લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)

Pinal Patel @pinal_patel
લીલી ડુંગળી નું શાક #FFC3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં લીલી ડુંગળી ઝીણી સમારીને ધોઈ લો, બટાકા ને પણ છોલી લો, ધોઈ લો, અને ઝીણો સમારી લો, એક કઢાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું હીંગ, ૧/૨ ટીસ્પૂન મીઠું હળદર, લીલા મરચા ઝીણા સમારી ને નાખો, પછી સમારેલાં બટાકા ઉમેરો અને ધીમાં તાપે ચઢવા દો, બટાકા થોડા ચઢી જાય એટલે લીલી ડુંગળી ઉમેરીને બીજા મસાલા ઉમેરી લો, લસણીયુ મરચું પણ ઉમેરો, અને શાક ને ચઢવા દો
- 2
- 3
શાક બરાબર ચઢી જાય એટલે લીલા ધાણા ભભરાવી, ખાવાની ખૂબ મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Cookpadguj#Cookpadind#લીલી ડુંગળી નું શાક Rashmi Adhvaryu -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Week 3#cookpadindia#લીલી ડુંગળી ગાંઠિયા નું શાક Ekta Vyas -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#FFC3 લીલી ડુંગળી નું શાકકાઠિયાવાડમાં શિયાળામાં બધા ના ઘરમાં આ શાક બનતું હોય છે. એ રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે. Sonal Modha -
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#FFC3#food festival Week 3સામાન્ય રીતે લીલી ડુંગળી ઓળામાં, ભજિયામાં, લીલા ચણાનાં શાકમાં કે બીજા મિક્સ શાકમાં નાંખીએ.આજે મેં ફુડ ફેસ્ટીવલ૩ માટે મારા મમ્મીને યાદ કરી આ લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
શિયાળા માં લીલી ડુંગળી બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. જે રોટલી, રોટલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ઝડપ થી બની જાય છે. ...મે લીલી ડુંગળી નું શાક સેવ વારુ અને તીખું એમ અલગ બનાવ્યા છે.#FFC3 .. Rashmi Pomal -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Week 3#લીલી ડુંગળી ના શાકલીલી ડુંગળી ,પલૂર ,હરી પ્યાજ જેવા નામો થી ઓળખાય છે વિન્ટર મા લીલી ડુંગળી સરસ મળે છે Saroj Shah -
લીલી ડુંગળી ગાજર અને વટાણા નું શાક (Lili Dungri Gajar Vatana Shak Recipe In Gujarati)
#FFC3#WEEK3#ફૂડ ફેસ્ટિવલ1#લીલી ડુંગળી,ગાજર અને વટાણા નું શાક#લીલી ડુંગળી#વટાણા#ગાજર Krishna Dholakia -
લીલી ડુંગળી નું શાક (Green onion Shak Recipe in Gujarati)
આમ તો શિયાળામાં લીલી ડુંગળી આવે છે લીલી ડુંગળી ખાવાની મજા જ કંઇક અલગ છે. રીંગણા નો ઓળો તેમાં પણ લીલી ડુંગળી નાખી શકાય લીલી ડુંગળી અને સેવ નું શાક પણ ખુબ જ સરસ લાગે છે તે જ રીતે મેં આજે લીલી ડુંગળી નું ખર્યું બનાવ્યું છે તે પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. Yogita Pitlaboy -
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#MFFઝરમર ઝરમર વરસાદ માં ગરમ ગરમ લીલી ડુંગળી સેવ નું શાક કંઈક નવું જ લાગશે Pinal Patel -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
એકદમ હેલધી છે #cookpadgujarati #cookpadindia #FFC3 #greenonionnusaak #saak #sabji Bela Doshi -
લીલી ડુંગળી-ટામેટાં નું શાક(Lili dungli-tameta nu shak recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post1શિયાળો આવ્યો છે તો માર્કેટ માં મસ્ત લીલા શાક મળે છે એટલે લીલી ડુંગળી તથા લીલા લસણ ની રેલમ છેલ થઈ જાય રસોઈ માં. આજ લીલી ડુંગળી તથા ટામેટાં નું શાક બનાવીયે. Shruti Hinsu Chaniyara -
-
-
-
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#BR#MBR5#Week-5પોસ્ટ ૧લીલી ડુંગળી બટાકા નું શાક Vyas Ekta -
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલી ડુંગળી એકદમ તાજી મળે છે, શાક કે ગ્રેવી માં ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
લીલી ડુંગળી નું શાક (Green Onion Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલી ડુંગળી નું શાક Ketki Dave -
-
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3 #food festival# week 3 kailashben Dhirajkumar Parmar -
-
લીલી ડુંગળી અને સેવનું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#week11#green onionશીયાળામાં લીલી ડુંગળી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે... Ekta Pinkesh Patel -
-
-
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#BRનવેમ્બરલીલી ડુંગળી સેવ નું શાક ફટાફટ તૈયાર...આ શાક આમારા કાઠીયાવાડ માં સાંજે વાળુ માં બનતું હોય છે.. Sunita Vaghela -
લીલી ડુંગળી નું શાક (Lili dugari nu shaak recipe in Gujarati)
#FFC3 લીલી ડુંગળી માં વિટામીન સી ભરપૂર પ્રમાણ માં હોય છે.કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.તેનાં સેવન થી શરદી -ફ્લુ સામે રક્ષણ મળે છે.અહીં લીલી ડુંગળી નું શાક હેલ્ધી અને ઝટપટ બની જાય તેવું મારી મેળે બનાવ્યું છે. Bina Mithani -
-
લીલી ચોળી બટાકાનું શાક
#શાક #આ શાક લીલી ચોળ અને બટાકામાંથી બનાવ્યુ છે જે ડુંગળી, ટામેટાની ગ્રેવીમાં બનાવેલ છે. Harsha Israni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15983329
ટિપ્પણીઓ (7)