મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

મેથીની ભાજી શિયાળામાં જ મળે છે.. એટલે મેથી ના રસિયા મુઠીયા, ઢેબરા, પૂરી, ગોટા,હાંડવો. બધું જ બનાવી ને ખાવા જોઈએ ‌‌..

મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)

મેથીની ભાજી શિયાળામાં જ મળે છે.. એટલે મેથી ના રસિયા મુઠીયા, ઢેબરા, પૂરી, ગોટા,હાંડવો. બધું જ બનાવી ને ખાવા જોઈએ ‌‌..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમેંથી ની ભાજી
  2. 1/2 વાટકીસમારેલી કોથમીર
  3. 1 ચમચીલસણની પેસ્ટ
  4. 1 ચમચીમરચાની પેસ્ટ
  5. 2 ચમચીતલ
  6. 1 ચમચીઅજમો
  7. 1 વાટકીઘઉંનો લોટ
  8. 1 વાટકીચણાનો લોટ
  9. 1 વાટકીબાજરી નો લોટ
  10. 3 ચમચીદહીં
  11. 3 ચમચીગોળ
  12. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ત્રણ પ્રકારના લોટ મિક્સ કરી તેમાં મોણ, મીઠું નાખી ને બધું જ મિક્સ કરી લો..

  2. 2

    હવે એમાં અજમો અને તલ ઉમેરો અને દહીં અને ગોળ નાં પાણી થી લોટ બાંધી લો.. પાટલી પર વણી લો અને તેલ મુકો અને શેકી લો.. ે

  3. 3

    હવે એક ડીશ માં કાઢી સર્વ કરો ‌.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes