પાઈનેપલ પલ્પી જ્યૂસ (Pineapple Pulpy Juice Recipe In Gujarati)

Pooja Shah @cook_25041811
Winter special
પાઈનેપલ પલ્પી જ્યૂસ (Pineapple Pulpy Juice Recipe In Gujarati)
Winter special
રાંધવાની સૂચનાઓ
- 1
પાઈનાપલ નાં ટુકડા કરીને થોડું પાણી ઉમેરી ને મિક્સર માં પીસી નાખો
- 2
પીસાઈ જાયે એટલે અને કાના વાળા વાટકા થી ગાળી લો. સારો પલ્પ નિચે ગળાઇ જસે. બાકી હાથ મસળીને કાળી સકો છો. ત્યાર બાદ એના મીઠું જીરું અને લીંબુ નું રસ નાખી ને fridge માં મૂકી શકીએ છીએ. લીંબુ નાખવાથી જ્યૂસ કારો નાં થાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાઈનેપલ જ્યુસ(Pineapple juice recipe in Gujarati)
#MW1આ કોરોના કાળ માં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા આ પાઈનેપલ ખુબજ ફાયદાકારક છે. તો આ પાઈનેપલ જ્યુસ રોજ પીવાથી શરીર માં સ્ફૂર્તિ આવે છે.અનેક ફાયદા છે આ પાઈનેપલ ના તો આ રીતે જ્યુસ બનાવી રોજ ૧ગ્લાસ પીવો જોઈએ. Kiran Jataniya -
પાઈનેપલ જ્યૂસ
#RB7#week7#પાઈનેપલ જ્યૂસઅમારે સમર માં બધાં જ્યૂસ બનાવીએ છીએ તો આજે મેં બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
પાઈનેપલ જ્યુસ(pineapple juice recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ21જ્યુસ તો કોને ના ભાવે? તેમાં પણ પાઈનેપલ જ્યુસ...... એ પણ ફટાફટ અને ટેસ્ટી! જ્યુસ પીવાથી આપણને એનર્જી મળે છે. તેમાં કોઇ પણ ઉપવાસ હોય તો આ જ્યૂસ પીવાથી ખૂબ જ એનર્જી મળે છે. ઉપરાંત ઘરે કોઇ મહેમાન આવ્યા હોય તો આ રેસિપી ની મદદથી ફટાફટ પાઈનેપલ જ્યુસ ઘરે બનાવી શકાય છે. Divya Dobariya -
-
-
-
-
પાઈનેપલ એપલ જીરા સોડા (Pineapple Apple Jeera Soda Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપાઇનેપલ એપલ જીરા સોડા Ketki Dave -
ફ્રેશ પાઈનેપલ જ્યુસ (fresh pineapple juice recipe in Gujarati)
પાઈનેપલ એટલે કે,અનાનસ નો જ્યુસ માં વિટામીન C નો અને B1 હોય છે.સ્વાસ્થ્ય માટે પાઈનેપલ ઘણી બધી રીતે ફાયદાકારક છે.તે હાડકાં અને ચામડી માટે ખૂબ ગુણકારી છે. તે બ્રેક ફાસ્ટ નાં સમયે સર્વ કરી શકાય. Bina Mithani -
પાઈનેપલ ઓરેન્જ જ્યુસ (Pineapple Orange Juice Recipe In Gujarati)
ગરમી માં કૂલ કૂલ જ્યુસ પીવા નુ બહુજ સરસ લાગે મે મિક્સ જ્યુસ બનાવીયુ. #NFR Harsha Gohil -
પાઈનેપલ નુ શરબત (Pineapple Sharbat Recipe In Gujarati)
#seasonal#cookpadgujrati#cookpadindiaઅત્યારે પાઈનેપલ પણ ખુબ જ મળે છે તો મે પાઈનેપલ નુ શરબત બનાવ્યુ છે જે ફ્રોઝન પણ કરી શકાય તો ઉનાળામાં ગરમીમાં તેનો ઉપયોગ કરી શકાય Bhavna Odedra -
-
પાઈનેપલ સ્મૂધી (Pineapple Smoothie Recipe In Gujarati)
Mera Man ❤ Tera... Pyasa.... Mera Man ❤ Terrrrrra....Puri Kab Hogi ( Tuje Peeneki) Aasha...Mera man ❤ PINEAPPLE SMOOTHIE Peeneka Pyasa.... Ketki Dave -
પાઈનેપલ ડેઝર્ટ (Pineapple Dessert Recipe In Gujarati)
#GA4#Week8#Milkઆ ડેઝર્ટ ખૂબ જ ઓછા ટાઈમમાં બની જાય છે. અને ખરેખર તે સ્વાદમાં પણ ખૂબ યમી બને છે. Niral Sindhavad -
પાઈનેપલ ગ્રેપ્સ જયુસ (Pineapple grapes juice Recipe in Gujarati)
હેલ્ધી અને ડીલીશ્યસ જયુસ. Avani Suba
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16658064
ટિપ્પણીઓ