મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

Anupa Prajapati @annu_8623
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન ચાળી લેવો તેમાં ઘી અને બે ચમચી દૂધ નાખીને ધાગો દઈને દસ મિનિટ રહેવા દેવો ત્યાં સુધીમાં એક તપેલીમાં ખાંડ લઈ તે ડૂબે એટલી પાણી નાખી તેમાં એક તારની ચાસણી કરી લેવી. એક પેનમાં ઘી ગરમ કરી તેમાં લોટ નાખીને લોટ ધીમા તાપે ક્યા રાખવો જ્યાં સુધી સુગંધ આવે ત્યાં સુધી
- 2
લોટ અને ચાસણી ઠરે અને થોડું થોડું ગરમ હોય ત્યારે બંને મિક્સ કરી લેવું અને એક થાળીમાં ઘી લગાવીને ધારી દેવું તેના ઉપર ખસખસ છાંટી દેવું અને પીસ કરી લેવા. સાદિષ્ટ તો મોહનથાળ તૈયાર.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16638077










ટિપ્પણીઓ