કચોરી ચાટ (Kachori Chaat Recipe In Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

કચોરી ચાટ (Kachori Chaat Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
1વ્યક્તિ
  1. 3 નંગબેઠી કચોરી
  2. 1/2 વાટકી સેવ
  3. 1/2 વાટકી મસાલા શીંગ
  4. લસણ ની ચટણી ટેસ્ટ મુજબ
  5. લીલી ચટણી ટેસ્ટ મુજબ
  6. આંબલી ખજૂર ની ચટણી ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌથી પહેલા કચોરી ને હાથ વડ઼ે કટકા કરવા ટેસ્ટ મુજબ લસણ ની ચટણી ઉમેરો

  2. 2

    પછી આંબલી ખજૂર ને લીલી ચટણી સેવ ઉમેરો

  3. 3

    પછી મસાલા શીંગ ઉમેરો ને સર્વ કરો (જામનગર માં ફેમસ હસુ ભાઈ ના રસ પાવ તો ખરા આ કચોરી ચાટ મસ્ત આવે છે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes