લીલા ધાણા લસણ ની ચટણી (Lila Dhana Lasan Chutney Recipe In Gujarati)

Devisha Harsh Bhatt
Devisha Harsh Bhatt @Devisha
Ahmedabad, india
શેર કરો

ઘટકો

15 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 1 મોટો વાટકોલીલા ધાણા
  2. 1 વાટકીલીલું લસણ
  3. 5-6લીલા મરચાં
  4. 2 ચમચીલીંબુ નો રસ
  5. 1/2જીરૂ
  6. 1 ચમચીખાંડ
  7. જરૂર મુજબ મીઠું
  8. જરૂર મુજબ પાણી
  9. 1 ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    એક મિકસર જાર માં લીલા ધાણા,લસણ,સમારેલા લીલા મરચાં,લીંબુ નો રસ,ખાંડ,જીરૂ, તલ અને મીઠું નાખો.

  2. 2

    આ બધું થોડું પાણી નાખી ને પીસી ચટણી તૈયાર કરી સૅવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devisha Harsh Bhatt
પર
Ahmedabad, india

Similar Recipes