રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તાસ મા લોટ ચાળી ને લઈ લો.મેથી ને ધોઈ ને નિતારી લો.
- 2
હવે લોટ મા ધોયેલી મેથી,મીઠું,મરચું, હળદર, ધાણાજીરુ,હિંગ,તેલ અને મલાઈ નાખો.ત્યાર બાદ તલ નાખો.બધું મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી ને સોફ્ટ લોટ બાંધી લો.તેને ઢાંકી ને ૧૦ મિનિટ માટે રહેવા દો.
- 3
હવે બાંધેલા લોટ માંથી એક સરખા લુવા કરી લો.અટામણ લઈ ને પાટલા પર થેપલા વણી લો.તેને તેલ લગાવી બંને બાજુ શેકી લો.આ રીતે બધા થેપલા બનાવી લો.
- 4
ગરમ ગરમ થેપલા સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#MA"Happy mothers Day"મેં મારી મમ્મી પાસેથી મેથીના થેપલા શીખ્યાં છે.એમ તો બધી ડીશ મમ્મી એ શીખવાડેલી છે.મેથીના થેપલા મારી મમ્મીનાં , મારા અને અમારા ધર માં બધાના ફેવરેટ છે. અમે કશે પણ ફરવા જઈએ મારી મમ્મી મને થેપલા બનાવી ને આપે છે. હું જયારે પણ ઇન્ડિયા માં આવું છું મારી મમ્મી મેથીના થેપલા મારા માટે એરપોર્ટ પર જ લઈ આવે છે. માં કોઈ પણ ડીશ બનાવે એમાં માં ના હાથ નો સ્વાદ અને ખાવા માં ટેસ્ટી જ હોય છે. કેમ કે માં પ્રેમ થી બનાવે છે અને ખવડાવે છે. મને 2 વર્ષ થઈ ગયાં છે મે મારા મમ્મી ના હાથથી જમી નથી આ કોરોના માં હું 2 વર્ષ થી ઇન્ડિયા નથી ગઈ .મને જયારે પણ મમ્મી ની યાદ આવે છે ત્યારે મેં મેથીના થેપલા બનાવી મમ્મી ને વિડિયો કોલ કરી એમની સાથે ખાઉં છું I Love You Mom ❤️ Miss u...... Payal Sachanandani (payal's kitchen) -
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
સવાર નો નાસ્તો હોય કે રાત નું જમવાનું, ઘરે મહેમાન આવવાના હોય કે બહારગામ સાથે લઈ જવાનાં હોય થેપલા ગુજરાતીઓ ની ઓળખાણ છે. તેમાં પણ શિયાળાની ઋતુમાં તાજી લીલીછમ મેથી ના થેપલા ની તો વાત જ અલગ છે.#GA4#Week20#thepla khyati rughani -
-
-
-
-
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલી છમ મેથીના થેપલા ખૂબ જ સરસ બને છે. શિયાળામાં જ્યારે કુણી અને લીલી છમ મેથી ખૂબ સરસ આવે છે ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં મેથીના થેપલા અચુક બનતા હોય છે. લીલી મેથી ને બારીક સમારી, ઘઉંના લોટમાં ભેળવી, મસાલો કરી ખૂબ જ સ્વાદિષ્ટ થેપલા બનાવવામાં આવે છે. મેથીના થેપલા ને સવારના નાસ્તામાં, બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજના જમવામાં પીરસી શકાય છે. આ થેપલા ખૂબ જ ફરસા અને સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
મેથી ના મસાલા થેપલા (Methi Masala Thepla Recipe In Gujarati)
ડિનર માં બનાવ્યા.સાથે મિક્સ અથાણું..મજ્જા આવી ગઈ.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16643348
ટિપ્પણીઓ (2)