પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#BR
શિયાળા માં મળતી પાલક નો સ્વાદ ખૂબ જ સરસ હોય છે.તેનો ઘણી બધી રીતે ઉપયોગ કરવામાં આવે છે.અહીં તેનો ઉપયોગ કરીને પરાઠા બનાવ્યાં છે જે કલર ની સામે સ્વાદ માં ખૂબ જ લાગે છે.

પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#BR
શિયાળા માં મળતી પાલક નો સ્વાદ ખૂબ જ સરસ હોય છે.તેનો ઘણી બધી રીતે ઉપયોગ કરવામાં આવે છે.અહીં તેનો ઉપયોગ કરીને પરાઠા બનાવ્યાં છે જે કલર ની સામે સ્વાદ માં ખૂબ જ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 1/2 કપમલ્ટીગ્રેઈન લોટ
  2. 1નાની જુડી પાલક
  3. 1 નંગનાનો ટુકડો આદું
  4. 1 નંગલીલું તીખું મરચું
  5. મીઠું પ્રમાણસર
  6. 1 ચમચીતેલ મોણ માટે
  7. 1/4 ચમચીતલ
  8. શેકવાં માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલક ને ગરમ પાણી માં 2 મિનિટ બોઈલ કરી બરફ વાળા પાણી ઉમેરો જેથી તેનો કલર જળવાય રહે.મિકસર જાર માં આદું, મરચાં અને 1/4 કપ પાણી ઉમેરો..

  2. 2

    પ્યુરી બનાવવી.લોટ માં મસાલા ઉમેરી પાલક ની પ્યુરી થી મિડીયમ લોટ બાંધવો.મસળી લુવા કરવાં.

  3. 3

    અટામણ ની મદદ થી વણવું.તવો ગરમ કરી બંને બાજુ તેલ લગાવી શેકી લો.

  4. 4

    પરાઠા ને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes