પાલક ટમેટાનું સલાડ (Spinach Tomato Salad Recipe In Gujarati)

Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat

પાલક ટમેટાનું સલાડ (Spinach Tomato Salad Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ પાલક
  2. ૨ નંગટામેટાં
  3. ૧ ચમચીમરચું પાઉડર
  4. ૧ ચમચીધાણાજીરું
  5. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલક અને ટમેટાને સમારી લો. પાલકને પાણી વડે ધોઈ લો.

  2. 2

    ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરી મિશ્ર કરી લો.

  3. 3

    તો તૈયાર છે પાલક ટામેટાં સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

Similar Recipes