લાલ જામફળ જ્યુસ (Red Guava Juice Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#CookpadTurns6
#MBR6
#cookpadindia
#cookpadgujarati
લાલ જામફળ નો જ્યુસ
લાલ જામફળ જ્યુસ (Red Guava Juice Recipe In Gujarati)
#CookpadTurns6
#MBR6
#cookpadindia
#cookpadgujarati
લાલ જામફળ નો જ્યુસ
રાંધવાની સૂચનાઓ
- 1
જામફળ ને સાફ કરી એના બિયાં નો ભાગ કાઢી જુદો રાખી ટૂકડા કરો....હવે બિયાં વાળા ભાગને મીક્ષી મા ૨ સેકંડ ચાલું... કરો બંધ કરો... ફરી ચલાવો... એવી રીતે ૭.. ૮ વાર કરી ગાળી લેવું.... હવે સમારેલા જામફળ ટૂકડા... બિયાં વાળો પલ્પ અને ખાંડ નાંખી ક્રશ કરી ગાળી લેવું... આ પલ્પ ને એરટાઇટ ડબ્બામા ભરી ફ્રીઝ મા સ્ટોર કરી શકાય છે
- 2
હવે સર્વિંગ ગ્લાસ મા ૩ ટેબલ સ્પૂન પલ્પ કાઢો.... હવે એમા સાદુ પાણી રેડો..
- 3
હવે એને હલાવી એમા સંચળ પાઉડર નાંખો.. તો તૈયાર છે સ્વાદિસ્ટ હેલ્ધી લાલ જામફળ જ્યુસ
- 4
Top Search in
Similar Recipes
-
લાલ જામફળ સુપ (Red Guava Soup Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiલાલ જામફળ સુપ Ketki Dave -
-
લાલ જામફળ પલ્પ (Red Guava Pulp Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujratiલાલ જામફળ પલ્પ લાલ જામફળ પલ્પબનાવી ફ્રીઝર મા સ્ટોર કરી શકાય છે... એમાંથી જ્યુસ, માર્ટિની, ચટણીવગેરે બનાવી શકાય Ketki Dave -
-
લાલ જામફળ નો જયૂસ (Red Guava Juice Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#Guava juice#જામફળ#લીંબુ#સંચળ પાઉડર#મરી Krishna Dholakia -
જામફળ બીટરુટ જ્યુસ (Guava Beetroot Juice Recipe In Gujarati)
#SJC શિયાળા માં જામફળ સરસ લાલ અને સફેદ આવે છે.સફેદ જામફળ નાં જ્યુસ ને લાલ બનાવવા માટે બીટરુટ ઉમેરી ને જ્યુસ બનાવ્યો છે.કલર ની સાથે સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Bina Mithani -
લાલ જામફળ સલાડ (Red Guava Salad Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujratiલાલ જામફળ મસાલેદાર Ketki Dave -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#juiceજામફળ નો જ્યુસ બનાવીએ ત્યારે તેનો પલ્પ વધુ નીકળે છે. તો આ પલ્પમાં મસાલા નાખી સ્ટોર કરી લેવો અને જ્યારે જ્યુસ પીવું હોય ત્યારે પલ્પ લો, ઠંડું પાણી, આઈસ ક્યુબ નાખો અને જરૂર પડે તો મસાલા એડ કરો. જામફળ ના જ્યુસ નો આનંદ માણો. Neeru Thakkar -
જામફળ સલાડ (Guava Salad Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujratiજામફળ સલાડ છોટી છોટી ભૂખ કે લીયે બેસ્ટ ઓપ્શન Ketki Dave -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#Post3# સુપજ્યુસ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શુભ જ્યુસ ની રેસીપી શીખ્યા તેમાં જામફળના જ્યુસ નો સ્વાદ અનેરો હોય છે Ramaben Joshi -
જામફળ નો જૂયસ(Jamfal juice recipe in Gujarati)
અત્યારે શિયાળા ની સિઝન સુરુ થઇ છે જામફળ આ શિયાળા માં મળતુ ફળ છે તો મેં લાલ જામફળ નો જ્યુસ બનાવ્યો છે જે તમને ગમશે Kamini Patel -
જામફળ શીકંજી (Guava Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૨૫જામફળ શીકંજી Ketki Dave -
જામફળ નુ શાક (Guava Shak Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujaratiજામફળ નુ શાક Ketki Dave -
-
જામફળ ની ચટણી (Guava Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiજામફળ ફુદીના ની ચટણી Ketki Dave -
લાલ જામફળ નું જયુસ (Red Jamfal Juice Recipe In Gujarati)
અત્યારે અમારે અહીંયા લાલ જામફળ સરસ મળે છે. તો આજે મેં જામફળ નું જયુસ બનાવ્યું. Sonal Modha -
લાલ જામફળ નું શરબત (Red Jamfal Sharbat Recipe In Gujarati)
આ રેસિપી લઈને આવી છુ ખુબ જ સરસ બની છેલાલ જામફળ થી બને છેજામફળ ની સીઝન મા ખાવાની મઝા અલગ જ હોય છે મેં લાલ જામફળ નું શરબત બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે કાચની બરણીમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો ફી્ઝ મા રાખવાનો છે જામફળ નો પલ્પતમે સ્ટોર કરી ને રાખ્યો હોય તો જ્યારે મન થાય ત્યારે પીવી સકો છો#RC3#Redrecipies#week3 chef Nidhi Bole -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#MBR3Week3#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
લાલ મરચાની ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલાલ મરચા ની ચટણી Ketki Dave -
લાલ મરચું અને મીઠા વાળાં લાલ જમફળ
#cookpadIndia#cookpadgujarati#MBR5#Week 5 આજે લાલ જામફળ લાલ મરચું અને મીઠું મિક્ષ કરી ને બનાવ્યાં. Krishna Dholakia -
લાલ જામફળ નો જ્યુસ (Lal Jamfal Juice Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
વોટરમેલોન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiવોટરમેલન જ્યુસ Ketki Dave -
જામફળ નું જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#MBR7#Week7#Cookpadgujarati શિયાળામાં જામફળ ખૂબ જ સરસ મળે છે. જામફળ એક સ્વાદિષ્ટ, પોષ્ટીક મજબૂત ફળ હોવાની સાથે તેમાં અનેક ઔષધીય ગુણો છે જે વિવિધ રોગોને દૂર કરે છે. Bhavna Desai -
દહીવાળું લાલ જામફળ નું શાક
#WLD#CWM2#Hathimasala#MBR7#WEEK7#દહીંવાળું લાલ જામફળ નું શાક Krishna Dholakia -
-
ગંગા જમના દ્રાક્ષ જ્યુસ (Ganga Jamana Grapes Juice Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiદ્રાક્ષ જ્યુસ Ketki Dave -
જામફળ જામ જ્યુસ
#એનિવર્સરી#વીક1મહેમાનો નું વેલકમ એકદમ નવા જ્યુસ થી કરો.જે આજે મેં "જામફળ જામ જ્યુસ " બનાવી ને સ્વાગત કર્યું. એકવાર જરૂર થી ટ્રાય કરજો અને આવા જ્યુસ ની મજા માણો. Urvashi Mehta -
-
જામફળ સ્મૂૂથી
#ફ્રૂટ્સલાલ જમફળ ફક્ત શિયાળ માં જ આવે .સફેદ જમફળ અને લાલ જામફળ બંને ની મીઠાશ અલગ હોઈ છે.અત્યારે તો સફેદ જામફળ બારેમાસ મળી રહે છે.જામફળ વિસે જ્યુસ બનાવવું અને તે વિસે વિચારવું પણ અઘરું છે.પણ મેં અહીં જોખમ લઈ ને જામફળ નું જ્યુસ બનાવ્યું અને ખરે ખરે સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ બન્યું. Parul Bhimani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16676079
ટિપ્પણીઓ (8)