પાઈનેપલ જ્યુસ(Pineapple juice recipe in Gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#MW1
આ કોરોના કાળ માં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા આ પાઈનેપલ ખુબજ ફાયદાકારક છે. તો આ પાઈનેપલ જ્યુસ રોજ પીવાથી શરીર માં સ્ફૂર્તિ આવે છે.અનેક ફાયદા છે આ પાઈનેપલ ના તો આ રીતે જ્યુસ બનાવી રોજ ૧ગ્લાસ પીવો જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧નંગ પાઈનેપલ
  2. ૨ચમચી સાકર
  3. ૧/૨ ચમચીમરી પાઉડર
  4. ૧/૨ ચમચીસંચળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાઈનેપલ ના પીસ કરી લો અથવા બજાર માં પીસ કરી ને જ આપે છે તે લો.ત્યારબાદ તેના ટુકડા કરી લો.

  2. 2

    ત્યારબાદ તેને મિક્સર જાર માં પાઈનેપલ ના ટુકડા, મરી પાઉડર,સંચળ અને સાકર નાખી બધું ક્રશ કરી લો. ત્યારબાદ આ જ્યુસ ને ગાળી લો.આ જ્યુસ રેડી કરી લૉ.

  3. 3

    ત્યારબાદ સર્વિંગ મગ માં ભરી સર્વ કરો. આ જ્યુસ શરીર ને ખુબજ ફાયદાકારક છે તો બાળકો ને પણ આ જ્યુસ પીવાની મજા આવશે.તો રોજ એક ગ્લાસ આ પાઈનેપલ જ્યુસ જરૂર પીવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

Similar Recipes