દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#શ્રાવણ
#સાતમ આઠમ સ્પેશિયલ
#ff3
ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી માંની એક એ દૂધપાક છે.જે લગભગ બધા નાં ઘરે વાર તહેવારે બનતો હોય છે.

દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

#શ્રાવણ
#સાતમ આઠમ સ્પેશિયલ
#ff3
ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી માંની એક એ દૂધપાક છે.જે લગભગ બધા નાં ઘરે વાર તહેવારે બનતો હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2લીટર ફૂલ ફેટ દૂધ
  2. 1/2 વાટકી બાસમતી ચોખા
  3. 1 વાટકીખાંડ
  4. 2 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  5. કેસર જરૂર મુજબ
  6. ડ્રાય ફ્રુટસ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બાસમતી ચોખાને બરાબર ધોઈ ને 1/2કલાક પલાળી રાખો.દૂધ ને ઊકળવા મૂકો.ઇલાયચી નો પાઉડર અને ડ્રાય ફ્રુટસ સમારી લો.

  2. 2

    દૂધ ને ઊકળવા મૂકો.ઉકળે એટલે એમાં ચોખા ઉમેરી દો.બરાબર ઉકાળી ચોખા પાકવા આવે એટલે ખાંડ ઉમેરી દો.સાથે કેસર ધોળી ને તથા ઇલાયચી પાઉડર ઉમેરી દો.

  3. 3

    એકદમ ઉકળી ને ધટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઉતારી લો.સવિંગ બાઉલ માં કાઢી ઉપર ડ્રાય ફ્રુડસ નાખી ગાર્નીશ કરો. આ દૂધપાક મે પૂરી સાથે સર્વ કર્યો છે..સ્વાદ માં મસ્ત બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes