મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં બે ચમચી ગરમ તેલ મૂકી તેમાં કાજુ ફ્રાય કરી લો અને પ્લેટમાં કાઢી લો ત્યારબાદ તેમાં તમાલપત્ર સૂકું લાલ મરચું ટામેટા કાંદા લસણ નાંખી બરાબર મિક્સ કરી બે મિનિટ માટે થવા દો ત્યારબાદ થોડું ઠંડુ થાય પછી કાજુ નાખી મિક્સરમાં ગ્રેવી બનાવી લો
- 2
એક તપેલીમાં ગરમ પાણી મૂકી મીઠું અને વેજીટેબલ નાખી પાંચ મિનિટ માટે બોયલ કરી લો અને તેનું પાણી નિતારી લો પછી કડાઈમાં ઘી તેલ ગરમ મૂકી તેમાં બનાવેલી ટમેટાની પ્યુરી નાખી બધા મસાલા કરી ધીમા તાપ ઉપર બધા મસાલા ભડી જાય ત્યાં સુધી થવા દો
- 3
પછી તેમાં મલાઈ કસૂરી મેથી નાખી મિક્સ કરી લો ત્યારબાદ તેમાં વેજિટેબલ્સ અને પનીરના પીસ નાખી પાંચ મિનિટ માટે થવા દો તો હવે આપણું ટેસ્ટી મટર પનીરનું શાક બનાવીને તૈયાર છે સર્વિંગ કડાઈમાં લઈને ઉપરથી કાજુ અને પનીર થી ગાર્નીશિંગ કરોબહુ મસ્ત લાગે છે.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#WEEK2મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જેને મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટા ની ગ્રેવી માં પકાવીને બનાવવામાં આવે છે આ સબ્જીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કાજુની પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે કાજુની પેસ્ટ એને ક્રીમી અને ઘટ્ટ બનાવે છે.આ સબ્જીને બપોરે અથવા રાત્રે જમવામાં રોટી પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે.તો આવો આપણે જાણીએ મટર પનીર બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ વટાણા બહુ જ સરસ મળતા હોય છે તો આ વટાણા નો ઉપયોગ પનીર સાથે કર્યો છે તેથી બાળકોને ગ્રેવીવાળું શાક બહુ ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી થાય છે અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે તો ચાલો બનાવીએ મટર પનીર Ankita Solanki -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#week2#cookpadindia#cookpadgujrati#homemade Keshma Raichura -
-
-
-
-
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
અત્યારે શિયાળા દરમિયાન જ્યારે ખૂબ સરસ શાક આવતા હોય ત્યારે રોજ જુદી જુદી સબજી બનાવીને ખાવાની ખૂબ મજા આવે છે. આવી જ 1 સબજી એટલે મટર પનીર. મેં બનાવ્યું છે તમે પણ ચોક્કસ બનાવજો.#WK2 Nidhi Desai -
-
-
-
-
કડાઈ મટર પનીર (Kadai Matar Paneer Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujarati Devyani Baxi -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)