ Pratiksha's kitchen. -
-
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen. -
ભીંડા કઢી(bhinda kadhi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૩#monsoonઅત્યારે વરસાદ માં ભીંડા ખુબ જ મળતા હોય છે અને આજ મે પણ ભીંડા ની કઢી કરી જ લીધી. Rachana Chandarana Javani -
મધર્સ ડે સ્પેશિયલ પોટલી પૌંઆ (Mothers day special Potli poha recipe in Gujarati)
#મોમદોસ્તો આજે હું મારા સાસુમા એ શીખવાડેલી રેસિપી લાવી છું.. પેહલા આ વાનગી નું મૈં નામ પણ સાંભળ્યું ના હતું.. અને ટેસ્ટ પણ કરી ના હતી.. પણ આ રેસિપી શીખી ગયા પછી મૈં ઘણી વાર આ વાનગી બનાવી છે.મારા સાસુમા પોટલી પૌંઆ ખૂબ જ સરસ બનાવતાં.. અને સાચે આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તમે પણ જરુર ટ્રાય કરજો. Pratiksha's kitchen. -
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice recipe in Gujarati)
#ભાતદોસ્તો ચાયનીઝ વાનગી માં ઘણી વાનગી ભાત ની હોય છે..તેમાંથી જ આપણે આજે એક વાનગી બનાવશું.. વેજ ફ્રાઇડ રાઈસ. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો રેસિપી હોય લેશું. Pratiksha's kitchen. -
ભીંડા કઢી (Bhindi kadhi recipe in Gujarati)
#લંચ રેસીપીભીંડા ની કઢી એ આપડા સૌ માટે જાણીતું નામ છે. ભીંડા શાક તરીકે તો પસંદ છે જબપન આ ખાટી કઢી પણ ચટાકેદાર છે. રોટલા સાથે સરસ લગે છે. Deepa Rupani -
સુપર હેલ્ધી અળવીપાન ના ઢોકળાં
#લીલીપીળીઅળવી પાન માં ઘણા પોષક તત્વો હોય છે.. અળવી પાન માં પ્રોટીન, કૅલ્શિયમ,વિટામિન એ, વિટામિન સી, આયર્ન, ફોસ્ફરસ, સોડિયમ,પોટેશિયમ,મેગ્નેશિયમ, ફાઈબર હોય છે. જે એન્ટી ઓક્સિડન્ટ હોય છે. અળવી પાન પેટની તકલીફો,સાંધા ના દુખાવા, બી.પી. તકલીફ, આવી દરેક તકલીફો માં લાભદાયક છે.. મેટાબોલિઝ્મ રેટ વધારે છે.. અળવી પાન ટેસ્ટી તો હોય જ છે..સાથે હેલ્ધી પણ ઘણા હોય છે.. દોસ્તો અળવી પાન ના પાત્રા તો ઘણા ખાધા હશે..આજે મૈં અળવી પાન માંથી નવી વાનગી ટ્રાય કરી છે...અને. ખૂબ જ ટેસ્ટી બન્યું છે.. તમે પણ જરૂર બનાવજો.. તો દોસ્તો ચાલો અળવી પાન ના ઢોકળાં બનાવીએ...💪 Pratiksha's kitchen. -
ભીંડા ની કઢી (Okra Curry Recipe In Gujarati)
#AM1ભીંડા નું શાક મોટાભાગે બધાનું પ્રિય શાક છે. તેને આપણે અલગ અલગ રૂપ માં બનાવતા હોઈએ છીએ, એવી જ રીતે ભીંડા ની કઢી પણ બૌ જ સરસ લાગે છે. અને જો ભીંડા ની કઢી હોય તો શાક ની પણ જરૂર પડે નહિ. ભીંડા ની કઢી રોટલી સાથે તથા જીરા રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpadgujarati Unnati Bhavsar -
ખાનદેશી કઢી
#ROK#kadhirecipe#MBR2#WEEK2#KhandeshiKadhiRecipeકઢી એક Traditional व्य॔जन છે.કઢી દરેક પ્રાંત ના લોકો અલગ અલગ રીતે બનાવે છે.... જેમકે...ગુજરાતી ખટમીઠી કઢી,પંજાબી પકોડા કઢી....આજે મહારાષ્ટ્ર માં બનતી અનેક પ્રકારની કઢી પૈકી ની એક ખાનદેશી સ્ટાઈલ માં કઢી ને બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી રહી છું આશા છે તમને ગમશે. Krishna Dholakia -
આલુ પનીર ભૂરજી (Alu Paneer Bhurji Recipe In Gujarati)
#ડીનર દોસ્તો પનીર ભૂર્જી તો ઘણી વાર બનાવી હશે ..અને ખાધી પણ હશે.. આજે આપણે આલુ ભૂર્જિ બનાવશું.. જે પાકિસ્તાન ની પ્રખ્યાત વાનગી છે..તેમાં આપણે આપણી રીતે ફેરફાર કરીને ખૂબ જ સ્વાદિષ્ટ આલુ ભૂર્જી બનાવશું.. તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
😋જૈન અળવીના ભજીયા😋
#જૈન અળવી નાં પાતરા ઘણા જ પ્રસિધ્ધ છે..અને આ ભારત ની પરંપરાગત વાનગી છે..લોકો અળવી ના પાન માંથી પાતરા તો બનાવતા જ હોય છે..પણ દોસ્તો મૈં એમાં કંઈ નવું કરવાની કોશીશ કરી છે..મૈં અળવી ના પાનમાંથી ભજીયા બનાવ્યા છે..અને દોસ્તો સાચ્ચે એકદમ અલગ જ ટેસ્ટ અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. જે જૈન અને સ્વામિનારાયણ ધર્મ નાં લોકો પણ ખાય શકે છે..આમાં કાંદા લસણ નો બિલકુલ વપરાશ નથી હોતો..તો ચાલો દોસ્તો અળવી ના પાન ના ભજીયા બનાવશું..ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે ..તમે પણ જરૂરટ્રાય કરજો.. 😄👍 Pratiksha's kitchen. -
ચટાકેદાર સુરણ (Suran recipe in Gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન ના કપરા સમય માં ઘર માં જ પણ શાક હોય એને જ ક્રિએટિવ બનાવશું. સુરણ એક એવું કંદમૂળ જેમાં ઘણા પોષકતત્વો છે..જે આપણા શરીર માટે ખુબજ ઉપયોગી છે.. આજે આપણે ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર સુરણ ની સબ્જી બનાવશું.. જે મોટા થી લય ને બાળકો પણ ચાવથી ખાઈ છે.. તો દોસ્તો ચાલો ચટાકેદાર સુરણ બનાવશું.. Pratiksha's kitchen. -
મૈંદા ના ઢોકળાં
#મૈંદાદોસ્તો આપને ઢોકળાં તો ઘણી વાર ખાધા હશે.. પણ આજે આપણે મેંદા ના ઢોકળાં બનાવશું.. અને એ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરુર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપઆપણા ગુજરાતી રસોડામાં સીઝન પ્રમાણે વિવિધ પ્રકારની કઢી બનાવી એ છીએ, મેં અહીં યા ખાટી મીઠી ભીંડા ની કઢી બનાવી છે Pinal Patel -
વેજ કોલ્હાપુરી
#ડીનરદોસ્તો આપણે જ્યારે પણ રેસ્ટોરન્ટ માં જવાનું થાય ત્યારે કંઈ તીખું તમતમતું ખાવાનું મન થાય તો આપને વેજ કોલ્હાપુરી ની સબ્જી મંગાવવાનું પસંદ કરતા હોય છે..અને આ વાનગી મહારાષ્ટ્ર માં ખુબજ પ્રખ્યાત છે.. અને ખરેખર વેજ કોલ્હાપુરી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે..આ લોકડાઉન ના સમય માં ઘર માં જ પણ શાક હોય વાપરી આપણે આ વાનગી બનાવીશું. તો દોસ્તો ચાલો આપણે વેજ કોલ્હાપુરી બનાવશું.... Pratiksha's kitchen. -
બનારસી મટર છોલે (Banarasi Mutter Chhole Recipe In Gujarati)
#ડીનરદોસ્તો લોકડાઉન માં આપણને શાકભાજી મળવા મુશ્કિલ છે તો આપને કઠોળ માંથી જ કંઈક ક્રિએટિવ બનાવશું.. આજે આપણે બનારસ ના ફેમસ મટર છોલે બનાવશું.. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. અને આપણે એકદમ બનારસી સ્ટાઇલ માં બનાવશું.. જેમાં રાઈ નું તેલ વાપરવામાં આવે છે..જેથી શાક નો સ્વાદ હજી વધી જશે... Pratiksha's kitchen. -
અડદ દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EBWeek 10E- Bookદરેક ગુજરાતી ઘરો માં દર શનિવારે અડદ ની દાળ બનતી હોય છે.. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી અડદ દાલ તડકા બનાવશું..તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
ડ્રેગન ફ્રૂટ સાલસા.(Dragon fruit Salsa Recipe in Gujarati)
#MFF એક નવા સ્ટાર્ટર તરીકે ઉપયોગ કરી શકો. આ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી જરૂર ટ્રાય કરો. Bhavna Desai -
ખીચડી ઓમલેટ (Khichdi Omelette Recipe in Gujarati)
#ભાતદોસ્તો ભાત માંથી ઘણી બધી વાનગી બનતી હોય છે.. આજે આપણે વધેલી ખીચડી માં અમુક સામગ્રી ઉમેરી સરસ વાનગી બનાવશું... તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચાય
#ટીટાઈમઆજે દોસ્તો ટી ટાઈમ માં આપણે લોકપ્રિય મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચા બનાવશું. Pratiksha's kitchen. -
😋ફરાળી થાળી😋
#જૈન#ફરાળી શ્રાવણ મહિનો ચાલે છે. તો ફરાળી વાનગી તો દરેક ઘરમાં બનતી જ હોય..તો દોસ્તો ચાલો આપણે ફરાળી થાળી બનાવશું.,😊👍💕 Pratiksha's kitchen. -
દાલ તડકા વીથ વેજ પુલાવ
#Theincredibles#પ્રેઝન્ટેશનમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૩ દાલ તડકા અને વેજ પુલાવ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... દોસ્તો ચાલો રેસિપી જોઈ લઈએ .. Pratiksha's kitchen. -
તુવેર પુલાવ (Whole Toor daal Pulav Recipe in Gujarati)
#ભાતદોસ્તો કઠોળ અને શાક ના કોમ્બિનેશન થી પણ સરસ વાનગી બને છે.. આજે આપણે આખા તુવેર અને વેજીટેબલ માંથી તુવેર પુલાવ બનાવશું..જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. અને પોષ્ટિક વાનગી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
તવા પુલાવ (ટોમેટો પુલાવ)
#ટમેટાતવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. આમાં જ પાવભાજી માં શાક વપરાય છે., એજ શાક વાપરવા માં આવે છે. અને ટામેટાનો વપરાશ આમાં વધુ કરવામાં આવે છે.. .અને આ વાનગી લોખંડ ના તવા પર બનાવવામાં આવે છે... અને દોસ્તો સાચ્ચે આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો આપણે મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડતવા પુલાવ બનાવશું.. Pratiksha's kitchen. -
સ્પેશિયલ ડીનર (Special Dinner Recipe in Gujrati)
#ડીનરદોસ્તો આજે હું સ્પેશિયલ ડીનર લાવી છું.. જેમાં શાહી પનીર મસાલા, હાર્ટ શેપ ના પરાઠા, જીરા રાઈસ, દાલ તડકા, અને દહીં નો સમાવેશ થાય છે.. દોસ્તો તમને રેસિપી ગમે તો જરૂર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
વલસાડી મુઠીયા (Valsadi Muthiya recipe in Gujrati)
#મોમદોસ્તો આજે હું મારા મોમ ની એક સ્પેશિયલ વાનગી લાવી છું.. જે મારા મોમ અવારનવાર બનાવતાં. અને મને પણ શીખવ્યું છે.. દોસ્તો વલસાડ(દક્ષિણ ગુજરાત) માં ચોખા કે ચોખા ના લોટ ની વાનગી બનતી હોય છે.. કેમ કે ત્યાં ચોખા નો પાક વધુ થાય છે..આ વાનગી માં આદું મરચાં લસણ ની ચટણી નાખવામાં આવે છે.. જે વલસાડ ના લોકો ની ખાસિયત છે.આ વાનગી માં તમે કોઈ પણ ભાજી નો ઉપયોગ કરી શકો છો. આ વલસાડી મુઠીયા તો મારા ખૂબ જ ફેવરિટ છે કેમ કે હું નાનપણ થી જ ખાતી આવી છું.. તમને મારી રેસિપી ગમે તો કોમેન્ટ માં જરૂર જણાવજો. Pratiksha's kitchen.
More Recipes
ટિપ્પણીઓ