વાલોર વટાણા રીંગણાનું શાક (Valor Vatana Ringan Shak Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
વાલોર વટાણા રીંગણાનું શાક (Valor Vatana Ringan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વાલોર વટાણાને વીણી લો.પછી રીંગણા બટેટાને સમારીને ટમેટાને પણ સમારી લો.
- 2
પછી એક કૂકરમાં ૫ ચમચી તેલ ગરમ મૂકી રાઈ,જીરુ,હિંગ,મીઠો લીમડો અને સમારેલ ટામેટાં ઉમેરી વઘાર કરો.
- 3
પછી તેમાં વાલોર,વટાણા અને સમારેલ રીંગણા, બટાકા ઉમેરી થોડું પાણી ઉમેરી બધા મસાલા એડ કરી મિક્સ કરી લો.
- 4
કુકર બંધ કરી ૩ થી ૪ વિસલ વગાડી બાફી લો.તો તૈયાર છે વાલોર વટાણા રીંગણાનું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વટાણા બટાકા નુ શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
#WLD#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
લીલી ચોળી બટેટાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા.. Sangita Vyas -
વાલોર પાપડી નું શાક (Flat Bean Sabji Recipe in Gujarati)
#valorpapdinushaak#valor#surtipapdi#winterspeical#flatbeansabji#kathiyawadistyle#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
#MBR4#Week4Post 5#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
કોબી ગાજર લીલા વટાણા નું શાક (Kobi Gajar Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#mixvegetables Neeru Thakkar -
-
-
-
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#શાકરેસિપીલંચ ટાઈમ અને રાત્રે વાળુ માં પણ ખાઈ શકાય છે.. Sangita Vyas -
-
-
વાલોર રીંગણ અને બટાકા નું શાક (Valor Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati મેં હાથી ઊંધિયા મસાલા નો ઉપયોગ કરીને આ શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં ખુબ સરસ બન્યું Amita Soni -
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpaddindia#cookpadgujarati Heetanshi Popat -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
વટાણા બટાકા નુ શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#cookpadgujarati#cookpadindia Bhavini Kotak -
-
-
-
વટાણા રીંગણ નું શાક (Vatana Ringan Shak Recipe In Gujarati)
#FFC4 #week4#cookpadgujarati#cookpadindia Khyati Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16683702
ટિપ્પણીઓ