ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat

ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ગ્લાસછાશ
  2. 3 ચમચીચણાનો લોટ
  3. 1 ચમચીગોળ
  4. જરૂર મુજબ પાણી
  5. સ્વાદ અનુસારમીઠું
  6. વઘાર માટે
  7. 1પાવરૂ તેલ
  8. 1 ચમચીજીરુ
  9. 2 લવિંગ
  10. 5-6 સુકી મેથી
  11. 1 ચમચીરાઈ
  12. મીઠો લીમડો
  13. 1 નંગટામેટું
  14. આદુ
  15. હિંગ ચપટી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં ખાટી છાશ લેવી તેમાં બેસન એડ કરો ગોળ અને મીઠું એડ કરી અને ઉકળવા દો

  2. 2

    પછી એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં સુકી મેથી લવિંગ રાઈ જીરુ અને હિંગ વઘાર કરો કઢી ઉકળવા દો

  3. 3

    સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો તૈયાર છે ગુજરાતી કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes