લીલી હળદર નું સલાડ (Lili Haldar Salad Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ નંગપીળી લીલી હળદર
  2. ૧ નંગ આંબા હળદર
  3. ૧ ટુકડોઆદુ
  4. ૧ નંગકાકડી
  5. ૨ નંગલીલાં મોળા મરચાં
  6. ૧ નંગલાલ મોળું મરચું
  7. ૨ ટીસ્પૂનલીંબુનો રસ
  8. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં હળદર, કાકડી, આદુ, લીલા મરચા નેં પાણી થી બરાબર ધોઈ લો

  2. 2

    બધું બરાબર છોલી લો, ને પાતળુ પટ્ટી માં સમારી લો

  3. 3

    તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરી લો, આ સલાડ એક દીવસ પછી બરાબર અથાય એટલે ખાવાં ના ઉપયોગ માં લો, ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes