રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ મોટો રીંગણું લઈ એની પર તેલ લગાવી ગેસ પર શેકો કે શેકાઈ જાય પછી તેને નીચે ઉતારી ઠંડુ થવા દેવાનો છાલ કાઢી લેવી
- 2
લીલા કાંદાને પાન સાથે સમારી લેવા લીલા લસણને પાન સાથે સમારી લેવા ટામેટું સમારી લેવું
- 3
એક લોયામાં ત્રણ ચમચી તેલ મૂકી તેમાં જીરું નાખી ચપટી હિંગ નાખી લીલું લસણ વઘારો ત્યારબાદ લીલા કાંદા નાખો આ બધાને સાતળી લેવું લીલું મરચું નાખી દો
- 4
આ બધું સતરાઈ જાય રીંગણું શેક્યું હતું તે ઉમેરી દો આ બધું મિક્સ થાય કાપેલું ટમેટું નાખી દો સ્વાદ પ્રમાણે મીઠું હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર આ બધું નાખી હલાવો
- 5
ગરમ ગરમ રીંગણા નો ઓળો સર્વ કરો તેના પર કોથમીર છાંટી દો
Similar Recipes
-
-
-
-
-
રીંગણા નો ઓળો રોટલા (Ringan Oro Rotla Recipe In Gujarati)
આજે સવારના લંચમાં બનાવ્યું હતું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બન્યું હતું Falguni Shah -
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#Fam મારી મમ્મી ઓળો બહુ જ સરસ બનાવે. મેં એમની પાસેથી શીખીને આ ઓળો બનાવ્યો છે. આ મારા મમ્મી અને પાપા નો બંનેનો ફેવરિટ છે. thakkarmansi -
-
ઇન્સ્ટન્ટ રીંગણા નો ઓળો (Instant Ringan Oro Recipe In Gujarati)
આ રેસિપી મેં લંચ માં બનાવી હતી ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
રીંગણા નો ઓરો (Ringan Oro Recipe In Gujarati)
કાઠિયાવાડમાં રીંગણા નો ઓરો પ્રખ્યાત છે. શિયાળા માં બાજરા ના રોટલા સાથે ઓરો બનતો હોય છે. Sonal Modha -
-
રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા માં ખાસ બનાવવા માં આવતી વાનગી માં ની એક.. ઓળા માટે ખાસ કાળા રીંગણા આવે છે એના થી આ ઓળો બને. Aanal Avashiya Chhaya -
-
-
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR6શિયાળામાં રીંગણાં ખુબ આવે ને મીઠા પણ લાગે આયન થી ભરપુર. તો ઓળો રોટલા ખીચડી ની મોજ માણીએ. HEMA OZA -
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#BWથોડી થોડી ઠંડી હજુ પણ છે તો લીલા લસણ વાળો રીંગણ નો ઓળો બનાવવા નુ મન થયું, આજે બનાવી દીધો Pinal Patel -
-
-
-
રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળા માં ખાસ કરી ને દરેક ગુજરાતી ના ઘરે આ મેનુ વીક મા એક વખત તો હોય જ છે. Kruti's kitchen -
-
-
-
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળું સ્પેશ્યલ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR8 Week 8જનરલી દરેક ઘરમાં રીંગણને શેકીને ઓળો બનાવવામાં આવે છે જ્યારે મેં આજે બાફેલા રીંગણનો ઓળો બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bhavini Kotak -
કાઠીયાવાડી સ્પે. રીંગણા નો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#cookpadindia#green onionશિયાળા નું સ્પે. મેનુ રીંગણા નો ઓળો ખિચડી ને રોટલા .આ રીંગણા નો ઓળો ખાવાની મજા કંઇક અલગ જ હોય છે.તીખો તમતમતો આ ઓળો રીંગણા પસંદ ના હોય તેને પણ ભાવે છે. Kiran Jataniya -
રીંગણા નો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#Greenonion શિયાળાની ઠંડી ઋતુમાં લીલી ડુંગળી ખાવાની બહુ જ મજા આવે છે. અને લીલી ડુંગળી ને અનેક વેરાઈટી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.અને શિયાળામાં લીલી ડુંગળી ખાવા ના ઘણા ફાયદા છે. Kunjal Raythatha -
લીલી ડુંગળી અને રીંગણા નો ઓળો (Lili dungli-ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#લીલી ડુંગળીહું આ ઓળો બનાવતા મારા સાસુજી પાસેથી શીખી છું Vk Tanna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16786445
ટિપ્પણીઓ