પાલક નો સૂપ (Palak Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન મા તેલ ગરમ મૂકો તેમા લસણ ઉમેરો સાતળો હવે તેમા તમાલપત્ર મરી અને ડુંગળી ઉમેરી સાતળો
- 2
હવે પાલક ઉમેરી બરાબર સાતળો ગેસ બંધ કરો ઠરે એટલે મીક્ષી જાર મા નાખો ક્રશ કરી લો
- 3
પેન મા લઇ પાણી ઉમેરો મીઠું સ્વાદ મુજબ અને દૂઘ નાખી બરાબર હલાવી લો ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે ટેસ્ટી અને હેલઘી પાલક નો સૂપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક કોથમીર નો સૂપ (Spinach Coriander Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#WK2#Healthyrecipeપાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. પાલક આયર્ન, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરિન, ફોસ્ફરસ, મિનરલ્સ, પ્રોટીન, વિટામિન એ અને વિટામિન સી જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તમે તેને ઘણી રીતે સેવન કરી શકો છો. તમે તેનો સૂપ પણ બનાવી શકો છો.પાલકમાં મેગ્નેશિયમ હોય છે. તે આપણા શરીરને ઉર્જાવાન રાખે છે. પાલકનું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. પાલક પેટને સ્વસ્થ રાખે છે. પાલક શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે. પાલકનું સેવન કબજિયાતની સમસ્યા દૂર કરે છે. પાલકનું સેવન ઘણા પ્રકારના કેન્સર સામે લડવામાં મદદ કરે છે. તેમાં ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. Neelam Patel -
-
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#WINTER KITCHEN CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree Doshi -
-
-
-
-
ક્રીમ ઓફ પાલક સૂપ (Cream of Palak Soup Recipe In Gujarati)
#WK3#WEEK3#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
વિન્ટર કિચન ચેલેન્જ - Week 3#WK3#MSપાલકનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છેપાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. પાલક આયર્ન, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરિન, ફોસ્ફરસ, મિનરલ્સ, પ્રોટીન, વિટામિન એ અને વિટામિન સી જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તમે તેને ઘણી રીતે સેવન કરી શકો છો. તમે તેનો સૂપ પણ બનાવી શકો છો.પાલકનું સેવન ચેપનું જોખમ ઘટાડે છે. પાલકમાં વિટામિન સી અને બીટા કેરોટિન જેવા પોષક તત્વો હોય છે. આ સિવાય તેમાં પોટેશિયમ અને ફોલેટ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે. તેમાં રહેલા એન્ટીઓકિસડન્ટ કોલેસ્ટ્રોલના હાનિકારક ઓક્સિડેશનને રોકવામાં મદદ કરે છે. પાલકમાં કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે હાડકાઓને નબળા પડવાથી બચાવે છે.પાલકમાં મેગ્નેશિયમ હોય છે. તે આપણા શરીરને ઉર્જાવાન રાખે છે. પાલકનું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. પાલક પેટને સ્વસ્થ રાખે છે. પાલક શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે. પાલકનું સેવન કબજિયાતની સમસ્યા દૂર કરે છે. પાલકનું સેવન ઘણા પ્રકારના કેન્સર સામે લડવામાં મદદ કરે છે. તેમાં ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.સ્પિનચ સૂપ એટલે કે પાલક સૂપ એક સ્વાદિષ્ટ સૂપ રેસીપી છે. આ એક સ્વસ્થ અને સ્વાદિષ્ટ વાનગી છે. તમે તેને તમારા સ્વસ્થ આહારમાં શામેલ કરી શકો છો. Juliben Dave -
ક્રિમી પાલક સૂપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3#week3#cookpadindia#cookpadgujarati#homemade Keshma Raichura -
-
મગ ની દાળ નો સૂપ (Moong Dal Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
પાલક માંથી ખૂબ જ સ્વાદિષ્ટ સૂપ.. નાના બાળકો આમ પાલક ન ખાતા હોય પણ આ જરૂર પસંદ કરશે.. Vidhi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16637957
ટિપ્પણીઓ (2)