કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati)

Namrata sumit
Namrata sumit @cook_17560906

#ટ્રેડિંગ

કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati)

#ટ્રેડિંગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦
  1. ૫૦૦ મિલી ફુલ ફેટ મિલ્ક
  2. ૧/૪ કપખાંડ
  3. ૧ ચમચીકાજુ ના ટુકડા
  4. ૧ ચમચીબદામ કતરણ
  5. ૧ ચમચીકીસમીસ
  6. ચપટીઈલાયચી પાઉડર
  7. ૧/૨ કપફ્રેશ કોકોનટ છીણ
  8. ૧ ચમચીઘી
  9. ૨-૩ દોરાકેસર

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦
  1. 1

    સૌ સૌપ્રથમ દૂધને ઉકાળો ત્યારબાદ તેની અંદર ખાંડ એડ કરો, ઈલાયચી પાઉડર એડ કરો, ૧ નાની ચમચી કસ્ટર્ડ પાઉડર એડ કરો. થોડી વાર ઉકાળો ત્યારબાદ ઠંડુ થઈ જાય પછી ફ્રિઝમાં રાખો.

  2. 2

    એક પેન માં ઘી લઈ તેમાં ફ્રેશ કોકોનટ, ખાંડ,ડ્રાય ફ્રુટ નાખી ૩-૪ મિનિટ શેકો.ઠંડુ થાય એટલે ઉકાળેલા દૂધ માં એડ કરો.ઠંડુ થાય એટલે ડ્રાય ફ્રૂટ થી ગાર્નિશ કરો અને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrata sumit
Namrata sumit @cook_17560906
પર

ટિપ્પણીઓ

Similar Recipes