કાકડી દાડમ નું રાઇતું (Cucumber Pomegranate Raita Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
કાકડી દાડમ નું રાઇતું (Cucumber Pomegranate Raita Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં એકદમ મોળું લેવાનું. તેને બરાબર વલોવી લો. પાણી નહિ નાંખવું કારણ કે કાકડી માંથી પાણી છૂટશે. કાકડી અને ગાજર છીણી લો. કોથમીર, ફુદીનાના પાન અને મરચું ઝીણું સમારી લો.
- 2
હવે દહીં માં બધા શાકભાજી નાંખી સંચળ, બુરું અને જીરુ પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે સર્વિંગ બાઉલમાં લઈ દાડમનાં દાણા થી ગાર્નિશ કરી જમવામાં સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાકડી અને દાડમ નુ રાઇતું (Cucumber Pomegranate Raita Recipe In Gujarati)
ગરમી શરૂ થઈ ગઈ હોવાથી જમવામાં કંઈક ઠંડુ હોય તો ગમે. કાકડી અને દાડમ નુ રાઇતું પુલાવ, થેપલા કે પરાઠા સાથે સર્વ કરી શકાય અને ઝટપટ બની જાય છે. અગાઉથી બનાવી ફ્રીઝમાં રાખી શકાય. Dr. Pushpa Dixit -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
કાકડીનું રાઇતું મારું ફેવરેટ રાઇતું છે.. એકદમ લાઈટ..ઝટપટ બની જાય. Dr. Pushpa Dixit -
ગાજર કાકડી નું રાઇતું (Gajar Kakdi Raita Recipe In Gujarati)
આજે મેં ગાજર અને કાકડીનું રાઇતું બનાવ્યું છે. Sonal Modha -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Nita Dave -
કેળા કાકડી દાડમ નું રાઇતું (Banana Cucumber Pomegranate Raita Recipe In Gujarati)
#SSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
દરરોજ ના જમાનામાં સલાડ બનાવતા હોય તો ક્યારેક આ રીતે રાયતુ બનાવીને સર્વ કરીએ તો થોડું અલગ લાગે નાના મોટા બધાને આ રાઇતું બહુ જ પસંદ હોય છે રાયતા ને સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે તો આજે મેં કાકડીનું રાઇતું બનાવ્યું. Sonal Modha -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
કાકડી નું રાયતું.(Cucumber Raita Recipe in Gujarati)
#RB7 દહીં એ બહુ પોષ્ટીક આહાર છે. દહીં સાથે કાકડી અને દાળિયા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ રાયતું બનાવ્યું છે. Bhavna Desai -
બીટરૂટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
ઘણા રાયતા બનાવ્યા પછી આજે બીટરૂટ રાઇતું અજમાવ્યું. ગુલાબી કલર અને સ્વાદિષ્ટ બન્યું છે. Dr. Pushpa Dixit -
ગાજર કાકડી નુ રાયતુ (Carrot Cucumber Raita Recipe In Gujarati)
રાયતુ એક એવી વસ્તુ છે જેને તમે થેપલા પરોઠા અથવા બિરયાની સાથે સર્વ કરી શકાય છે .આ રાયતુ નાના મોટા બધા ને ભાવશે. Sonal Modha -
કેળા કાકડી નું રાયતુ (Banana Cucumber Raita Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦#SSR : કેળા કાકડી નુ રાયતુરાઇતું એક સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે અને વેજીટેબલ બિરયાની વેજીટેબલ રાઈસ સાથે પણ સરસ લાગે છે. Sonal Modha -
એપલ રાઇતું (Apple Raita Recipe In Gujarati)
#makeitfruityએપલ રાઇતું ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ડીપ તરીકે પણ લઈ શકાય Dipal Parmar -
કાકડી છાશ (Cucumber Buttermilk Recipe In Gujarati)
છાશ એ એક દુગ્ધ પીણું છે. સામાન્ય રીતે છાશ એ માખણને વલોવતા પછી વધેલું પ્રવાહી, અથવા દહીંમાં પાણી, મીઠું, મસાલા ભેળવીને તૈયાર થતું પીણું કે દૂધને આથો લાવીને તૈયાર કરાતું પીણું છે. છાશ એ ઠંડક આપનાર પીણું છે જે ખાસ કરીને ગુજરાતીઓનું મનપસંદ પીણું છે. મોટાભાગના ગુજરાતીઓને જમ્યા પછી અથવા સાથે છાશ પીવાની આદત હોય છે. પાચનક્રિયા માટે પણ છાશ ખૂબ જ મદદરૂપ બને છે. તેમાંય જો છાશમાં ટેસ્ટી ચટાકેદાર મસાલો નાંખ્યો હોય તો આહાહા… છાશ પીવાની મજા બમણી થઈ જાય છે. વળી છાશમાં મસાલો નાંખીને પીવાથી અનેક ફાયદા પણ થાય છે.કાકડીની વાત કરીએ તો આરોગ્ય માટે શ્રેષ્ઠ શીતળ છે. કાકડીનો ઔષધિ તરીકે ઘણી રીતે ઉપયોગ થાય છે. જ્યારે ફુદીનાની વાત કરીએ તો ફૂદીનો તેના ઠંડા ગુણધર્મ માટે પ્રખ્યાત છે. ફુદીનો સ્વાદ ઉમેરવાની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.મેં અહીં ફુદીના તેમજ કાકડી બંનેનો ઉપયોગ કરીને છાશ બનાવી છે. તો ચાલો જાણીએ આ ફુદીના તેમજ કાકડીયુક્ત છાશની સરળ બનાવટ વિશે.. તમે પણ જરૂરથી બનાવજો અને આ રેસિપી વિશે અભિપ્રાય જરૂર જણાવજો...#buttermilk#cucumber#chash#drink#helathydrink#refreshing#evergreen#cookpadgujrati#cookpadindia#cookpad Mamta Pandya -
દૂધી કાકડી ફુદીના નું જ્યુસ (Dudhi Cucumber Pudina Juice Recipe In Gujarati)
#WDCદૂધી-કાકડી-ફુદીનાનું જ્યુસ એ ડીટોક્શ ડ્રીંક છે. આ ડિટોક્સ ડ્રીંક સવારે પીધા પછી ૧/૨ કલાક સુધી બીજું કંઈ નહિ ખાવું-પીવું. તો શરીરમાં આંતરડાની સરસ સફાઈ થઈ શકે. નિયમિત પીવાથી સ્કીન પણ સરસ થઈ જાય છે. ગરમીમાં ઠંડક આપે છે. Dr. Pushpa Dixit -
કાકડી અને દાડમ નુ રાયતુ(cucumber and pomegranate rice recipe in Gujarati) (Jain)
#cucumber#Pomegranate#કાકડી#દાડમ#રાયતુ#દહી#cool#summer_special#curd#CookpadIndia#COOKPADGUJRATI ઉનાળાની ગરમીમાં જ્યારે ગરમ ખાવાનું ગમતું ન હોય ત્યારે આ ઠંડું રાયતું ખુબ જ સરસ લાગે છે સાથે સાથે તે થેપલા પરાઠા પુરી વગેરે સાથે પણ ખુબ જ સરસ લાગે છે. વળી તે એકદમ ફટાફટ તૈયાર થઇ જાય છે. પહેલેથી બનાવીને Shweta Shah -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#સાઈડરાઇતું આમ જોઈ તો બિરયાની અને પુલાવ સાથે હંમેશા પીરસવા માં આવે છે અને બનાવવા માટે દહીં એ બેઝિક ઘટક છે. આજે હું અહીં કાકડી નું રાઇતું બનાવું છું. કાકડી ની પ્રકૃતિ આમ ઠંડી કહેવાય અને આ ભાદરવા મહિના ની ગરમી માં ઠંડક આપે છે. અને કાકડી આમ પણ બહુ જ ગુણકારી છે એમાં રહેલ ફાઇબર આપણને પચવા માં મદદ કરે છે. અને એ વિટામિન c પણ મળે છે. સાથે હું અહીં રાઈ ના કુરિયા ની બદલે જીરું પાઉડર વાપરું છું જેની પ્રકૃતિ પણ ઠંડી છે અને પાચન માં મદદ કરે છે. Vrunda Shashi Mavadiya -
કેળા કાકડી નું રાઇતું (Kela Cucumber Raita Recipe In Gujarati)
વેજીટેબલ બિરયાની, પુલાવ , મટર ભાત સાથે રાઇતું બનાવ્યું હોય તો રાઈસ સાથે ખાવાની મજા આવે. તો આજે મેં કેળા કાકડી નું રાઇતું બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
આ રાઇતું શીતળા સાતમ ને દિવસે ખાસ બનાવવા માં આવે છે.#RC2#Week2 Bina Samir Telivala -
કાકડી રાઇતું(Cucumber Raitu Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્ર ની વાનગી છે. જે ખાવામાં ખુબજ સરસ લાગશે.#સપ્ટેમ્બર#સાઇડ#Week1#potato#yogert Loriya's Kitchen -
દાડમ નું રાઇતું (Pomegranate Raita Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
મિક્સ ફ્રુટ રાઇતું
#SRJ #NFR#RB9 #week9 ફ્રુટ રાઇતું ખાવા માં ખૂબ જ સરસ લાગે છે અને ગરમી માં રાઇતું ખાવા નું બધા પસંદ કરે છે અને આ ફ્રુટ રાઇતું વ્રત માં પણ ખાઈ શકાય છે અને તેને બનાવવું એકદમ સરળ છે આને તમે સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો છો Harsha Solanki -
કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#SSRજમવાની ફુલ થાળી માં રાયતા, અથાણા, સલાડ હોય તો મોજ પડી જાય, આજે મેં ફરાળ ખાઈ શકાય એવું કેળા નું રાઇતું બનાવ્યું છે Pinal Patel -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
ઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય છે.દહીં ઉનાળા માં આપણા શરીર માટે સારું,કાકડી જે ઠંડક આપે કગે અને કેળા થી શક્તિ વધારે છે તો મેં બધી વસ્તુ ને ભેગી કરી ને રાઇતું બનાવ્યું જે ટેસ્ટ માં સરસ અને નાના મોટા સૌ ને ભાવે છે. Alpa Pandya -
કાકડી નું રાઇતું (Cucumber Rayta Recipe In Gujarati)
#MBR6#CookpadTurns6#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
કુકુમ્બર મીન્ટ કૂલર (Cucumber Mint Cooler Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@sudipagope inspired me for this.મેડીસીનલ પ્રોપર્ટી ધરાવતું આ ડ્રીંક ને શરબત તરીકે કે સવારે ડીટોક્સ ડ્રીંક તરીકે લઈ શકાય છે. Dr. Pushpa Dixit -
વેજીટેબલ રાઇતુ (Vegetable Raita Recipe In Gujarati)
વિવિધ શાક નાંખીને બનાવાતું રાઇતું ખૂબ જ ટેસ્ટી બને છે. #mr Dr. Pushpa Dixit -
કાકડી નું શરબત (Cucumber Sharbat Recipe In Gujarati)
#immunity કાકડી ની તાસિર ઠંડી .. તો મૈ આજે ઉનાળા માં ઠંડક આપતું પીણું બનાવિયું છે..કાકડીનાં ઘણાં બધાં ફાયદા છે..weight loss માટે પણ કાકડી ફાયદા કારક માનવામાં આવે છે. Suchita Kamdar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16649010
ટિપ્પણીઓ