સ્વીટ કોકોનટ ખાખરા (Sweet Coconut Khakhra Recipe In Gujarati)

સ્વીટ કોકોનટ ખાખરા (Sweet Coconut Khakhra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્ષચર જાર માં સાકર,સફેદ તલ અને ઈલાયચી પીસી લો,તેમાં રવો,કોકોનટ નું છીણ ઉમેરી ને પીસી ને એક બાઉલમાં કાઢી લો.
- 2
એક બાઉલમાં મેંદો લો,તેમાં ઘી અને પીસેલુ મિશ્રણ ઉમેરી ને સરસ ભેળવી લો.
- 3
પછી તેમાં થોડું થોડું હૂંફાળું દૂધ ઉમેરી ને કણક બાંધી લો,૧૦ મિનિટ ઢાંકી રાખી લો.
- 4
પછી ઘી વાળો હાથ કરી કણક ને મસળવી,ને એકસરખા લૂવા કરી લો.
- 5
એક લૂઓ લો ને પાતળી રોટલી વણી લો,જરૂર પડે તો મેંદા નું અટામણ લઈ સરસ રોટલી વણી લો,ગોળ ઢાંકણ થી છાપી કાપી લો.
- 6
નૉનસિટક પેન ને ગરમ કરી,ગેસ ની ધીમી આંચ પર તવી પર વણેલી પાતળી રોટલી રાખી, ઘી ચોપડી,ઉથલાવી ને ફેરવતાં જવું ને હલકાં હાથે દબાવી સરસ રોટલી ને શેકી લો,અને ઘી લગાવી ને છૂટી રાખો,આ રીતે બધી જ રોટલી વણી,સરસ શેકી લો....તૈયાર ખાખરા ને છૂટા છૂટા રાખો ને પછી ઠંડા પડે એરટાઈટ ડબ્બામાં ભરી લો.
- 7
- 8
- 9
- 10
તૈયાર Sweet 'Coconut khakhara'સ્વીટ કોકોનટ ખાખરા ને ઘી લગાવી સર્વ કરો.
- 11
ખાખરા એકલાં પણ સ્વાદિષ્ટ લાગે છે,મધ લગાવી ને ગરમ દૂધ સાથે તો એકદમ સ્વાદિષ્ટ લાગશે.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરા રેસીપી ચેલેન્જ Dr. Pushpa Dixit -
-
-
મસાલા વાળા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#CookpadgujaratiPost 2મસાલાવાળા ખાખરા Ketki Dave -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#મેથી મસાલા ખાખરા#મેથી રેસીપી#ખાખરા રેસીપીશિયાળામાં અલગ અલગ પ્રકારની ભાજીઓ મળે...મેથી,પાલક,સૂવા.....તાંદળજા ને ...આજે આપણે મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને ગુજરાતી ના પ્રિય એવા મેથી મસાલા ખાખરા....'ફાઈબર' થી ભરપૂર ઘઉં અને...'લોહતત્વ'થી ભરપૂર મેથી નો ઉપયોગ કરી ને સરસ..સ્વાદિષ્ટ ને કરકરા ખાખરા બનાવશું. Krishna Dholakia -
આચારી ખાખરા (Aachari Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#Cookpadgujaratiઆચારી ખાખરાPost 5 Ketki Dave -
પાલક ખાખરા (Spinach Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#Cookpadgujaratiપાલક ખાખરાPost 3 Ketki Dave -
સ્ટ્રોબેરી ખાખરા (Strawberry Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#Cookpadgujaratiસ્ટ્રોબેરી ખાખરાPost 4 Ketki Dave -
મેથી નાં ખાખરા (Methi Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરા ચેલેન્જમેથીના ખાખરા ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. Valu Pani -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#WEEK8#ફૂડ ફેસ્ટિવલ1#મીઠાં(ગળ્યાં પૂડલા)#મીઠાઈ#ઘઉં નો લોટ રેસીપી#ગોળ રેસીપી (ગળ્યાં) પુડલા Krishna Dholakia -
મેંગો કોકોનટ બોલ્સ
કોકોનટ બોલ્સ અલગ અલગ ફ્લેવર્સ માં બનતા હોય છે. સમર માં મેંગો ફ્લેવર નાં બોલ્સ બનાવી શકાય છે. ફ્રેશ મેંગો પલ્પ માં થી બનાવવામાં આવે છે. કલર અને એસેન્સ વગર બનાવવામાં આવે છે. Disha Prashant Chavda -
વધેલી રોટલી ના ખાખરા (Leftover Rotli Khakhra Recipe In Gujarati)
#KC : ખાખરા ચેલેન્જવધેલી રોટલી ના ખાખરા Sonal Modha -
-
મીઠા શકકરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#EB#WEEK16#Theme 16#ff3#childhood બાળપણ માં મને મીઠા શકકરપારા મારી દાદી ના હાથ ના બનાવેલા મને બહું જ ભાવતાં, આજે મેં દાદી ની રીત થી આ મીઠા શકકરપારા બનાવી ને ઘર ના બધા ને ચખાડયા...આભાર કૂકપેડ બાળપણ ની યાદ તાજી કરાવવાં બદલ...બધા ને ભાવ્યાં.. Krishna Dholakia -
-
ખાખરા પાપડ ચુરી.(Khakhra papad Choori in Gujarati)
#LO નાસ્તા ના બચેલા મિક્સ ખાખરા નો ઉપયોગ કરી હેલ્ધી નાસ્તો બનાવ્યો છે.આ સૂકો નાસ્તો સ્ટોર પણ કરી શકાય.આ ડીશ નો સાઈડ ડીશ તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
કોકોનટ ઈલાયચી મોદક (Coconut Cardamom Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiકોકોનટ ઈલાયચી મોદક Ketki Dave -
-
-
-
ખાખરા સ્ટીક્સ (Khakhra Sticks Recipe In Gujarati)
#KC#cookpadguj#cookpad#cookpadindiaખાખરા એ ડાયટિંગ નો હિસ્સો છે. પણ જ્યારે રૂટિન ખાખરા ખાઈને કંટાળી ગયા હોઈએ ત્યારે અલગ જ આકાર ,અલગ જ સ્વાદ અને અલગ idea સ્વાદ અને સોડમ નો સંગમ કરાવી દે છે. Neeru Thakkar -
-
જીરા ખાખરા (Jeera Khakhra Recipe In Gujarati)
#PR#જીરા ખાખરા ક્રિસ્પી કરકરાપર્યુષણ રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
કોકોનટ લાડુ.(Coconut Ladoo Recipe in Gujarati.)
#CRPost 3 કોકોનટ લાડુ ફ્રેશ કોકોનટ અને ઓર્ગેનિક ગોળ ના પાઉડર નો ઉપયોગ કરી બનાવ્યા છે.ખૂબ જ સરળ અને હેલ્ધી ટ્રેડિશનલ વાનગી છે. Bhavna Desai -
-
કોકોનટ કુકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
#MBR3#week3કોકોનટ કુકીઝ કરકરા અને ક્રિસ્પી કુકીઝ છે જે નારિયેળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવા બહુ જ સરળ છે અને તેને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો. આ કુકીઝ ઈંડા વગર જ બને છે અને તેને બનાવવા માટે બહુ જ ઓછી સામગ્રી જોઈએ જેમ કે મેંદો, બટર , ખાંડ, બેકિંગ પાઉડર અને સૂકું નારિયેળ. જો તમને નારિયેળ પસંદ છે અને તમે ઈંડા વગરના ક્રિસ્પી કુકીઝ ખાવા ઈચ્છો છો તો આ સૌથી સારો વિકલ્પ છે. આ કુકીઝને ઘરે બનાવવા માટે ફોટાની સાથે આપેલી આ રેસીપીને અનુસરો અને તેને સાંજના નાસ્તામાં કોફી/ચા ની સાથે પીરસો. Dr. Pushpa Dixit -
તાજી ખારેક નો હલવો
#RB20#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#તાજી ખારેક રેસીપી#તાજી ખારેક નો હલવો#ખારેક ની સ્વીટ રેસીપી#મિલ્ક રેસીપી શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા અર્ચના કરવાનું મહત્વ,એમાં પાછી અષ્ટમી એટલે શ્રીકૃષ્ણ જન્મોત્સવ....નિમિતે આજે તાજી ખારેક નો હલવો બનાવી ને પ્રસાદી ધરાવી.....આ હલવો ગરમાગરમ અને ઠંડો પણ સ્વાદિષ્ટ લાગે છે. Krishna Dholakia -
મગસ ની લાડુડી (Magas Ladudi Recipe In Gujarati)
#DTR#દિવાળી ટ્રિટસ્#મગસ ની રેસીપી (સ્વામિનારાયણ મંદિર ની મગસ ની લાડુડી)#સ્વામિનારાયણ મંદિર ની મગસ ની લાડુડી#ચણા ના લોટ ની રેસીપી#મિઠાઈ રેસીપી#ટ્રેડીશનલ રેસીપી#ગુજરાતી દિપાવલી રેસીપી Krishna Dholakia -
બીટ ના ખાખરા (Beetroot Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરા ચેલેન્જખાખરા આમ તો એક હેલ્ધી ફૂડ જ છે પણ મેં એને વધુ હેલ્ધી બનાવવા માટે બીટ નો ઉપયોગ કર્યો છે.. Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ (8)