કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

સૂૂપ / જ્યુસ રેસીપી
#SJC : પેશન જ્યુસ
ગરમી ની સિઝનમા ઠંડુ ઠંડુ ફ્રેશ જ્યુસ પીવાની મજા આવે. ખાટા ફ્રુટ માથી આપણ ને વિટામિન સી મળે છે . રોજિંદા જીવન મા ફ્રેશ ફ્રુટ જ્યુસ નો સમાવેશ ચોક્કસ પણે કરવો જોઈએ.

સૂૂપ / જ્યુસ રેસીપી
#SJC : પેશન જ્યુસ
ગરમી ની સિઝનમા ઠંડુ ઠંડુ ફ્રેશ જ્યુસ પીવાની મજા આવે. ખાટા ફ્રુટ માથી આપણ ને વિટામિન સી મળે છે . રોજિંદા જીવન મા ફ્રેશ ફ્રુટ જ્યુસ નો સમાવેશ ચોક્કસ પણે કરવો જોઈએ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
આઠ વ્યક્તિ
  • 12-15 નંગપેશન ફ્રુટ
  • 1 વાટકીખાંડ
  • 1 ટીસ્પૂનમીઠું
  • 1 ચપટીસંચળ પાઉડર
  • જરૂર મુજબ પાણી
  • જરૂર મુજબ આઈસ ક્યુબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પેશન્ટ ફ્રુટ ને ધોઈ સમારી અને બીયા કાઢી લેવા મિક્સર જારમા નાખી ક્રશ કરી લેવા.

    પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક તપેલીમાં ગરણી રાખી ગાડી લેવું હવે તેમાં મીઠું ખાંડ સંચળ પાઉડર નાખી. બધુ બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહી મિક્સ કરી લેવું.

    પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જ્યુસ ને ઠંડુ થવા ફ્રીઝરમાં મૂકી દેવું.

    પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સર્વિંગ ગ્લાસમાં પહેલા ત્રણ ચાર આઈસ ક્યુબ નાખી પેશન ફ્રુટ પોર કરી ઠંડુ ઠંડુ જ્યુસ સર્વ કરવું.

    પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે
    પેશન ફ્રુટ જ્યુસ

    પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર November 16, 2022 14:50
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Amita Soni
Amita Soni @Amita_soni
November 16, 2022 18:21
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

જ્યૂસ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
  2. ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
  3. બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
  4. લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
  5. લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)
  1. ગુવાર બટાકા નુ શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
  2. સુગંધી ચાનો મસાલો (Flavoured Tea Masala Recipe In Gujarati)
  3. સફરજન નું જ્યુસ (Apple Juice Recipe In Gujarati)
  4. વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16632034
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close