બાજરી ની રાબ (Bajri Raab Recipe In Gujarati)

#MBR3
આ એક વિસરાતી વાનગી છે, જે ખુબ જ સ્વાસ્થ્વર્ધક છે. શિયાળાની કડકડતી ઠંડી માં અને ચોમાસાં ની વરસાદી મોસમમાં ખાસ આપણા દાદી-નાની બનાવતા અને વાટકો હાથ માં પકડાવી દેતા અને જયાં સુધી વાટકો ખાલી ના કરીએ , ત્યાં સુધી આપણી સામે જ બેસી રહેતા. આવે છે ને એ દિવસો ની મીઠી યાદ. તો કેમ નહી, એમણે શિખવાડેલી રાબ જ આજે બનાવીયે......😊😊

રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં પાણી ગરમ કરીને અંદર સમારેલો ગોળ નાંખવો. પાણી ગરમ થાય એટલે ગેસ બંધ કરવો.
- 2
એક પેન માં ઘી ગરમ કરી અંદર મરી અને બાજરી નો લોટ નાંખી, સોતે કરવું.
- 3
ગોળવાળું પાણી નાંખી ઉકાળવું એટલે થોડું ઘટ્ટ થશે. અંદર સુંઠ -ગંઠોડા અને ઇલાયચી નો પાઉડર નાંખી ને મિક્સ કરવું. ગેસ બંધ કરી ગરમાગરમ શક્તિ વર્ધક બાજરી ની રાબ સર્વ કરવી.ઉપર બદામ ના પાઉડર થી ગાર્નિશ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
- વેજીટેબલ ભૈડકુ (Vegetable Bhaidku Recipe In Gujarati)
- આમળા હળદર નો જ્યુસ (Amla Haldar Juice Recipe In Gujarati)
- તંદુરી શિંગોડા બાઇટ્સ (Tandoori Waterchestnut Bites Recipe In Gujarati)
- સેન્ડવીચ ઉત્તપા (Sandwich Uttapa Recipe In Gujarati)
- કેસર પીસ્તા બદામ દૂધ (Kesar Pista Badam Milk Recipe In Gujarati)

ટિપ્પણીઓ