લીલી ડુંગળી સુકી ડુંગળી ની મસાલા કઢી (Lili Dungri Suki Dungri Masala Kadhi Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#ROK
શિયાળામાં લીલી ડુંગળી ને ન્યાય આપી ને બનાવેલ છે.
લીલી ડુંગળી સુકી ડુંગળી ની મસાલા કઢી (Lili Dungri Suki Dungri Masala Kadhi Recipe In Gujarati)
#ROK
શિયાળામાં લીલી ડુંગળી ને ન્યાય આપી ને બનાવેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બન્ને ડુંગળી સમારી લો. એક કડાઈ માં તેલ મુકી હીંગ નો વધાર કરી ડુંગળી વધારી ને હળદર મરચાં નો ભુકો નાખી મીઠું નાખીને ઢાંકી ને થવા દો
- 2
હવે ડુંગળી નું શાક તૈયાર છે એક બાઉલમાં છાશ લો ને ચણા નો લોટ નાખી મીક્ષ કરી ને ડુંગળી વાળા શાક મા ઉમેરી ઉકળવા દો. ઘટક હાય ત્યાં સુધી કઢી ઉકાળો.
- 3
ડુંગળી ની મસાલા કઢી તૈયાર છે તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળી ની કઢી (Lili Dungri Kadhi Recipe In Gujarati)
#CWM1#Hathimasalaકૂક વિથ મસાલા - વીક 1 ushma prakash mevada -
-
લીલી ડુંગળી ને લીલુ લસણ ની કઢી (Lili Dungri Lilu Lasan Kadhi Recipe In Gujarati)
#ROK Jayshreeben Galoriya -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK કાઠીયાવાડી કઢી લીલી ડુંગળી, લીલું મરચું, લસણ નાંખી તીખી તમતમતી બનાવવા માં આવે છે. રોટલો, લીલી ડુંગળી, લીલા મરચાં, પાપડ, લાલ મરચાં નું અથાણું સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#FFC3 લીલી ડુંગળી નું શાકકાઠિયાવાડમાં શિયાળામાં બધા ના ઘરમાં આ શાક બનતું હોય છે. એ રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે. Sonal Modha -
-
લીલી ડુંગળી ટામેટાં નું કચુબર (Lili Dungri Tomato Kachumber Recipe In Gujarati)
#BR રાત્રી ભોજન માં લગભગ દરેક ઘેર આ કચુંબર બનતું જ હોય HEMA OZA -
-
-
-
-
-
-
લીલી ડુંગળી નું શાક (Green onion Shak Recipe in Gujarati)
આમ તો શિયાળામાં લીલી ડુંગળી આવે છે લીલી ડુંગળી ખાવાની મજા જ કંઇક અલગ છે. રીંગણા નો ઓળો તેમાં પણ લીલી ડુંગળી નાખી શકાય લીલી ડુંગળી અને સેવ નું શાક પણ ખુબ જ સરસ લાગે છે તે જ રીતે મેં આજે લીલી ડુંગળી નું ખર્યું બનાવ્યું છે તે પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. Yogita Pitlaboy -
દાણા મેથી નું શાક (Dana Methi Shak Recipe In Gujarati)
#વિનટર સ્પેશિયલ હાલ તો અતીશય ઠંડી પડી છે તો થોડું ફરકતું ટેસ્ટી જમવા નું બનાવવા ની મજા આવે અમારા ઘર માં બધાં ને ભાવતું શાક. આપણે ડાયેટ માં પણ પલાળેલી મેથી ખાઈએ છેએ તેમજ ડાયાબિટીસ, સાધાંના દુખાવા માં પણ ઉપયોગી મેથી નું શાક HEMA OZA -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
શિયાળા માં લીલી ડુંગળી બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. જે રોટલી, રોટલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ઝડપ થી બની જાય છે. ...મે લીલી ડુંગળી નું શાક સેવ વારુ અને તીખું એમ અલગ બનાવ્યા છે.#FFC3 .. Rashmi Pomal -
-
જેસલમેર ના કાળા ચણા ની કઢી (Jaisalmer Black Chana Kadhi Recipe In Gujarati)
#ROK #MBR2 #Week 2Kusum Parmar
-
-
મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)
આજકાલ તુવેર દાણા ને લીલુ લસણ લીલી ડુંગળી ની મસાલેદાર ખીચડી ખાવા ની મજા લઈ એ.. Jayshree Soni -
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#BR#MBR5#Week-5પોસ્ટ ૧લીલી ડુંગળી બટાકા નું શાક Vyas Ekta -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Cookpadguj#Cookpadind#લીલી ડુંગળી નું શાક Rashmi Adhvaryu -
લીલી ડુંગળી ની કઢી(Lili Dungali Kadhi Recipe In Gujarati)
#CF આ રેસિપી મેં પારુલ બેન પટેલ ની રેસિપી જોઈને બનાવી છે બહુ જ મસ્ત બની છે થેંક્યુ પારુલ બેન પટેલ Sonal Karia -
લીલી ડુંગળી ની કઢી (Green Onion Kadhi Recipe In Gujarati)
#ROKશિયાળાની સાંજે જમવામાં લીલી ડુંગળી ની કઢી, બાજરી / જુવાર ના રોટલા અને લસણ ની ચટણી હોય તો ટેસડો પડી જાય બાપુ.આ જ મેનુ અમારા ઘરે વારંવાર શિયાળામાં બનતું હોય છે જે હું તમારી સાથે શેર કરવા માગું છું.Cooksnapthemeofthe Week @Amita_soni Bina Samir Telivala -
-
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલી ડુંગળી એકદમ તાજી મળે છે, શાક કે ગ્રેવી માં ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
લીલી ડુંગળીની કઢી(Lili dungli ni kadhi recipe in Gujarati)
#GA4#Week11#SpringOnionઆમ તો આપને રેગ્યુલર કઢી બનાવતા જ હોય છે પણ કોઈ વાર થોડા વેરિએશન પણ સરસ લાગે છે. તો આજે મેં લીલી ડુંગળી ની કઢી બનાવી છે.સાથે બનાવી લો બાજરી ના રોટલા, જામફળ ની ચટણી ,લીલા મરચા એટલે કાઠ્યાવાડી ઝાયકો પડી જાય. Vijyeta Gohil -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16622714
ટિપ્પણીઓ (2)