સુવા ભાજી મગ ની દાળ નું શાક (Suva Bhaji Moong Dal Shak Recipe In Gujarati)

Pinal Patel @pinal_patel
સુવા ભાજી મગ ની દાળ નું શાક (Suva Bhaji Moong Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મગ ની દાળ ને પાણી થી ધોઈ ૧૫ મિનિટ સુધી રહેવા દો, ત્યાર બાદ એક કઢાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં, જીરું, અજમો, હીંગ, હળદર, મરચું, મીઠું નાખીને મગ ની દાળ ને વઘારી લો, ૧/૨ કપ પાણી ઉમેરીને દાળ ચઢવા દો,
- 2
દાળ નો દાણો થોડો નેવું ટકા ચઢવા આવે એટલે ધોયેલી સવા ભાજી ને ઉમેરો, તેમાં દાળ શાક નો મસાલો નાખીને ૫ મિનિટ સુધી ચઢવા દો, શાક સરસ તૈયાર થાય એટલે છેલ્લે લીલું લસણ નાખો,
- 3
સુવા ભાજી મગ ની દાળ નું શાક સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુવા ની ભાજી અને મગની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati)
#BR #MBR3 #cooksnap Nasim Panjwani -
મગ ની દાળ સુવા ભાજી નુ શાક (Moong Dal Suva Bhaji Shak Recipe In Gujarati)
#RC1લચકો મગ ની દાળ અને સવા ભાજી નું શાક ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
સુવા ની ભાજી મગ ની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#સુવા ની ભાજી#winterસુવા ની ભાજી શિયાળા માં ખૂબ જ સરસ મળે છે અને તે ગરમ છે એટલે શિયાળા વધારે બને છે.તેમાં ફાઈબર ખૂબ જ સારા પ્રમાણ માં હોય છે.તે કોઈપણ દાળ અને તુવેર ના દાણા સાથે પણ બનાવાય છે. Alpa Pandya -
સુવા ની ભાજી-મગ ની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati)
#MW#સુવા ની ભાજી .પાચન કિયા સુધારે છે., Saroj Shah -
સુવા ની ભાજી લસણ નુ શાક (Suva Bhaji Lasan Shak Recipe In Gujarati)
#BR લીલી ભાજી#MBR5#Week 5post ૫સુવા ની ભાજી લસણ નુ શાક Vyas Ekta -
-
સુવા ની ભાજી નું શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
ગુણો થી ભરપુર એવી સુવા ની ભાજી ખાવા માં ખુબ સારી છે.. એ ઇમ્યૂનિટી વધારવાનો ખુબ સારો સ્ત્રોત છે.. Daxita Shah -
-
-
-
સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)
#MW4#suva#સુવાભાજી#સુવા#dillleaves#cookpadindia#cookpadgujaratiસુવા ની ભાજી ને અંગ્રેજી માં દિલ લીવ્સ કહેવામાં આવે છે. તે એન્ટી-ઓક્સિડેન્ટઝ, વિટામિન સી, મેગ્નેશિયમ અને વિટામિન એ નો ઉત્તમ સ્રોત છે. હ્રદયરોગ, અને કેન્સર સામે રક્ષણ સહિત આરોગ્ય માટે આ ભાજી ના અન્ય ઘણા ફાયદાઓ છે. 100 ગ્રામ તાજી સુવા ની ભાજી માંથી 43 કેલરી પ્રદાન કરે છે. તેનો ઉપયોગ ઔષધો બનાવવા માં વપરાશ થાય છે. સુવા ની ભાજી શરીર માટે ખૂબ ગુણકારી છે.સુવા ની ભાજી અને જુવાર ના રોટલા એક ઉત્તમ કોમ્બિનેશન છે. ભાજી ઉપર લીંબુ નીચવી ને ખાવા થી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સુવા ની ભાજી મારી મનપસંદ ભાજીઓ માં ની એક છે. Vaibhavi Boghawala -
-
મેથી પાલક સુવા ની ભાજી નું શાક (Methi Palak Suva Bhaji Shak Recipe In Gujarati)
#witer#Cookpadgujrati#cookpadindia#cooksnap#greenvegetable (મિક્સ) Keshma Raichura -
સુવા ભાજી કોથમીર થેપલા (Suva Bhaji Kothmir Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
#BR#MBR5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
પાલક ની ભાજી અને મગ ની દાળ નું શાક(Palak Bhaji Moong Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week2પાલક ની ભાજી ના ખુબ જ ફાયદા છે. તેમાં થી કેલ્શિયમ, ફાઇબર, આયન અને વિટામિન એ ભરપૂર માત્રા માં મળે છે. વજન ઉતારવા માટે પાલક ની ભાજી ખૂબ જ ઉપયોગી છે. Arpita Shah -
સુવાની ભાજી નુ શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
-
-
-
સુવા ની ભાજી કોથમીર થેપલા (Suva Bhaji Kothmir Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LCM1 #MBR4 Sneha Patel -
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસઆ શાક રોટલા, રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
સુવા-મગ દાળ ઢોકળા
સુવા ની ભાજી માં લોહ તત્વ હોઈ છે. આ ભાજી શરીર ઘટાડવા મા મદદ કરે છે. બીજા શાક જોડે સેહલાય થઈ ભળી જાય છે. લિલી ફોતરાં વાળી મગ ની દાળ ના ઢોકળા ગમે ત્યારે ખાઈ શકાય છે. Jasmin Motta _ #BeingMotta -
તાંદળજાની ભાજી ને મગની દાળ નું શાક (Tandarja Bhaji Moong Dal Shak Recipe In Gujarati)
#supers Daxa Pancholi
More Recipes
- મૂળા ની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- રોસ્ટેડ ટામેટાં ની ખાટી મીઠી ચટણી (Roasted Tomato Khati Mithi Chutney Recipe In Gujarati)
- ઘઉંના લોટ ની રૂમાલી રોટલી (Wheat Flour Rumali Rotli Recipe In Gujarati)
- મેથી નાં ગોટા ભજીયા (Methi Gota Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16660982
ટિપ્પણીઓ