કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુગંધી ચાનો મસાલો (Flavoured Tea Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુગંધી ચાનો મસાલો (Flavoured Tea Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુગંધી ચાનો મસાલો (Flavoured Tea Masala Recipe In Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#MBR3
Week 3
સૌરાષ્ટ્રના લોકોને સવારના પોરમાં ચાની ચુસકી વગર ચાલતું નથી. સવારના ઉઠીને ગરમાગરમ ચા રકાબીમાં પીવાની કઈ મજા જ ઓર છે. અને એમાં પણ તીખી મસાલા યુક્ત સુગંધી ચા.

#MBR3
Week 3
સૌરાષ્ટ્રના લોકોને સવારના પોરમાં ચાની ચુસકી વગર ચાલતું નથી. સવારના ઉઠીને ગરમાગરમ ચા રકાબીમાં પીવાની કઈ મજા જ ઓર છે. અને એમાં પણ તીખી મસાલા યુક્ત સુગંધી ચા.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1/2વાટકી મરી પાઉડર
  2. 1/2વાટકી સૂંઠ પાઉડર
  3. 1/2વાટકી તજ પાઉડર
  4. 1 ચમચીલવિંગ પાઉડર
  5. અને 1/2વાટકી ઇલાયચી પાઉડર
  6. 1જાયફળનો પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટું કાચનું બાઉલ લઈને તેમાં 1/2વાટકી મરી પાઉડર 1/2વાટકી સૂંઠ પાઉડર 1/2વાટકી તજ પાઉડર એડ કરવો અને બધું હલાવી લેવું.

    સુગંધી ચાનો મસાલો (Flavoured Tea Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુગંધી ચાનો મસાલો (Flavoured Tea Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુગંધી ચાનો મસાલો (Flavoured Tea Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    1/2વાટકી ગ્રીન ઇલાયચી લઈને ગ્રીન ફોતરા સાથે મિક્સરમાં પીસી લેવી ફોતરાના કારણે મસાલો સુગંધી બને છે. અને જાયફળ પણ ખાલી દસ્તાથી અધકચરુ ખાંડીને મિક્સરમાં પીસી લેવું.

    સુગંધી ચાનો મસાલો (Flavoured Tea Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુગંધી ચાનો મસાલો (Flavoured Tea Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુગંધી ચાનો મસાલો (Flavoured Tea Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી મિક્સરમાં પીસેલું જાયફળ અને એલચીનો પાઉડર જેમાં બધું મિક્સ કર્યું છે તે બાઉલમાં એડ કરવો. બધું બરાબર મિક્સ કરીને કાચની જારમાં ભરી લેવુ.

    સુગંધી ચાનો મસાલો (Flavoured Tea Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુગંધી ચાનો મસાલો (Flavoured Tea Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુગંધી ચાનો મસાલો (Flavoured Tea Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ ચાનો મસાલો લાંબો સમય ચલાવવા માટે ફ્રીઝમાં રાખવો. જ્યાં સુધી ફ્રિજમાં રહેશે ત્યાં સુધી જરા પણ બગડશે નહીં. અને આ ચા માં તથા મસાલાવાળા દૂધમાં પણ સરસ લાગે છે. તથા થોડું પાણી મિક્સ કરીને દૂધનો ઉકાળો પણ સરસ બની છે. આ ઉકાળો બહુ જ સરસ લાગે છે.

    સુગંધી ચાનો મસાલો (Flavoured Tea Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર November 16, 2022 14:38
Bombay.
i love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
November 16, 2022 16:51
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
  2. ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
  3. બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
  4. લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
  5. લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)
  1. કોબી મરચાં નો સંભારો (Kobi Marcha Sambharo Recipe In Gujarati)
  2. ગુવાર બટાકા નુ શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
  3. પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati)
  4. સફરજન નું જ્યુસ (Apple Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16631890
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close