મટર પનીર (mutter paneer recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ghee તેલ લઈને તેમાં ડુંગળી ટામેટાં મરચું લસણ આદુ અને ખડા મસાલા એડ કરી બરાબર સાંતળી લો.
- 2
સાંતળાઈ જાય એટલે ઠંડુ થાય પછી મિક્સીમાં ક્રશ કરી લો.
- 3
ત્યાર બાદ એક પેનમાં તેલ અને ઘી ગરમ થાય એટલે ગ્રેવી તેમાં એડ કરો. હવે તેમાં કાજુ વટાણા અને બધા જ મસાલા એડ કરો. પંજાબી મસાલા માં થોડું પાણી એડ કરી અને તે મિશ્રણને પણ તેમાં ઉમેરો.
- 4
હવે તેમાં પનીરના ટુકડા એડ કરો. Ghee અને તેલ છૂટા પડવા લાગે એટલે કોથમીર વડે ગાર્નીશ કરી નાન અથવા રોટી સાથે સર્વ કરો તો તૈયાર છે spicy મટર પનીર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાલકપનીર(Palak paneer Recipe in Gujarati)
પાલક એ લોહતત્વ મેળવવા નો મોટો સ્તોત્ર છે અને એટલે હું હંમેશા પાલકની વિવિધ વાનગી બનાવું છું#MW2 Padmini Pota -
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
બધાને પંજાબી સબ્જી બહુ ભાવે એટલે નવી-નવી ટ્રાય કરું. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi paneer recipe in Gujarati)
શાહી પનીર મુઘલાઈ સ્ટાઈલની પનીર ની ડીશ છે જેમાં પનીરને કાંદા ની ગ્રેવી માં બનાવવામાં આવે છે. આ ગ્રેવીમાં કાજુ, ખસખસ, નાળિયેર અને દહીં ઉમેરવામાં આવે છે. એની સાથે આખા સુકા મસાલા અને લીલા મસાલા પણ ઉમેરાય છે જેના લીધે આ ડીશ ખૂબ જ ફ્લેવરફુલ બને છે. રિચ અને ક્રીમી ગ્રેવી વાળી આ ડિશ સ્વાદમાં માઈલ્ડ હોય છે. આ ડિશ પનીર ના બદલે મિક્સ શાકભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#MW2 spicequeen -
-
-
મટર પનીર આલુ વીથ પિત્ઝા ગ્રેવી(matar paneer alu with pitza gravy
#સુપરશેફ1#week1પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ29 Sudha Banjara Vasani -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર અંગારા (Restaurant style paneer Angara recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસીપી#માઇઇબુક Devika Panwala -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
#KSએક્દમ ટેસ્ટી અને ઇઝી મટર પનીર બવ જ સરસ બન્યું તમે પણ જરૂર આ રીતે ટ્રાય કરજો charmi jobanputra -
પનીર લબાબદાર(paneer labdadar ઈન Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_7 #વિકમીલ૧ #સ્પાઇસી ખુબ જ સરસ, સ્વાદિષ્ટ અને લાજવાબ છે આ પનીર લબાબદાર.... Hiral Pandya Shukla -
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં બહુ સરસ લીલા વટાણા મળે છે તો તેનો ઉપયોગ કરી એ સબ્જી બનાવી છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે.#KS Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12888924
ટિપ્પણીઓ (2)