ખજૂર ના લાડુ (Khajoor Ladoo Recipe In Gujarati)

Janvi Joshi
Janvi Joshi @Jr_joshi
શેર કરો

ઘટકો

૧૫મિનિટ
૨લોકો
  1. ૨૫૦ ગ્રામખજૂર
  2. ઘી
  3. કાજુ બદામ
  4. કોપરાનું ખમણ

રાંધવાની સૂચનાઓ

૧૫મિનિટ
  1. 1

    ખજૂરમાં થી ઠળિયા કાઢી પેશી અલગ કરવી

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ કરો

  3. 3

    ઘી ગરમ થઈ જાય એટલે તેમાં ઠળિયા કાઢેલ ખજૂર ઉમેરો

  4. 4

    કાજુ બદામ ની કતરણ નાખી લો

  5. 5

    કોપરાનું ખમણ નાખી દો

  6. 6

    બધું મિક્સ કરી તેના લાડુ બનાવી લો

  7. 7

    લાડુ બની જાય એટલે તેને કોપરાના ખમણ માં રગદોળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janvi Joshi
Janvi Joshi @Jr_joshi
પર

ટિપ્પણીઓ

Similar Recipes