સામા ની ફરાળી ઈડલી ને ચટણી (Sama Farali Idli Chutney Recipe In Gujarati)

સામા ની ફરાળી ઈડલી ને ચટણી (Sama Farali Idli Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ વાટકી સામો ને ૧\૪ વાટકી સાબુદાણા ને સરસ સાફ કરી ને મિક્ષચર જાર માં કાઢી ક્રશ કરી લો ને ચાળી લો,પછી તેમાં સ્વાદ મુજબ સિંધાલૂણ અને ૧\૨ વાટકી દહીં ઉમેરી ને હલાવી લો ને પછી પાણી ઉમેરી ને ઈડલી નું ખીરું તૈયાર કરો.૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
- 2
ચટણી:
- 3
મિક્ષચર જાર માં ૧\૨ કપ શેકેલી મગફળી,૩ ચમચી નારિયેળ નું છીણ કે તાજા નારિયેળ ના ત્રણ ટૂકડા,3 નંગ લીલાં મરચાં ના કટકા ને આદુ નો કટકો, કોથમીર, સ્વાદ મુજબ સિંધાલૂણ,૧/૨ ચમચી કાળા મરી પાઉડર અને ૧ મોટી ચમચી દહીં ને થોડું થોડું પાણી ઉમેરી ને કર્શ કરી લો...ચટણી તૈયાર.
- 4
વઘાર પેન માં ૧ ચમચી ઘી ગરમ કરી તેમાં ૧\૨ ચમચી જીરું ને ૧/૨ ચમચી સફેદ તલ,મીઠા લીમડાનાં પાન ને જીણા કાપી ને ઉમેરી સાંતળો ને ચટણી માં આ વઘાર ઉમેરી ને સરસ ભેળવી લો...ફરાળી ચટણી તૈયાર...
- 5
કઢાઈ માં ૨ ગ્લાસ પાણી ઉમેરી ને સ્ટેન્ડ કે કાંઠલો મુકી ઢાંકણ ઢાંકી ને ૪ થી ૫ મિનિટ માટે ગરમ કરો,
- 6
નાની નાની પ્લેટ લઈ ઘી થી ગ્રીસ કરી લો.
- 7
ઈડલી ના ખીરા માં ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી ને થોડું પાણી ઉમેરી ને હલાવી લો અને પ્લેટ માં ખીરું પાથરી ને ઈડલી ને બાફી લો..૧૦ થી ૧૨ મિનિટ બફાતા થશે.
- 8
- 9
- 10
તૈયાર ઈડલી ને ઠંડી કરી ચમચી ની પાછલી બાજુ થી પ્લેટ ઈડલી ને ફેરવી ને ઉંધી કરી હળવેકથી કાઢી લો.
- 11
તૈયાર ગરમ ઈડલી પર શુધ્ધ ઘી લગાવી ને ફરાળી ચટણી સાથે મોજ થી આરોગો.
- 12
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સૂરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khichdi Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 Krishna Dholakia -
સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
સામા પાંચમ ના દીવસે સામો ખાવાનું મહત્વ છે તો આ દીવસે સામો જરૂર ખાવો જોઈએ Jigna Patel -
સામા ની ફરાળી ખીચડી (Sama Farali Khichdi Recipe In Gujarati)
આજે રામનવમી નો ઉપવાસ છે તો મેં સામા ની ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
-
ફરાળી ફજેતો અને સામો (Farali Fajeto Samo Recipe In Gujarati)
#EB#AsahiKaseiIndiaવિસરાતી જતી ગુજરાતી વાનગી: ફરાળી ફજેતો જેને કેરી ની કઢી કે આમરસ કઢી તરીકે ઓળખાય છે.તે ઑઈલ લેસ વાનગી તરીકે મેં આજે ઉનાળાની ઋતુ ના અનુસંધાનમાં બનાવી ને મુકી છે.ફજેતા ની સાથે સાદો બાફેલો સામો એક બપોરે આરોગી શકાય તેવી ડીશ બનાવી છે. Krishna Dholakia -
ફરાળી ઇડલી વિથ ફરાળી ચટણી (Farali Idli Chutney Recipe In Gujarati)
#ff1ફરાળી ઈડલી ખૂબ જ સારી લાગે છે તે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે આ શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં નવી વાનગી બનાવવાની ખૂબ મજા પડે છે અને આ એટલે તમે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ ફાઇન લાગે છે Vidhi V Popat -
સાબુદાણા વડા પોપ્સ તળ્યા વગરના (Sabudana Vada Pops Non Fried Recipe In Gujarati)
#EB#Week#Theme#ff2) શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બનાવવાની મજા આવે,કૂકપેડ તરફ થી અવનવી થીમ મળે અને એ થીમ અનુસાર બનાવવાં ની હોંશ થાય.□આ સમય ની થીમ માં સાબુદાણા છે,તો મેં સાબુદાણા ના પોપ્સ કે બોલ કે વડા જે કહો ઈ તળ્યાં વગર અપ્પમ પેન માં ચમચી ઘી માં શેકી ને બનાવ્યા છે,તમને લોકો ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
-
સામા ની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
#RC2સામો (મોરૈયા ની ખીચડી)Rainbow challenge##whight thim @Darshcook_29046696Darshna Pandya -
સામા ની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
#MBR5#WEEK5 સામા ની ખીચડી(ફરાળી રેસિપી) Vaishali Vora -
ફરાળી સામા ની ખીચડી (Farali Sama Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસનાં ફરાળમાં ડિનરમાં લાઈટ બનાવવાની ઈચ્છા થઈ તો સામાની ખિચડી અને રાજગરાનાં લોટની ફરાળી કઢી બનાવી છે. Dr. Pushpa Dixit -
ફરાળી ઢોકળા (Farali dhokla recipe in Gujarati)
#ff1#post1#cookpadindia#cookpad_guj#nonfriedfarali#nonifriedjainનરમ ,પોચા ઢોકળા એ એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તો છે. જાણીતું ગુજરાતી ફરસાણ ઢોકળા એ બિન ગુજરાતી સમાજ માં પણ એટલું પ્રિય છે. સામન્ય રીતે ઢોકળા દાળ ચોખા પલાળી ને ,વાટી ને તેના ખીરા માંથી બને છે અને બેસન, રવા વગેરે માંથી ઇન્સ્ટન્ટ ઢોકળા બને છે.આજે મેં સામા અને સાબુદાણા ના ઉપયોગ થી ઢોકળા બનાવ્યા છે જે ફરાળી તો છે જ સાથે સાથે ગ્લુટેન ફ્રી પણ છે. અને ઢોકળા છે તો વરાળ થી બનેલા તેથી તળેલા નાસ્તા ની સરખામણીમાં સ્વાસ્થ્યપ્રદ પણ વધારે. Deepa Rupani -
ફરાળી ઈડલી (Farali Idli Recipe In Gujarati)
#ff1#nonfriedfaralireceipe#nonfriedjainreceipe#cookpadindia Rekha Vora -
કાચા કેળા ની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 જય જિનેન્દ્ર ...હર હર મહાદેવ....શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બધા ને ત્યાં બનતી હોય છે...તો મેં આજે ફરાળ માં પણ ખવાય અને જૈન ધર્મી જે ચુસ્ત હોય છે...એમને પણ ખાઈ શકાય એવી કાચા કેળા માં થી બનતી સૂકી ભાજી બનાવી છે.કૂકપેડ નો આભાર. Krishna Dholakia -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય આને પચવામાં સરળ એવો સામો ના ફરાળી ઢોકળા Jigna Patel -
-
કપા ઈડલી વિથ સંભાર અને ચટણી(idli recipe in gujarati)
મારી આ રેસીપી અમદાવાદ માં એક ભાઈ કપા ઈડલી વેચે છે ત્યાં થિ પ્રેરિત છે. મેંદુવડા માટે અલગ થી રેસીપી મૂકી દઈશ. Vijyeta Gohil -
ફરાળી ઢોકળા
#HM આ ઢોકળા શ્રાવણ માસમાં વધારે બને છે .ઢોકળા દરેક ગુજરાતી ઓ ને ફેવરિટ હોઈ છે . આ ઢોકળા ઉપવાસ માં પણ ખાઈ શકાય છે Mira Sheth Maniyar -
કેશરીયા સામા ખીર
#દૂધ#જૂનસ્ટારસામો, મૌરૈયો ને આપણે ફરાળી વાનગી બનાવા માં વાપરીએ છીએ. આજે એમાં થી ખીર બનાવસુ. Deepa Rupani -
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
#JanmasthsmiSpecial**શ્રાવણ**આજે જન્મા્ટમીના ફરાળી દાબેલી બનાવી,ખૂબ જ ટેસ્ટી બની છે,હજી સ્રાવણ મહિનો છે ,તમે ટ્રાય કરજો , Sunita Ved -
સામા ની આઈસ્ક્રીમ ખીર (Sama Icecream Kheer Recipe In Gujarati)
સામા એ specially સામા પાંચમ ને દિવસૅ બનતી વાનગી છે.સામા માંથી તમે ખીર હાંડવો ,ખિચડી, વડા બનાવી શકો છો. અમારી ઘરે સામા માંથી જે કંઈ પણ બને એ બધુ ઘી માંથી જ બને આ દિવસૅ અમે તેલ નો ઉપયોગ ઉપવાસ માં નથી કરતા . megha vasani -
સામા ની ખીર(sama kheer recipe in gujarati)
#GCસામા પાચમ ના દિવસે બધા ના ઘર સામા ની વાનગીઓ બનતી હોય છે તો હું આજે સામા ની ખીર ની રેસીપી લાવી છું. Suhani Gatha -
સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
ફરાળી વાનગીમાં પણ કોઈ એક sweet dish. હોય તો જમવાની મજા આવે છે.તો આજે મેં ઠંડી ઠંડી સામા ની ખીર બનાવી. Sonal Modha -
ફરાળી કુલ્ચા-ફરાળી દમ આલુ (Farali Kulcha Farali Dum Aloo Recipe In Gujarati)
#ff1#Cookpadindia#Cookpadgujrati#Fastfood#Faralipunjabidish#Faralikulcha#Faralidumaloo#nonfriedfarali#nonfriedjainrecipeફરાળી પંજાબી ડીશ.( શ્રાવણ મહિનો એટલે પવિત્ર મહીનો ગણાય છે.આ મહિના માં ઘણા વ્રત-ઉપવાસ આવતાં હોય છે.ત્યારે મનમાં વિચારો આવતા રહે છે કે શું બનાવવું? ત્યારે રોજ નિયમિત રૂપે બનતી ફરાળી વાનગી લેવી પડે છે. જે આપણને ઓછી ગમે છે. તો ચાલો મિત્રો આજે આપણે એક નવી ફરાળી વાનગી બનાવીએ.જે નાના મોટા દરેક વ્યક્તિને ગમે એવી વાનગી છે.પંજાબી વાનગીથી આપણે સહું પરિચીત છીએ. પણ ઉપવાસમાં ફરાળી વાનગી....હમમમ.. ઘરની ફરાળી સામગ્રીનો ઉપયોગ કરી જ્લ્દીથી બની જાય અને જ્યારે બનાવીને ટેસ્ટ કરશો તો સાચે જ ઘરની દરેક વ્યક્તિ ને મજા આવી જશે. 100% દરેક વ્યક્તિને ગમશે આ ફરાળી પંજાબી વાનગી...તો ચાલો ફટાફટ રેસીપીની લીંક પર ક્લિક કરો અને તમારા રસોડે પણ બનાવજો.અને તમારો અભિપ્રાય ચોકક્સથી આપજો. Vaishali Thaker -
ફરાળી નારિયેળ ની ચટણી (Farali Nariyal Chutney Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીસાઉથ ની દરેક વાનગી સાથે સર્વ થતી નારિયેળ ની ચટણી તો આપણે બનાવતા જ હોઈએ. આજે મેં ફરાળી ઢોસા સાથે ફરાળી નારિયેળ ની ચટણી બનાવી છે. Dr. Pushpa Dixit -
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB#ff2#THEME15#WEEK15 શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા અર્ચના ને સાથે ફરાળી અવનવી વાનગીઓ બધાં ને ત્યાં બનતી હોય.□આ વખતે કૂકપેડ તરફ થી જ થીમ આપી હતી તેમાં ને શ્રાવણ માસ,ચાતુર્માસ ને જૈન રેસીપી ચેલેન્જ માં ફરાળી ફ્રાઈડ રેસીપી મુકવાની છે...એટલે મેં આ બનાવવા નો પ્રયત્ન કર્યો છે..આશા રાખું છું કે આપ સહુને ગમશે.□ બફવડા નું એક ઘટક બટાકા ની વાત કરું તો,બટાકા માં કેલેરી ઓછી હોય,વડી તેમાં આર્યન,પ્રોટીન,કેરોટીન ને વિટામીન સી જેવા પોષક તત્વો રહેલા હોય છે. Krishna Dholakia -
પોંઆ ની ઈડલી (Poha Idli Recipe In Gujarati)
ઈડલી ની ધણી બધી વેરાઇટી બને છે એઅને એમાં ની એક છે પોંઆ ની ઈડલી જે સુપર સોફટ બને છે. Bina Samir Telivala -
તિરંગા ઈડલી કેક સેન્ડવીચ (Tiranga Idli Cake Sandwich Recipe In Gujarati)
#TR#SJR#IndependenceDay2022#cookoadgujarati#cookpadindia ત્રિરંગા ઈડલી કેક સેન્ડવીચ એ એક સ્વાદિષ્ટ સ્પોન્જ કેક અથવા ઈડલી છે, જે પ્રસંગોએ અથવા કોઈપણ સમયે, મુખ્યત્વે ભારતમાં સ્વતંત્રતા દિવસ અથવા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરતી વખતે તૈયાર કરવામાં આવે છે. વિગતવાર રેસિપી ની પ્રક્રિયાને અનુસરીને બાળકો આ સોફ્ટ તિરંગા ઈડલી કેક સેન્ડવીચ નો આનંદ માણશે. 🇮🇳 Happy Independence Day 🇮🇳 Daxa Parmar -
ફરાળી ઈડલી (Farali Idli Recipe In Gujarati)
#ff1શ્રાવણ માસ નિમિતે હું આજે ફરાળી ઈડલી ની રેસિપી લઈને આવી છું. જે એક્દમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરશો. Jigna Shukla -
ફરાળી પુરણ પોળી (Farali Puranpoli Recipe In Gujarati)
#ff3#શ્રાવણ શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા અર્ચના ને સાથે અવનવી ફરાળી વાનગીઓ બધાં ને ત્યાં બનતી હોય છે.□ આ જે શ્રાવણ વદ આઠમ છે ને શ્રી કૃષ્ણ ભગવાન નો જન્મ દિવસ, દરેક આઠમ અમારે ત્યાં ઉપવાસ કરે અને ફરાળી વાનગી બનાવી કાનાજી ને પ્રસાદ ધરાવી ને બધા ઈ પ્રસાદ આરોગે.□ આજે અમારે ત્યાં ફરાળી મીઠી વાનગી માં 'ફરાળી પુરણ પોળી' બનાવી તો મને થયું હું આ મારી રેસીપી કૂકપેડ માં મુકું,તમને ચોકકસ ગમશે. Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ