પાલક મગની દાળનું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri @cook_25058245
પાલકની ભાજી સાથે મગની મોગરદાળ મિક્સ કરી બનાવાતું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.આ શાક માંથી ભરપૂર પ્રોટીન મળે છે.
#BR
પાલક મગની દાળનું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
પાલકની ભાજી સાથે મગની મોગરદાળ મિક્સ કરી બનાવાતું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.આ શાક માંથી ભરપૂર પ્રોટીન મળે છે.
#BR
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોગરદાળને પાણી થી ધોઈને 1 કલાક જેટલી પલળવા દો.પછી એક કઢાઈમાં વઘાર માટે તેલ મૂકી એમાં રાઈ નાંખો.એ તતડે એટલે એમાં હીંગ નાંખી થોડું લાલ મરચું નાંખી પાણી ઉમેરો.પછી એમાં પલાળેલી દાળ ઉમેરો. હવે એમાં હળદર તથા દાળ પૂરતું જ મીઠું ઉમેરો
- 2
હવે આ દાળને ઢાંકીને ચડવા દો. લગભગ 5-7 મિનિટમાં દાળ ચડી જશે. પછી ત્યારબાદ એમાં તૈયાર રાખેલી પાલકને ઉમેરો.
- 3
હવે એને બરાબર હલાવી મિક્સ કરી લો.પછી પાલકને પણ 2-4મિનિટ ચડવા દો.હવે એમાં બીજા બાકી રહેલા મસાલા ઉમેરી હલાવી લો.
- 4
એકાદ બે મિનિટ પછી એને ગૅસ ઉપર થી ઉતારી લો અને એને ગરમાગરમ પીરસો.
Similar Recipes
-
સુવાભાજી અને લસણ નું શાક (Suva Bhaji Lasan Shak Recipe In Gujarati)
શિયાળામાં દરેક પ્રકારની ભાજી ખૂબ જ સરસ મળે છે.અત્યારે સુવાની ભાજી પણ ખૂબ સરસ મળે છે. આ ભાજીમાં એન્ટી ઑક્સિડન્ટ વિટામિન A અને C ભરપૂર માત્રામાં હોય છે.#BR Vibha Mahendra Champaneri -
મગની છુટ્ટી દાળ (Moong Dal Recipe In Gujarati)
મગની મોગરદાળને જુદી- જુદી રીતે બનાવવામાં આવે છે. સામાન્ય રીતે મગની મોગરદાળને કઢી-ભાત સાથે બનાવાય છે. આ દાળનો દાણો એકદમ છૂટ્ટો થાય એવી રીતે મેં બનાવી છે.અમારા ઘરે કઢી સાથે આ દાળ અચૂક બનાવાય છે.#RC1#Yellow Vibha Mahendra Champaneri -
પાલક-મગની દાળનું શાક (spinach splits ગ્રામ curry recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટ પાલકની ભાજીમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં હોય છે. મગની ફોતરાવાળી દાળ પ્રોટીન અને ફાઈબર્સથી ભરપૂર હોય છે. બનેંનુ મિશ્રણ કરી એક સીમ્પલ શાક બનાવ્યું છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બંને છે. Sonal Suva -
પાલક મગની દાળનું શાક (Palak Moong Dal Sabji Recipe In Gujarati)
આ પાલક મગની દાળનું શાક મારા ઘરમાં રેગ્યુલર બને છે ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે#GA4#Week2 Amee Shaherawala -
તુરીયાનું શાક (Turiya Shak Recipe in Gujarati)
અત્યારની આ સિઝનમાં બજારમાં તુરીયા સહેલાઈથી મળી જાય છે.તુરીયા ખૂબ સહેલાઈથી પચી જાય છે.તેમજ તુરીયામાંથી પ્રોટીન અને વિટામિન A,B,C પણ મળે છે.#EB Vibha Mahendra Champaneri -
વાલનું શાક (Val Shak Recipe in Gujarati)
શુભ પ્રસંગોમાં બનાવવામાં આવતું વાલનું શાક ખટ્ટ-મીઠ્ઠા ટેસ્ટ ને કારણે લગભગ નાના મોટા સહુને ભાવે છે. મેં આજે વાલનું શાક બનાવ્યું છે.આ શાક બનાવવું ખૂબ જ સહેલું છે.#EB Vibha Mahendra Champaneri -
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
કંકોડા એ ચોમાસાની ઋતુનું શાક છે. લસણવાળું કંકોડાનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB Vibha Mahendra Champaneri -
ટીંડોળાનું શાક
ઉનાળાની ઋતુમાં અમુક શાક બજારમાં ખાસ જોવા મળે છે. જેમાં ટીંડોળા ખાસ મળતા હોય છે.#SSM Vibha Mahendra Champaneri -
ભરેલી ડુંગળીનું શાક (Bhareli Dungli Shak Recipe In Gujarati)
નાની-નાની ડુંગળીનું ભરેલું શાક ખાવાની મજા આવે છે. સાથે ભાખરી, છાશ,મરચાં, લસણની ચટણી હોય ત્યારે તો ખાવાનો જલસો પડી જાય. Vibha Mahendra Champaneri -
પાલક ની ભાજી અને રીંગણ નુ શાક (Palak Bhaji Ringan Shak Recipe In Gujarati)
ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં પાલકની ભાજી અને રીંગણનું શાક બનાવ્યું અમારા ઘરમાં બધાને પાલકની ભાજી બહુ જ ભાવે છે. Sonal Modha -
મેથીની ભાજી - ચણાની દાળનું શાક
મેથીની ભાજી આમ તો દરેક સિઝનમાં મળતી હોય છે પણ શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળતી હોય છે.ચણાની દાળ સાથે પણ એનું શાક ટેસ્ટી લાગે છે.#RB2 Vibha Mahendra Champaneri -
ઢોકળીનું શાક(Dhokali Shak Recipe in Gujarati)
કાઠિયાવાડી ઢોકળીનું શાક ગુજરાતીઓ નું પ્રિય એવું આ શાક છે. આ શાક ચણાના લોટ માંથી બનાવવા માં આવે છે. સુરેન્દ્રનગરમાં આવેલા નોવેલ્ટીના પરાઠા-શાક ખૂબ જ વખણાય છે. એમાં પણ એનું ઢોકળીનું શાક બહુ વખણાય છે. મેં અહીં ઢોકળીના શાકની રીત બતાવી છે એ રીત થી સરળતાથી અને જલ્દીથી બની જાય છે.#GA4#Week12 Vibha Mahendra Champaneri -
ચોળાની વડી-પાપડનું શાક
ઉનાળામાં શાકભાજી ઓછા મળતાં હોય છે તેમજ મોંઘા પણ હોય છે.અમુક શાક ના ભાવતા હોય એવું પણ બને. એ સમયે ઘરમાં રહેલા પાપડ તથા વડી માંથી શાક બનાવી શકાય છે. આ શાક ખાવામાં ટેસ્ટી પણ લાગે છે.આ શાકમાં ગળપણ-ખટાશ થોડા આગળ પડતા હોય તો એ વધુ સ્વાદિષ્ટ લાગે છે. ચોળા -દાળની, મગ-દાળની,અડદ-દાળની વડી એમ અલગ અલગ પ્રકારની વડી બજારમાં તૈયાર મળતી હોય છે. આજે મેં ચોળા-દાળની વડી સાથે અડદના પાપડનું શાક બનાવ્યું છે.#SSM Vibha Mahendra Champaneri -
મોગર દાળ નું સલાડ (Mogar Dal Salad Recipe In Gujarati)
હેલ્ધી અને પૌષ્ટિક આ સલાડ ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. વજન ઘટાડવા માટે પણ આ પૌષ્ટિક સલાડ ઉપયોગમાં લઈ શકાય છે. આ સલાડ બનાવવું ખૂબ જ સરળ છે. Vibha Mahendra Champaneri -
પાલક ની ભાજી (Palak Bhaji Recipe In Gujarati)
આજે પાલકની સરસ ભાજી મળી તો લંચમાં લસણ વાળી પાલકની ભાજી જ બનાવી દીધી .ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અને મને પાર્કની ભાજી અને મેથી ની ભાજી બહુ જ ભાવે. Sonal Modha -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Cookpad#Gujarati# રેસીપી નંબર 155અત્યારે પાલકની ફ્રેશ ભાજી આવે છે .એટલે પાલક ની ભાજી સાથે પનીર નું શાક ,એટલે કે પાલક પનીર ખાવાની બહુ જ મજા આવે .મે આજે પાલક પનીર બનાવી છે. Jyoti Shah -
પાલક અને મગની દાળનું હેલ્ધી શાક
#RB6#Week6#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆજે મેં મગની દાળ અને પાલક નુ શાક શરીરની તંદુરસ્તી ટકાવવા માટે વજન ઘટાડવા માટે ખાસ બનાવેલું છે આ શાક મેં મારી મિત્ર ઈશાનીને ડેડી કેટ કરવા તેની પસંદનું શાક બનાવ્યું છે આ શાક આરોગ્ય માટે ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
-
પાલક મેથી ભાજી નું શાક (Palak Methi Bhaji Shak Recipe In Gujarati)
#BRશિયાળુ શાક ભાજી ની વાનગી ખૂબ પ્રખ્યાત છે. Iron ખૂબ મળે છે. Kirtana Pathak -
દાલ પાલક નુ શાક (Dal Palak Shak Recipe In Gujarati)
તુવેરની દાળમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે અને પાલકમાં પણ ભરપૂર વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ હોય છે તેથી આ બન્નેનું કોમ્બિનેશન એક હેલ્ધી કોમ્બિનેશન છે જેના શાક ની રેસીપી અહીંયા શેર કરી છે આ શાક વેઇટલૉસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે sonal hitesh panchal -
-
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળામાં બધા શાકભાજી ખૂબ જ સારા અને સસ્તા મળતા હોય છે. મેં આજે ફ્લાવર વટાણાનું શાક બનાવ્યું છે.#WLD Vibha Mahendra Champaneri -
લસણીયા પાલક ગાંઠીયા
શિયાળાની ઋતુમાં ભાજી ખુબ જ તાજી મળે છે આપણે ભાજીમાંથી શાક, સલાડ ,પરાઠા વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીયે છે તો આજે મેં પાલકની ભાજી અને લસણનો ઉપયોગ કરી લીલા અને તીખા ગાંઠિયા બનાવ્યા છે.#લીલી#ઇબુક૧#૧૦ Bansi Kotecha -
પરવળનું શાક
હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળાની ઋતુમાં જેટલા વધુ શાકભાજી મળતા હોય એટલા શાકભાજી ઉનાળામાં મળતા નથી. પરવળનું શાક ઉનાળાની ઋતુમાં સહેલાઈથી બજારમાં મળી રહે છે. પરવળમાં ઔષધીય ગુણો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.#GA4#Week26 Vibha Mahendra Champaneri -
પાલક મગની દાળ નુ શાક (Spinach Moong Dal Shak Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiપાલક મગની દાળ નુ શાક Ketki Dave -
દુધી ચણાની દાળનું શાક
દુધી ચણાની દાળનું શાક ગુજરાતી સ્ટાઇલમાં ગળપણ અને ખટાશવાળું બને છે અને ભાખરી પરાઠા અને રોટલી સાથે સ્વાદમાં સરસ લાગે છે Jyoti Shah -
પાલકની ભાજીના મુઠીયા (Palak Bhaji Muthia Recipe In Gujarati)
હવે શિયાળો પૂરો થવા આવ્યો છે તો છેલ્લે- છેલ્લે પાલકની ભાજીના મુઠીયા બનાવ્યા છે.આ મુઠીયા સવારના ગરમ નાસ્તામાં અથવા સાંજની ઓછી ભૂખ માટે નો સારો વિકલ્પ છે. આ ડીશ પૌષ્ટિક તથા હેલ્ધી છે.#BW Vibha Mahendra Champaneri -
ભરેલા પરવળનું શાક (Stuffed Parwal Sabji Recipe in Gujarati)
ઉનાળામાં બજારમાં મળતા શાકભાજીમાં પરવળ ખૂબ જ સહેલાઈથી મળી રહે છે.પરવળમાં ઔષધીય ગુણો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. મેં આજે ભરેલા પરવળનું શાક બનાવ્યું છે.#EB Vibha Mahendra Champaneri -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શાકભાજીમાં બટાકા એ લગભગ સૌને ભાવતું શાક છે. નાના બાળકોને તો આ શાક લગભગ ભાવતું જ હોય છે. બટાકા માંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે. એમાંય મહેમાન આવવાના હોય કે ઘરે મિષ્ટાન બનાવ્યું હોય ત્યારે અથવા સાંજના સમયે જમવામાં પણ બનાવાય છે.આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે.# ટ્રેન્ડીંગ રેશિપી#બટાકા વડા Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16662485
ટિપ્પણીઓ (2)