અજમા પાન નો સલાડ (Ajma Paan Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાઉલ માં કાકડી,ટામેટા,મરચાં મિક્સ કરી તેમાં અજમા નાં પાન ને કટ કરીને મિક્સ કરો.
- 2
ત્યારબાદ તેમાં મીઠું, લીંબુ નો રસ,ધાણાજીરું ઉમેરી મિક્સ કરી સર્વ કરો.
- 3
સલાડ ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અજમા ના પાન નો સલાડ (Carrom Leaf Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#BW#Bye Bye winter challenge Parul Patel -
મખાના સલાડ (Makhana Salad Recipe In Gujarati)
#SPR મખાના સલાડ જે આયુર્વેદિક સલાડ તરીકે પણ ઓળખાય છે અને હેલ્ધી સાથે ક્રિસ્પી સલાડ બને છે.જે બ્રેકફાસ્ટ માં અથવા સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય. Bina Mithani -
સ્પ્રાઉટ્સ સલાડ (Sprouts Salad Recipe In Gujarati)
#SPR #MBR4 પ્રોટીન થી ભરપૂર હેલ્ધી મગ સલાડ જે ઘર માંથી આસાની થી સામગ્રી મળી જાય છે અને પેટ ને ભરેલું રાખે છે.જે સવાર નાં નાસ્તા માં અથવા લંચ કે ડિનર માં સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય. Bina Mithani -
-
-
છડેલા ઘઉં અને દાડમ નો સલાડ
#SPR#MBR4 ડાયેટ માં કાચા સલાડ નો ઉપયોગ કરવાંથી હેલ્ધી અને ફીટ રહેવાય છે.આ સલાડ ખૂબ જ ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ માં ખૂબ જ સરસ બને છે.અમારા ફેમીલી નો ફેવરીટ છે.જે બ્રેકફાસ્ટ અથવા લંચ કે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
મગ ની દાળ નો સલાડ (Moong Dal Salad Recipe In Gujarati)
#SPR#MBR4 પ્રોટીન થી ભરપૂર મગ ની દાળ નો સલાડ હળવું,ફ્રેશ અને સ્વાદિષ્ટ છે.તેમાં પલાળેલી દાળ નો ઉપયોગ કરી ને બનાવાય છે.આંબળા ની સિઝન હોવાંથી તેનો ઉપયોગ કર્યો છે અને ફ્રેશ મરી થઈ સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
-
જુવાર સલાડ(jowar salad recipe in Gujarati)
#ML જુવાર ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. તેમાં ફાઈબર્સ ની માત્રા વધુ હોય છે.તેનાં મોટાં ભાગ નાં પોષણ મેળવવા માટે તેને આખા અનાજ નાં રૂપ માં ખાવું વધુ સારું છે.તેને ચોખા ની જેમ રાંધી શકાય છે.તેનો ઉપયોગ કરીને સલાડ બનાવ્યો છે. Bina Mithani -
પર્પલ કોબી અને ગાજર નો સલાડ (Purple Cabbage Carrot Salad Recipe In Gujarati)
#SPR પર્પલ કોબી ખાસ કરી ને આરોગ્યપ્રદ તરીકે જાણીતી છે.જે અન્ય શાકભાજી કરતાં એન્ટીઓક્સિડન્ટ ની સૌથી વધુ માત્રા માં હોય છે.હેલ્ધી અને ઝડપ થી બની જતો સલાડ મેક્સિકન, અમેરિકન,યુરોપિયન સહિત કોઈપણ સાથે જાય છે. Bina Mithani -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
નાના છોકરા કોઈ સબજી જો ના ખાતા હોય તેને સલાડ બહુજ ખાવા ની મોજ આવે. આજ મેં બનવ્યું. Harsha Gohil -
-
બેબી મેથી અને ચેરી ટામેટો સલાડ
જે હેલ્ધી અને ખૂબ જ ઝડપ થી બની જતો સલાડ છે.તેને લંચ માં સર્વ કરી શકાય. Bina Mithani -
બ્રોકોલી સલાડ (Broccoli Salad Recipe In Gujarati)
#ChooseToCook આમારા ફેમીલી નો ગાડૅનીંગ નાં શોખ ને કારણે અલગ અલગ પ્રકાર નાં કીચન ને લગતાં ઝાડપાન રાખ્યાં છે.તેમાં નું એક ફુદીનો છે.તેનો ઉપયોગ કરીને આ સલાડ બનાવ્યો છે.આ એક સાઈડ ડિશ છે. Bina Mithani -
-
મિક્સ સલાડ(Mix Salad Recipe in Gujarati)
#GA4 #Week5 સલાડ બધાને પ્રિય હોય છે અને સલાડ હેલ્ધી હોય છે Bhavna Vaghela -
સલાડ (salad Recipe in gujarati)
#GA4#WEEK5ચણા નું સલાડ ડાયેટ માં લેવાથી પેટ ભરેલું લાગે ને કેલેરી પણ નથી વધતી... Manisha Kanzariya -
ચટપટા પોંક (Chatpata Paunk Recipe In Gujarati)
#MBR9 ગુજરાત નો સૌથી પ્રિય હેલ્ધી શિયાળા નો નાસ્તો જે દિવસ માં ગમે ત્યારે ખાવા ની મજા પડે છે.જે શેકેલા જુવાર ના દાણા માંથી બનાવવામાં આવે છે. Bina Mithani -
-
-
ડુંગળી, કાકડી અને ટામેટાં નું સલાડ (Onion Cucumber Tomato Salad Recipe In Gujarati)
#BW#salad#healthઅત્યારે ઉનાળો આવી રયો છે ત્યારે અમુક શાક હવે મળશે નહીં એના જે દેસી ટામેટાં અને કાકડી છે એનું કોમ્બિનેશન ક્યક અલગ જ હોય છે તો એનું સલાડ ખાવા નું લગભગ દરેક ને પસંદ હોય છે sm.mitesh Vanaliya -
-
-
એપલ વોલનટ સલાડ (Apple Walnut Salad Recipe In Gujarati)
#CookpadTurns6#CWM1#Hathimasala#MBR6 આ એક ફૂટ અને નટ ની કલરફૂલ ડીશ જે એપીટાઈઝર તરીકે સર્વ કરી શકાય.તેનાં ડ્રેસિંગ ને લીધે સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
-
કોબીનું સલાડ (Cabbage Salad Recipe in Gujarati)
#GA4 #week14 #cabbageશિયાળામાં શાકભાજી સહેલાઈથી મળી જાય છે. સલાડમાં કોબી, ગાજર, બીટ, કાકડી તેમજ ટામેટા વગેરેનો સમાવેશ થાય છે. વળી, સલાડમાં ઘણી વખત અમુક ફળ જેવા કે દાડમ તેમજ દ્રાક્ષ ઉમેરવામાં આવે છે અને મસાલા ઉમેરવાથી તો તે વધુ ટેસ્ટી બની જાય છે. Kashmira Bhuva
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16686560
ટિપ્પણીઓ