જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)

#SJC
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#juice
જામફળ નો જ્યુસ બનાવીએ ત્યારે તેનો પલ્પ વધુ નીકળે છે. તો આ પલ્પમાં મસાલા નાખી સ્ટોર કરી લેવો અને જ્યારે જ્યુસ પીવું હોય ત્યારે પલ્પ લો, ઠંડું પાણી, આઈસ ક્યુબ નાખો અને જરૂર પડે તો મસાલા એડ કરો. જામફળ ના જ્યુસ નો આનંદ માણો.
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#juice
જામફળ નો જ્યુસ બનાવીએ ત્યારે તેનો પલ્પ વધુ નીકળે છે. તો આ પલ્પમાં મસાલા નાખી સ્ટોર કરી લેવો અને જ્યારે જ્યુસ પીવું હોય ત્યારે પલ્પ લો, ઠંડું પાણી, આઈસ ક્યુબ નાખો અને જરૂર પડે તો મસાલા એડ કરો. જામફળ ના જ્યુસ નો આનંદ માણો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જામફળને ધોઈ અને કટ કરી લેવા. ત્યારબાદ મિક્સરમાં જામફળના પીસ નાખો. એક કપ પાણી નાખો.
- 2
હવે તેને બ્લેન્ડ કરી લો. ગળણી ની મદદથી એક તપેલીમાં ગાળી લો. ખાંડ એડ કરો. ત્યારબાદ તેમાં બ્લેન્ડર ફેરવો. જેથી એકદમ સ્મૂધ તૈયાર થાય.
- 3
હવે તેમાં સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા એડ કરો. બરાબર મિક્સ કરી લો. ઘટ પંચ તૈયાર થશે.
- 4
હવે એક બાઉલમાં તેમાંથી એક કપ જામફળનો પંચ લો. તેમાં 1-1/2 કપ ઠંડુ પાણી નાખો. આઈસ ક્યુબ નાખો. અડધા લીંબુનો રસ નાખો. બધું જ મિક્સ કરી અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#Post3# સુપજ્યુસ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શુભ જ્યુસ ની રેસીપી શીખ્યા તેમાં જામફળના જ્યુસ નો સ્વાદ અનેરો હોય છે Ramaben Joshi -
જામફળ બીટરુટ જ્યુસ (Guava Beetroot Juice Recipe In Gujarati)
#SJC શિયાળા માં જામફળ સરસ લાલ અને સફેદ આવે છે.સફેદ જામફળ નાં જ્યુસ ને લાલ બનાવવા માટે બીટરુટ ઉમેરી ને જ્યુસ બનાવ્યો છે.કલર ની સાથે સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Bina Mithani -
-
લાલ જામફળ જ્યુસ (Red Guava Juice Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#cookpadindia#cookpadgujaratiલાલ જામફળ નો જ્યુસ Ketki Dave -
-
લાલ જામફળ નો જયૂસ (Red Guava Juice Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#Guava juice#જામફળ#લીંબુ#સંચળ પાઉડર#મરી Krishna Dholakia -
જામફળ જામ જ્યુસ
#એનિવર્સરી#વીક1મહેમાનો નું વેલકમ એકદમ નવા જ્યુસ થી કરો.જે આજે મેં "જામફળ જામ જ્યુસ " બનાવી ને સ્વાગત કર્યું. એકવાર જરૂર થી ટ્રાય કરજો અને આવા જ્યુસ ની મજા માણો. Urvashi Mehta -
જામફળ નો જૂયસ(Jamfal juice recipe in Gujarati)
અત્યારે શિયાળા ની સિઝન સુરુ થઇ છે જામફળ આ શિયાળા માં મળતુ ફળ છે તો મેં લાલ જામફળ નો જ્યુસ બનાવ્યો છે જે તમને ગમશે Kamini Patel -
-
લાલ જામફળ પલ્પ (Red Guava Pulp Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujratiલાલ જામફળ પલ્પ લાલ જામફળ પલ્પબનાવી ફ્રીઝર મા સ્ટોર કરી શકાય છે... એમાંથી જ્યુસ, માર્ટિની, ચટણીવગેરે બનાવી શકાય Ketki Dave -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#MBR3Week3#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
જામફળ જ્યૂસ (Guava Juice Recipe In Gujarati)
#guavajuice#જામફળજ્યુસ#Cooksnapchallenge#juice#gauva#jamfal#week૩#drinkrecipes#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
જામફળ નો રસ (Guava Juice Recipe In Gujarati)
જામફળ મને ભાવે પણ દરેક વખતે તેમાં આવતા બી ને કારણે ટાળતી. મારી જેમજ ઘણી વ્યક્તિ ઓ હશે જેમને આ જ કારણ હશે નહી?આજ પહેલી વખત મે આ માટે જામફળ નો રસ કાઢવાનું વિચાર્યું. કારણ તેમાં ૧ સંતરા (orange) માં રહેલ વિટામિન સી કરતા ૩ ગણું વઘારે હોય છે . અને બહુ જ સરસ લાગે છે.બાળકો અને વડીલો માટે બહુ જ સરસ છે. Shital -
જામફળનું જ્યુસ(Guava juice recipe in gujarati)
#Weekend chefજામફળ શિયાળા માં આપણા સ્વાસ્થ્ય માટે કોઈ વરદાન થી ઓછું નથી .જામફળના સેવન થી આપણા શરીરને ઘણી બધી બીમારીથી લડવાની તાકાત મળે છે .હૃદય ને સ્વચ્છ રાખે છે ,ડાયાબિટીસ ના દર્દી માટે ઉત્તમ ગણાય છે ,સ્કિન કેર અને કફ માં રામબાણ ઈલાજ છે ,આપણી આંખ ,વાળ ,ત્વચા ને ખુબ પોષણ આપે છે .આમ જામફળ ના ઘણા ફાયદા છે . Rekha Ramchandani -
-
ગુલાબી જામફળ નું જયુસ (Pink Jamfal Juice Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ગુલાબી જામફળ નું જયુસઅમારે અહીંયા મોમ્બાસા માં અમુક વસ્તુ ક્યારેક જ મળે તો જયારે મળે ત્યારે હું થોડી frozen કરીને રાખી દઉં. તો આજે મેં frozen જામફળ ના પલ્પ માંથી જયુસ બનાવ્યું. Sonal Modha -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#USઉતરાયણ માં આ ખૂબ saurastra ગુજરાત માં મળે છે પછી જોવા નથી મળતા. Kirtana Pathak -
એપલ ગ્વાવા જ્યુસ (Apple Guava Juice Recipe In Gujarati)
#MBR2#Week2વડિલો કે જેઓ જામફળ એમાં બી હોવાને લીધે ખાઈ નથી શકતાં એમને આ રીતે આપીએ તો એ જામફળ નો સ્વાદ માણી શકે ભલે બાઇટ્સ ખાય અને જ્યુસ પીવે એમાં ઘણો ફેર પડે પણ એક આપણને સંતોષ મળે કે કોઈરીતે એ વસ્તુ એમને આપી શક્યા ગમે તે સ્વરૂપે Jigna buch -
જામફળ નું જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#MBR7#Week7#Cookpadgujarati શિયાળામાં જામફળ ખૂબ જ સરસ મળે છે. જામફળ એક સ્વાદિષ્ટ, પોષ્ટીક મજબૂત ફળ હોવાની સાથે તેમાં અનેક ઔષધીય ગુણો છે જે વિવિધ રોગોને દૂર કરે છે. Bhavna Desai -
-
લાલ જામફળ સલાડ (Red Guava Salad Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujratiલાલ જામફળ મસાલેદાર Ketki Dave -
જામફળનો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
જામફળનો પલ્પ બનાવી એક વર્ષ સુધી સાચવી શકાય છે મીનાક્ષી માન્ડલીયા -
જામફળ-દાડમ નો જ્યુસ(jamfal dadama no juice recipe in Gujarati)
જામફળ સેવન થી રોગ પ્રતિકારક શકિત વધે છે. જેને વારંવાર શરદી ખાંસી ની સમસ્યા થાય છે.જામફળ નો ઉપયોગ કરવાંથી દૂર થાય છે.દાડમ માં વિટામીન C અને B રહેલાં છે.સાથે સાથે કોલેસ્ટ્રોલ ઘટાડવાં માં મદદ કરે છે.આ બંને સાથે નો મિક્સ જ્યુસ ટેસ્ટ માં બેસ્ટ લાગે છે. Bina Mithani -
લાલ જામફળ નો સૂપ (Lal Jamfal Juice Recipe In Gujarati)
#SJC#સૂપ/જયૂસ રેસીપી#લાલ જમફળ નું સૂપ#MBR3#My recipe bookશિયાળામાં જામફળ ખૂબ જ સરસ મળે..લાલ,લીલા અને ગુલાબી...આપણે જામફળ કાચા કે લાલ મરચું, મીઠું ભભરાવીને કે સલાડ માં, શાક,શરબત, જ્યુસ,મોકટેલ....એમ બનાવી ને આનંદ માણીએ છીએ.જમફળ કફ કારક પણ છે,ઠંડુ પીવા થી ઘણીવાર ઉધરસ પણ થાય છે,જેથી અમારે ત્યાં ઘણીવાર જમફળ નો સૂપ પણ બનાવીએ...ગરમાગરમ સૂપ સાથે શીંગદાણા મજા આવે.જો સવારે એક બાઉલ સૂપ પી લો તો લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી Krishna Dholakia -
-
લાલ જામફળ નું શરબત (Red Jamfal Sharbat Recipe In Gujarati)
આ રેસિપી લઈને આવી છુ ખુબ જ સરસ બની છેલાલ જામફળ થી બને છેજામફળ ની સીઝન મા ખાવાની મઝા અલગ જ હોય છે મેં લાલ જામફળ નું શરબત બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે કાચની બરણીમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો ફી્ઝ મા રાખવાનો છે જામફળ નો પલ્પતમે સ્ટોર કરી ને રાખ્યો હોય તો જ્યારે મન થાય ત્યારે પીવી સકો છો#RC3#Redrecipies#week3 chef Nidhi Bole -
-
More Recipes
ટિપ્પણીઓ (5)