હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#NFR
આ સલાડ વિટામીન્સ થી ભરપુર હોય છે.સ્વાથ્ય માટે ખુબ જ ઉત્તમ છે.

હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)

#NFR
આ સલાડ વિટામીન્સ થી ભરપુર હોય છે.સ્વાથ્ય માટે ખુબ જ ઉત્તમ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. .2 નંગકાકડી
  2. 3 નંગટામેટાં
  3. 1પણી પાલક ની ભાજી
  4. 1લીંબુ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. મરી નો ભુક્કો સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કાકડી,ટામેટાં અને પાલક ને બરાબર ધોઈ સમારી લો.એક ટામેટું સમારી લો.એક કાકડી ને ખમણી લો.કાકડી પાલક નાં છીણ માં મીઠું મરી,લીંબુ નાખી ભેળવી લો.

  2. 2

    હવે પ્લેટ માં બતાવ્યું છે એ મુજબ ગોઠવી દો.અને વચ્ચે મિક્સ કરેલું છીણ પાથરી દો.એક ટામેટાં ને વચ્ચે કમળ નાં સેઇપ માં કાપી ઉપર થોડું કાકડી પાલક અને
    સમારેલા ટામેટાં મૂકી દો.

  3. 3

    હવે થોડી વાર ફ્રીઝ માં મૂકી.જમવા વખતે ભોજન સાથે સર્વ કરો.આ સલાડ લંચ માં બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes