જામફળ પલ્પ (Guava Pulp Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
જામફળ પલ્પ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ જામફળ
  2. ૧/૪ કપ ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જામફળ ને સાફ કરી એના બિયાં નો ભાગ કાઢી જુદો રાખી ટૂકડા કરો

  2. 2

    હવે બિયાં વાળા ભાગને મીક્ષી મા ૨ સેકંડ ચાલું... કરો બંધ કરો... ફરી ચલાવો... એવી રીતે ૭.. ૮ વાર કરી ગાળી લેવું

  3. 3

    હવે સમારેલા જામફળ ટૂકડા... બિયાં વાળો પલ્પ અને ખાંડ નાંખી ક્રશ કરી ગાળી લેવું... તો તૈયાર છે જામફળ પલ્પ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes