મટર પનીર નું શાક (Matar Paneer Shak Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
મટર પનીર નું શાક (Matar Paneer Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં તેલ બટર ગરમ મૂકી તેમાં સૂકું લાલ મરચું ટામેટાં કાંદા લસણ લીલા મરચા આદુ, કાજુ બધું નાખી સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લો. ત્યારબાદ તેને થોડું ઠંડુ કરી લો અને મિક્સર જારમાં તેની ગ્રેવી બનાવી લો
- 2
ત્યારબાદ કડાઈમાં બટર તેલ ગરમ મૂકી તેમાં જીરું હિંગ નો વઘાર બનાવેલી ગ્રેવી ઉમેરી બધા મસાલા કરી અને થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી મીડીયમ ગેસ ઉપર બધા મસાલા ચડી જાય અને તેલ બટર થોડું છૂટું પડવા લાગે ત્યાં સુધી થવા દો
- 3
ત્યારબાદ તેમાં સમારેલું પનીર વટાણા નાખી હલકા હાથે મિક્સ કરી એક મિનિટ માટે થવા દો તો હવે આપણું ટેસ્ટી હેલ્ધી ગરમાગરમ મટર પનીર નું શાક બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો આ શાક ની મજા માણી શકો છો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ચીઝ પાવભાજી (Paneer Cheese Pav bhaji Recipe In Gujarati)
#CWM1 #Hathimasala કુક વિથ મસાલા-૧#CookpadTurns6 Falguni Shah -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7#cookpadgujarati Ankita Tank Parmar -
-
-
-
ભીંડા નું ગ્રેવીવાળું શાક (Bhinda Gravyvalu Shak Recipe In Gujarati)
#SVCસમર રેસીપી ચેલેન્જખુબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક પૂરી પરોઠા રોટલી સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
કડાઈ મટર પનીર (Kadai Matar Paneer Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujarati Devyani Baxi -
-
-
-
-
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
લીલી તુવેર રીંગણ અને મેથી નું શાક (Lili Tuver Ringan Methi Shak Recipe In Gujarati)
#CWM1#Hathimasala Amita Parmar -
-
આલુ પનીર સ્ટફડ પરાઠા (Aloo Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#MBR6#CWM1#Hathimasala Bina Mithani -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#saragva#EB#Fam#cookpad#cookpadgujarati#cookpadindia#week6 Priyanka Chirayu Oza -
લીલીભાજી વાળી કઢી (Green bhaji Kadhi Recipe in Gujarati)
#CWM1#Hathimasala#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6 Arpita Kushal Thakkar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16675062
ટિપ્પણીઓ