રાંધવાની સૂચનાઓ
- 1
મુળા અને ભાજી ને ધોઇ લ્યો
- 2
છાસ માં ચણા નો લોટ નાખી હલાવી લ્યો
- 3
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ અને હળદર નાખી મૂળાની ભાજી વધારો હલાવી લ્યો તેમાં મીઠું નાખી હલાવી લ્યો
- 4
હવે તેમાં લોટ વાળી છાસ નાખી હલાવી લ્યો તેમાં ધાણા જીરું નાખી હલાવી લ્યો બે મિનિટ ઉકાળો પછી ગેસ બંધ કરી દયો તૈયાર છે સ્વાદિષ્ટ મુળા ની કાઢી
- 5
કઢી સરસ લાગે છે
Similar Recipes
-
-
-
-
-
-
મૂળાની કઢી (Mooli Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpadgujarati#cookpadindia#cookpad કઢી ઘણી બધી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ સામગ્રી માંથી બનાવી શકાય છે. સામાન્ય રીતે દરેક કઢીનું એક મેઇન અને કોમન ઈન્ગ્રીડીયન્ટ ખાટું દહીં કે તેની છાશ હોય છે. અલગ અલગ પ્રકારના લીલા શાકભાજી કે પછી અડદ, મગ જેવા કઠોળ માંથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવી કઢી બનાવી શકાય છે. મેં આજે મૂળાના લીલા પાનનો ઉપયોગ કરીને મૂળાની કઢી બનાવી છે. આ કાઢીને રોટલી, રોટલા, ખીચડી કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
કઢી ની ચટણી(kadhi chutney recipe in gujarati)
ગુજરાતી ગાંઠીયા, ફાફડા, નાયલોન ખમણ, ખાટા ખમણ, મુઠીયા, આ કઢી વગર અધૂરા લાગે. બહુ જ આસાનીથી બનતી પણ આ દરેકના સ્વાદમાં વધારો કરતી એક પ્રકારની ચટણી જ છે. જે સામાન્ય કઢી થી થોડી જાડી અર્ધપ્રવાહી સ્વરુપ માં હોય છે. અને બહુ સામાન્ય ઘટકો સાથે બની જાય છે.#સાઇડ Palak Sheth -
-
-
-
-
-
-
-
મૂળા ની ભાજી ની કઢી (Radish leaves Kadhi Recipe In Gujarati)
#BW#Kadhi#Radish_leaves#winter#COOKPADINDIA#COOKPADGUJARATI#traditional#lunch Shweta Shah -
-
કઢી(Kadhi Recipe In Gujarati)
#AM1દાળ કે કઢી આપણા રોજીંદા ભોજનનું એક મહત્વનું ભાગ છે. દાળ કોઈપણ કોરા શાક સાથે સરસ લાગે છે, પરંતુ કઢી અમુક શાક સાથે જ સારી લાગે છે. અમારે ત્યાં કઢી સાથે ભીંડાનું શાક, મુળાનું શાક અથવા છુટ્ટા મગ બને છે. દરેક ઘરે અલગ-અલગ રીતે કઢી બનતી હોય છે, પાતળી, ઘટ્ટ, ખાટી મીઠી, તીખી, વગેરે... અમારે ત્યાં કઢી થોડી ઘટ્ટ અને ખાટી મીઠી બનાવીએ છીએ. તમે પણ ચોક્કસ બનાવજો... Jigna Vaghela -
-
અડદ ની કઢી (Urad Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpadgujarati#cookpad આખા અડદ ની કઢી કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. ત્યાં આખા અડદ ની કઢી ને ખાટા અડદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા અડદ અને ખાટી છાશનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કઢી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિયાળાની સિઝનમાં આ કઢી ખાવાની વધુ મજા આવે છે. બાજરાના રોટલા, લસણની ચટણી અને છાશની સાથે આ કઢી ખુબ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#Week 1#Coopadgujrati#CookpadIndiaKhichdi kadhi Janki K Mer -
-
મુળા નાં મુઠીયા (Mooli Muthia Recipe In Gujarati)
લીલી ભાજી અને મુળા ખૂબ જ ફાયદાકારક છે.. શિયાળામાં તાજા મુળા સરસ આવે છે.. મુળા થી પેટ ની ગરમી દૂર થાય છે..અને આંતરડા ની સફાઈ થાય છે.. તેમાં રેષા હોય એટલે મોટાપો ઘટે છે.. Sunita Vaghela -
લીલી ડુંગળી ની કઢી(Green Onion Kadhi Recipe in Gujarati)
#GA4#week11#cookpadindia Riddhi Ankit Kamani -
-
-
-
-
-
કાઠિયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
#Goldenaprron3 week24 Khushi Dattani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15839619
ટિપ્પણીઓ