લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)

Rashmi Pomal
Rashmi Pomal @yamiicooking111

શિયાળા માં લીલી ડુંગળી બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. જે રોટલી, રોટલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ઝડપ થી બની જાય છે. ...મે લીલી ડુંગળી નું શાક સેવ વારુ અને તીખું એમ અલગ બનાવ્યા છે.

#FFC3 ..

લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

શિયાળા માં લીલી ડુંગળી બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. જે રોટલી, રોટલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ઝડપ થી બની જાય છે. ...મે લીલી ડુંગળી નું શાક સેવ વારુ અને તીખું એમ અલગ બનાવ્યા છે.

#FFC3 ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
5 લોકો
  1. 500 ગ્રામલીલી ડુંગળી
  2. 4લીલાં મરચાં
  3. 1/2 ચમચીરાઇ
  4. 1/4 ચમચીહિંગ
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચીમીઠું
  7. 1 ચમચીમરચું
  8. 1ચમચો તેલ
  9. 1ચમચો સેવ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    લીલી ડુંગળી ને મરચાં ને સમારી પાણી વડે ધોઈ લેવાં. એક કડાઈ માં તેલ લઈ તેમાં રાઈ, હિંગ નાખી ડુંગળી નો વગાર કરવો.

  2. 2

    હવે હળદર, મીઠું ઉમેરી ધીના તાપે શાક ચડવા દેવું. પાણી ના ઉમેરવુ. શાક ચડી જાય એટલે તેમાં સેવ નાખી સર્વ કરવું...

  3. 3

    તીખું શાક બનાવવા તેમાં લાલ મરચું નાખી જોઈએ એ મુજબ તીખું બનાવવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Pomal
Rashmi Pomal @yamiicooking111
પર
healthy cooking.. love cooking.... enjoy cooking....😊subscribe my u tube channel : https://youtube.com/@rashmi.pomal.kitchen?si=J98xeN-rCQh-hPU6follow on:https://www.facebook.com/rashmi.pomal.5?mibextid=ZbWKwL
વધુ વાંચો

Similar Recipes