મુળા ની ભાજી ના પરાઠા (Mooli Bhaji Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મુળા ની ભાજી ને સમારી ધોઈ લો, મુળા છીણી લો
- 2
હવે કઢાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં જીરુ, હીંગ, હળદર નાખી મુળા ની ભાજી વઘારી લો, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી, જીરું પાઉડર નાખો, આદુ મરચા ની પેસ્ટ ભાજી ચઢવા દો છેલ્લે લીલું લસણ, કોથમીર નાખો, ભાજી ને ઠંડી થવા દો
- 3
ઘઉં ના લોટ માં મીઠું,મોણ તેલ નાખી ને ચઢી ગયેલી મૂળા ની ભાજી ને ઉમેરો લો પરોઠા જેવો બાંધી લો, લુવા કરી પરોઠા વણી લો
- 4
તવી પર તેલ મૂકી શેકી લો, મુળા ની ભાજી ના પરોઠા સાથે આથેલા મરચાં, મોળું દહીં સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મુળા ની ભાજી ના શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#BR#cookpad Gujarati#cookpad india Saroj Shah -
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRમેથીની ભાજીના આ મુઠીયા જ્યારે ઊંધિયા નું શાક બનાવીએ ત્યારે ચોક્કસ બનાવીએ છીએ ને અને નાસ્તામાં પણ ખાઈ શકાય છે Pinal Patel -
-
-
-
-
-
-
-
-
મેથી ની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#BR#Bye Bye Winter recipe Challenge#DhebaraRecipe#Methibhaji-BajariDhebaraRecipe#મેથીભાજીઅનેબાજરીનાઢેબરારેસીપી Krishna Dholakia -
-
-
-
-
-
બથુઆની ભાજીના લચ્છા પરાઠા (Bathua Bhaji Lachha Paratha Recipe In Gujarati)
#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
મૂળા ની ભાજી નુ શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#શાક રેસીપી#cookpad Gujarati#cookpad indiaઅત્યારે શાક માર્કેટ મા સરસ કુણા મોળા મુળા ની ભાજી ,મુળા મળે છે. મે ભાજી ને શાક બનાવી ને થોડા મુળા ને સલાડ તરીકે ઉપયોગ મા લીધા છે Saroj Shah -
મૂળા ની ભાજી નું બેસન વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)
# વિન્ટર મા શાક માર્કેટ મા જાત જાત ની ભાજી મળી જાય છે , પાચક તત્વો થી ભરપૂર પ્રોટીન ફાઈબર યુકત મુળા ભાજી ના શાક બનાયા છે મૂળા ની ભાજી બેસન વાલી Saroj Shah -
-
મેથી ના લચ્છા પરાઠા (Methi Lachha Paratha Recipe In Gujarati)
#WLD#MBR4મારા ફઈને ઘેર બરોડામાં બનાવેલા બધાંને મનપસંદ Jigna buch
More Recipes
- મૂળા ની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- રોસ્ટેડ ટામેટાં ની ખાટી મીઠી ચટણી (Roasted Tomato Khati Mithi Chutney Recipe In Gujarati)
- ઘઉંના લોટ ની રૂમાલી રોટલી (Wheat Flour Rumali Rotli Recipe In Gujarati)
- મેથી નાં ગોટા ભજીયા (Methi Gota Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16661725
ટિપ્પણીઓ (2)